• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા …

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

PM Modi Emmanuel Macron Phone Call: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત અને ફ્રાન્સ ફરી એકવાર દુનિયાને પોતાની વ્યૂહાત્મક ભાગીદારીનો અનુભવ કરાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (16 એપ્રિલ) ફ્રાન્સના પ્રમુખ અને પોતાના નજીકના મિત્ર ઈમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય ન માત્ર વિસ્તારની શાંતિ છે, પરંતુ વૈશ્વિક વ્યાપાર માટે સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ હોર્મુઝની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરાઈ.

ક્ષેત્રીય શાંતિ માટે નવી રણનીતિ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “મારા પ્રિય મિત્ર પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે ચર્ચા કરી અને હોર્મુઝમાં સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર સહમત થયા. અમે આ ક્ષેત્રમાં અને તેની બહાર શાંતિ અને સ્થિરતાને આગળ વધારવા માટે અમારો ગાઢ સહયોગ ચાલુ રાખીશું.”

આ પણ વાંચો: ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનની નૌ-સેના ખતમ થઈ ગઈ છે ! છતાં રાતા-સમુદ્રમાં ઈરાન કયાં જોરે ધમકી આપે છે ?

ભારત અને ફ્રાન્સની આ વાતચીત મહત્ત્વની

બંને દેશોએ તણાવ ઘટાડવા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ વચ્ચે મિડલ ઈસ્ટમાં બગડતી પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. આ સાથે જ બંને નેતાઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે જીવનરેખા ગણાતા હોર્મુઝમાં દરિયાઈ સુરક્ષા અને નૌકાવિહારની સ્વતંત્રતાને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને લઈને વિશ્વના અનેક દેશો ચિંતિત છે, તેવા સમયે ભારત અને ફ્રાન્સની આ વાતચીત રાજદ્વારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

Load More

Next Post
‘આકાશ-એર’ 4 સપ્ટે.થી મુંબઈ- હેનો ફ્લાઇટ શરુ કરશે | ‘Akash Air’ to start Mumbai Hanoi flights from Se…

'આકાશ-એર' 4 સપ્ટે.થી મુંબઈ- હેનો ફ્લાઇટ શરુ કરશે | 'Akash Air' to start Mumbai Hanoi flights from Se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ
GUJARAT

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજાર...

Read more

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In