• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

22 મીથી ભાવનગર-બીકાનેર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવાશે | Special train will run between Bhavnagar Bikan…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
22 મીથી ભાવનગર-બીકાનેર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવાશે | Special train will run between Bhavnagar Bikan…
28
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

Load More

– 2 રવિવારે ભાવનગર અને  2 સોમવારે બીકાનેરથી ટ્રેન પ્રસ્થાન કરશે

– બન્ને દિશામાં 18 સ્ટેશન પર ટ્રેન ઉભી રહેશે, આજથી ટિકિટ બુકિંગ શરૂ થશે

ભાવનગર : ભાવનગરથી બીકાનેર વચ્ચે આગામી રવિવારથી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો રેલવે તંત્રએ નિર્ણય કર્યો છે. જેની ટિકિટનું બુકિંગ આવતીકાલ તા.૧૭-૨ને મંગળવારથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરટીસીની વેબસાઈટ પરથી શરૂ થશે. 

યાત્રિઓની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને બીકાનેર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. આ વિશેષ ટ્રેન તા.૨૨-૨થી તા.૨૯-૩ સુધી દર રવિવારે સવારે ૪-૨૫ કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડી બીજા દિવસે મધરાત્રે ૧-૧૫ કલાકે બીકાનેર પહોંચશે. તેમજ તા.૨૩-૨થી તા.૩૦-૩ સુધી દર સોમવારે સવારે ૯ કલાકે બીકાનેરથી પ્રસ્થાન થઈ બીજા દિવસે વહેલી સવારે ૪-૩૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, આમ્બલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા (જં), પાલનપુર (જં), આબુરોડ, ફાલના, મારવાડ (જં), પાલી મારવાડ, લૂણી (જં), જોધપુર (જં), ગોટન, મેડતા રોડ (જં), નાગૌર અને નોખા સ્ટેશન પર હોલ્ટ કરશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ લાગેલા રહેશે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.

Next Post
RBIના નવા આકરા નિયમનોથી NBFCના ખર્ચમાં વધારો થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…
GUJARAT

ગામમાં જ આંતરી પાઇપના આડેધડ ઘા ઝીંકી દીધા અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી આરોપી અવારનવાર ધાકધમકી આપતો હતો રાજકોટ: વિંછીયાના...

Read more

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In