• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી 3ને દબોચ્યા | inter…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી 3ને દબોચ્યા | inter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દાર…

‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

Load More

 અગાઉ ઝડપાયેલા આરોપીઓની ફાઇલ તસવીર

Ahmedabad News: બનાસકાંઠાના વડગામના ધનપૂરા પાસે તાજેતરમાં કિશોરનું અપહરણ કરાયું હતું. જે કેસમાં આરોપીને પકડી પાડતા આંતરરાજ્ય બાળ તસ્કરીમાં સગીર સહિત ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. જેની પૂછપરછ કરતા આંતરરાજ્ય બાળ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં આઠ શિશુની તસ્કરી કરતી મુરગન ગેંગના ત્રણ સાગરિતોને તેલંગાણાથી પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ એજન્ટો પાસેથી નવજાત શિશુ મેળવીને 24 થી 48 કલાકમાં ડિલિવરી કરતા હતા

ગરીબ પરિવારોને કરતા ટાર્ગેટ

રાજસ્થાનના સૂજારામ રાણારામ ભીલ પરિવાર સાથે વડગામના ધનપૂરા ગામે છાપરું બાંધીને ભિક્ષાવૃત્તિ કરતા આવ્યા છે. તેમનો પુત્ર દેવ બપોરના સમયે રોડ રમતો હતો. તે સમયે તેને પૈસા આપવાની લાલચ આપીને વડગામના મેપડા ગામના ખેતરમાં રહેતા દાંતાના વાઘોર (કાંસા) ગામનો શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર નામનો શખ્સ ગાડીમાં અપહરણ કરી ગયા હતા. 

પોલીસની ત્વરીત કાર્યવાહી

જોકે આ શખ્સ અપહૃત કિશોરનું વેચાણ કરે તે પહેલા તેને તેમના બાળ તસ્કરીમાં સંડોવાયેલા એક કિશોર સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પાલનપુર એલસીબી પોલીસની ટીમોએ બનાસકાંઠામાં બે, મુંબઈમાં બે, હૈદરાબાદમાં ત્રણ અને દિલ્હીમાં એક મળી આઠથી વધુ નવજાત શિશુની તસ્કરી કરતી આંતરરાજ્ય તેલંગાણાની મુરગન ગેંગના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો : દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ

પકડાયેલા આરોપીઓની વિગત

પકડાયેલા આરોપીઓમાં બોદાશુ નાગારાજા ઉર્ફે મુરગન બોદાશુ વેંકટી (મુખ્ય સૂત્રધાર, રહે. ગોલેટી ટાઉનશિપ રબ્બેના ગોલેટ હાલ રહે. નોગામ બસ્તી સિરપુર તેલંગાણા), કાસરાપુ તિરૂપથી કસરાપુ મલ્લાલહ (રહે. સીરીકોન્ડા તેલંગાણા) અને કેલેટી ગંગાધર ગંગારાજન (એજન્ટ કરીમનગર, રહે. મુદલતા તેલંગાણા)નો સમાવેશ થયો છે.

શું હતી સમગ્ર ઘટના

ગત 6 એપ્રિલના રોજ વડગામ તાલુકાના જલોત્રા પાસેથી 4 વર્ષના એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની તપાસમાં નવજાત બાળકોની તસ્કરીમાં સાબરકાંઠાના કવિતા પ્રતાપસિંહ જાદવ તેમજ અન્ય રાજ્ય બહારના એજન્ટોના નામો ખુલ્યા હતા. આ બાળકને હૈદરાબાદમાં વેચવા માટે અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ પાલનપુર LCB ટીમે ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને AI ના ઉપયોગથી પોલીસે તપાસ હાથ ધરી સૌપ્રથમ મુંબઈ-વડોદરા હાઈવે પરથી એક સગીર એજન્ટ સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા. જેની પાસેથી 1.5 લાખની રોકડા પણ મળ્યા હતા. 

પોલીસે એક પછી એક તાંતણા ખુલ્યાં

પોલીસે આ મામલે સઘન તપાસ કરીને શૈલેષ ગમાર અને પાબુ ભગોરા નામના શખ્સોને ઝડપી લીધા હતા. અપહૃત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં મુખ્ય દલાલ મુરુગનનું નામ ખુલતા વડગામ પોલીસે તેલંગાણાના કાગઝનગરથી તેની ધરપકડ કરી હતી. 

Next Post
મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે …

મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દાર…

જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દાર…

‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…

‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ | maharashtra leg…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દાર…
GUJARAT

Jamnagar Police : જામનગરમાં સુભાષ બ્રિજ નજીકથી ઈંગ્લીશ દારૂ લઈને પસાર થઈ રહ્યા છે તેવી ચોક્કસ માહિતીના આધારે ગઈકાલે મોડી...

Read more

‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ | maharashtra leg…

ગરમીમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી | thieves loot house while owners sleep on roof du…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In