• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

3 ઈંડા ઊભા અને 1 આડું! રાજપીપળામાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદનું અનુમાન, જાણો કેવું રહેશે ચોમાસું |…

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
3 ઈંડા ઊભા અને 1 આડું! રાજપીપળામાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદનું અનુમાન, જાણો કેવું રહેશે ચોમાસું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Monsoon Update: નર્મદા જિલ્લાના રાજપીપળા એરોડ્રામની ખુલ્લી જમીનમાં ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી જે રીતે અને જ્યાં ઈંડાં મૂકે, તેના પરથી ખેડૂતો વરસાદનો વરતારો (આગાહી) નક્કી કરતા હોય છે. 21મી સદીના આ ડિજિટલ યુગમાં પણ ખેડૂતો આજે પણ ટીટોડીના ઈંડાંને આધારે જ વરસાદનું અનુમાન લગાવીને ખેતીની શરૂઆત કરે છે.

ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ 

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. ઉનાળાની આકરી ગરમી બાદ લોકો સારા ચોમાસાની રાહ જોતા હોય છે. લોકવાયકા મુજબ, ચોમાસા પહેલાં ટીટોડી જ્યાં ઈંડાં મૂકે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ લગાવી શકાય છે. ભવિષ્યના વરસાદની આગાહી કરવા માટે ટીટોડીના ઈંડાંનું સ્થાન, સંખ્યા અને તેની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીટોડી સામાન્ય રીતે જમીન પર જ ઈંડાં મૂકે છે અને તેના આધારે જ ચોમાસાની આગાહી થાય છે. એવું માનવામાં આવે છે કે ટીટોડી જેટલા ઈંડાં મૂકે, તેટલા મહિના સારો વરસાદ થાય છે.

કેવી રીતે લગાવાય છે અનુમાન

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…

જુવાર,બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે કાપ મૂકતાં ખેડૂતોની આંદોલનની ચીમકી,વેપારીઓને ફાયદો કરાવવાનો ક…

ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે | average yearly cost of …

Load More

સામાન્ય રીતે જો ટીટોડી 4 ઈંડાં મૂકે, તો 4 મહિના સારો વરસાદ થવાનું અનુમાન લગાવાય છે. જો ટીટોડી કોઈ ઊંચા, પથરાળ કે સુરક્ષિત ભાગે ઈંડાં મૂકે, તો ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. પરંતુ જો તે સાવ ખુલ્લી જમીન પર ઈંડાં મૂકે, તો વરસાદ ઓછો અથવા મોડો આવવાના સંકેત ગણાય છે. આ ઉપરાંત, જો ઈંડાંનો અણીવાળો ભાગ નીચે તરફ હોય અને ઈંડાં ઊભાં હોય, તો સારો વરસાદ થાય છે. જો કોઈ ઈંડું આડું કે જમીનને સમાંતર પડ્યું હોય, તો તે દરમિયાન એકાદ મહિના વરસાદની ખેંચ વર્તાઈ શકે છે.

આ પણ વાંચો: સ્માર્ટફોન પણ ન સમાય એવી જીન્સની આ નાનકડી પોકેટ કેમ બનાવાઈ? જાણો 150 વર્ષ જૂનો ઇતિહાસ

કેવું રહેશે ચાલુ વર્ષે ચોમાસું?

આજના ડિજિટલ, કમ્પ્યુટર અને ટેક્નોલોજીના વિજ્ઞાન યુગમાં પણ ખેડૂતો ટીટોડીના ઈંડાં પરથી કરાતા વરસાદના વરતારા પર અતૂટ વિશ્વાસ રાખે છે. રાજપીપળા એરોડ્રામ ખાતે ટીટોડીએ જે ચાર ઈંડાં મૂક્યા છે, તેમાં ત્રણ ઊભાં અને એક આડું છે. આ સ્થિતિ પરથી એવો વરતારો નીકળે છે કે આ વર્ષે ચોમાસાના ત્રણ મહિના ખૂબ સારા રહેશે, જ્યારે એક મહિનો વરસાદ નબળો રહેશે. જો કે, આ જૂની લોકમાન્યતા છે, પરંતુ કેટલીકવાર આ વરતારો જોગાનુજોગ સાચો સાબિત થતો આવ્યો છે.

<a href=

<p>The post 3 ઈંડા ઊભા અને 1 આડું! રાજપીપળામાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદનું અનુમાન, જાણો કેવું રહેશે ચોમાસું |… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
ફાસ્ટ ફૂડ 10 જ મિનિટમાં, પણ ઈમરજન્સી સેવા માટે 1 કલાકનો વિલંબ! દિલ્હી અગ્નિકાંડે સિસ્ટમ પર ઉઠાવ્યા સ…

ફાસ્ટ ફૂડ 10 જ મિનિટમાં, પણ ઈમરજન્સી સેવા માટે 1 કલાકનો વિલંબ! દિલ્હી અગ્નિકાંડે સિસ્ટમ પર ઉઠાવ્યા સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…

રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…

જુવાર,બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે કાપ મૂકતાં ખેડૂતોની આંદોલનની ચીમકી,વેપારીઓને ફાયદો કરાવવાનો ક…

જુવાર,બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે કાપ મૂકતાં ખેડૂતોની આંદોલનની ચીમકી,વેપારીઓને ફાયદો કરાવવાનો ક…

ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે | average yearly cost of …

ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે | average yearly cost of …

ખેતર નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies after being electrocuted near farm

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…
GUJARAT

વડોદરા, તા.4 વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટિ એટલે કે વુડાની હદમાં આવેલા વડોદરાના છેડાના ગામો અથવા વિસ્તારોના વિકાસ માટે દર વર્ષે...

Read more

જુવાર,બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે કાપ મૂકતાં ખેડૂતોની આંદોલનની ચીમકી,વેપારીઓને ફાયદો કરાવવાનો ક…

ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે | average yearly cost of …

ખેતર નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies after being electrocuted near farm

યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું | software license not renew by…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In