• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત | Six die after jumping off train ov…

Load More

Stock Market News : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. શુક્રવારે રાત્રે અમેરિકન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.

અમેરિકાના બજારમાં ગાબડું

શુક્રવારે રાત્રે અમેરિકાના બજારના ત્રણેય મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા:

Dow Jones: 793 પોઈન્ટ (-1.73%) તૂટીને 45,166 પર બંધ રહ્યો.

S&P 500: 112 પોઈન્ટના ઘટાડા સાથે 6,424 પર આવી ગયો.

Dow Future: અત્યારે 900 પોઈન્ટ અથવા આશરે 2% ના ઘટાડાનો સંકેત આપી રહ્યો છે, જે બજારમાં ભારે ગભરાટ સૂચવે છે.

ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ભડકો

કાચા તેલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે જે બ્રેન્ટ ક્રૂડ $100 ની નીચે હતું, તે માત્ર બે દિવસમાં $112.57 પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. ત્યારબાદ તે 105 ડૉલર પ્રતિ બેરલના ભાવે બંધ થયું હતું. નેચરલ ગેસ અને ગેસોલિનના ભાવમાં પણ 4% જેટલો વધારો થયો છે, જેના કારણે મોંઘવારી વધવાનો ખતરો પેદા થયો છે.

રૂપિયો ઓલ ટાઈમ લૉ પર

ડૉલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને હવે 95 ના સ્તરની નજીક પહોંચી ગયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ માત્ર માર્ચ મહિનામાં જ ભારતીય બજારમાંથી 1 લાખ કરોડ રૂપિયા થી વધુની વેચવાલી કરી છે, જે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનું મુખ્ય કારણ છે.

ભારતીય રોકાણકારોના 9 લાખ કરોડ સ્વાહા

શુક્રવારે ભારતીય બજારમાં પણ સુનામી જોવા મળી હતી

Sensex: 1690 પોઈન્ટ (2.25%) ઘટીને 73,583 પર બંધ થયો.

Nifty: 486 પોઈન્ટ (2.09%) ઘટીને 22,819 પર બંધ થયો.

આ એક જ દિવસના ઘટાડામાં રોકાણકારોએ આશરે 9 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

ટ્રમ્પની ઈરાનને 10 દિવસની મહોલત

દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે 6 એપ્રિલ સુધી તેઓ ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો નહીં કરે. ટ્રમ્પના મતે ઈરાન અત્યારે સમજૂતી માટે આજીજી કરી રહ્યું છે અને ટૂંક સમયમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે.

Next Post
હાલારના બંને જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે વીજ તંત્રને થયેલી નુકસાની બાદ તમામ ગામોમાં વીજ પુર…

હાલારના બંને જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે વીજ તંત્રને થયેલી નુકસાની બાદ તમામ ગામોમાં વીજ પુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત | Six die after jumping off train ov…

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત | Six die after jumping off train ov…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…
GUJARAT

સમયસરનું નિદાન જીવનભરની વિકલાંગતા ટાળી શકે સામાન્યપણે વૃદ્ધોને થતી ડાયાબીટીસની સમસ્યા યુવા વર્ગમાં પણ જોવા મળતા વિશેષજ્ઞાોએ ચિંતા વ્યક્ત કરી...

Read more

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત | Six die after jumping off train ov…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In