• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા! | share market crash…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા! | share market crash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Know Why Stock Market Crash : શેરબજારમાં શુક્રવારે ભારે કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટીને 81,700ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઘટીને 25,300 ના તળીયે પહોંચી હતી.  ફ્ટી બેંકમાં પણ અંદાજે 500 પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો હતો. આ ઘટાડાને કારણે BSE માર્કેટ કેપમાં ₹3.35 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

શેરબજાર લાલઘુમ

BSEના ટોપ 30 શેરોમાંથી માત્ર 6 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે બાકીના 24 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સૌથી મોટો ઘટાડો એરટેલ, ઇન્ડિગો અને મારુતિ જેવા શેરોમાં 2 ટકાથી વધુનો રહ્યો હતો. આઈટી, મીડિયા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સને બાદ કરતાં બાકીના તમામ સેક્ટર્સ નેગેટિવમાં કારોબાર કરી રહ્યા છે.

આ શેરોમાં સૌથી વધુ ઘટાડો

Renaissance Global: શેર 11% ઘટીને ₹130ની નીચે આવી ગયો.

CreditAccess Grameen અને વિશાલ મેગા માર્ટ: શેરોમાં 7% નો ઘટાડો નોંધાયો.

કરુર વૈશ્ય બેંક: શેરમાં 5% નો ઘટાડો.

ટાટા કોમ્યુનિકેશન: 4% થી વધુનો ઘટાડો.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 70થી વધુ તાલિબાનીના મોતનો દાવો

શેરબજારમાં ઘટાડો કેમ આવ્યો?

વૈશ્વિક બજારોમાં નરમાઈને પગલે આ કડાકો જોવા મળ્યો હતો. અમેરિકન S&P 500 અને યુરોપિયન બજારોમાં નબળાઈ જોવા મળી છે. એશિયન બજારોએ પણ NASDAQ ની નબળાઈની અસર જોવા મળી. જેના કારણે ભારતીય બજાર પર દબાણ વધ્યું હતું. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત વેચવાલી કરી રહ્યા છે. ગુરુવારે FII એ અંદાજે રૂપિયા 3,465.99 કરોડના શેર વેચ્યા, જેનાથી બજાર વધુ નબળું પડ્યું હતું. ‘ડરનો ઇન્ડેક્સ’ ગણાતો ઇન્ડિયા VIX આશરે 3% વધીને 13.44 ના સ્તર પર પહોંચ્યો છે. જે બજારમાં અસ્થિરતા અને ડરનો માહોલ દર્શાવે છે. ઉપરાંત એરટેલ અને ઇન્ડિગો જેવા મોટા શેરોમાં તીવ્ર ઘટાડાને કારણે બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું.

બજારની સ્થિતિ: આંકડાની નજરે

કુલ 4,144 શેરોમાંથી 2,475 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 1,483 શેરમાં તેજી જોવા મળી હતી. 186 સ્થિર રહ્યા હતા. જેમાં કોઇ મોટા ફેરફારો નોંધાયા નહોતા. 83 શેર 52 વીકના હાઇ પર પહોંચ્યા હતા. જ્યારે 256 શેર 52 વીકના લો પર પહોંચ્યા હતા. 140 શેરોમાં અપર સર્કિટ અને 132 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂંટણીમાં ફિક્કો માહોલ: મોંઘવારી સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ; ભાષણબાજી માત્ર મનોરંજન…

ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો | Dhandhuka Ca…

અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં ‘અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ’ કહીને 92 હજા…

Load More

Next Post
કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા | earthquake kolkata 5 …

કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા | earthquake kolkata 5 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂંટણીમાં ફિક્કો માહોલ: મોંઘવારી સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ; ભાષણબાજી માત્ર મનોરંજન…

ચૂંટણીમાં ફિક્કો માહોલ: મોંઘવારી સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ; ભાષણબાજી માત્ર મનોરંજન…

ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો | Dhandhuka Ca…

ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો | Dhandhuka Ca…

અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં ‘અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ’ કહીને 92 હજા…

અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં ‘અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ’ કહીને 92 હજા…

વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25 ટકા જેટલી માલિકી મહિલાઓની | 25 percent of properties purchased in V…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ચૂંટણીમાં ફિક્કો માહોલ: મોંઘવારી સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ; ભાષણબાજી માત્ર મનોરંજન…
GUJARAT

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને આડે માંડ પાંચેક દિવસ બાકી રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલ...

Read more

ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો | Dhandhuka Ca…

અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં ‘અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ’ કહીને 92 હજા…

વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25 ટકા જેટલી માલિકી મહિલાઓની | 25 percent of properties purchased in V…

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In