• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખ…

satyasamachar by satyasamachar
June 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા | chhot…

Load More

India GNSS Jammer Defense Technology : ચીન-પાકિસ્તાનની સૈન્ય હિલચાલ પર લગામ લગાવવા માટે ભારતીય નૌસેનાએ એક મોટો માસ્ટરસ્ટ્રોક શરૂ કર્યો છે. આધુનિક યુદ્ધમાં સેટેલાઈટ સિગ્નલો અને ઈલેક્ટ્રોનિક વોરફેરનું મહત્વ ખૂબ વધી ગયું છે, જેને ધ્યાનમાં રાખીને ભારતે 20 અત્યાધુનિક ‘ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ’ (GNSS) જેમર્સ ખરીદવા માટે રૂ.449 કરોડનો સત્તાવાર સોદો પૂર્ણ કર્યો છે.

સમુદ્રમાં દુશ્મન દેશો સામે ભારતનું પ્રભુત્વ વધશે

આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સ્વદેશી છે. બેંગલુરુની જાણીતી ડિફેન્સ ફર્મ ‘એકોર્ડ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ્સ’ આ જેમર્સ તૈયાર કરશે. આ એ જ કંપની છે જેણે અગાઉ DRDO સાથે મળીને ભારતના પોતાના સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ‘નાવિક’ (NavIC) માટે કોર ટાઈમિંગ ચિપ બનાવી હતી. હિંદ મહાસાગર અને અરબ સાગરમાં ચીનના ‘બાયડૂ’ (BeiDou) નેવિગેશન નેટવર્ક અને તેના આધારે ચાલતા પાકિસ્તાની હથિયારોની ઘેરાબંદી તોડવા માટે આ સિસ્ટમ ભારતીય નૌસેનાને સમુદ્રમાં એકતરફી પ્રભુત્વ આપશે.

આ પણ વાંચો : VIDEO : ભારતને ઘેરવાની ચીન-પાકિસ્તાનની ચાલ ! કરાચી પહોંચી ડ્રેગનની ઘાતક સબમરીન

આ નવી ટેકનોલોજીની મુખ્ય ખાસિયતો

શાતિર ‘સ્પૂફિંગ’ ટેકનોલોજી : આ સિસ્ટમ માત્ર દુશ્મનના સિગ્નલ બ્લોક કરીને તેને એલર્ટ નથી કરતી, પરંતુ ‘સ્પૂફિંગ’ પદ્ધતિ પર કામ કરે છે. જ્યારે ચીન કે પાકિસ્તાનનું કોઈ ડ્રોન અથવા ક્રૂઝ મિસાઈલ ભારતીય સરહદ તરફ આગળ વધશે, ત્યારે આ જેમર તેના કોમ્પ્યુટરમાં ખોટા કોઓર્ડિનેટ્સ અને ખોટી લોકેશન ફીડ કરી દેશે. જેના કારણે દુશ્મનની મિસાઈલ રસ્તો ભટકીને કોઈ ખાલી જગ્યા પર અથવા તેમના પોતાના જ ઠેકાણા પર જઈને બ્લાસ્ટ થઈ જશે.

એકસાથે મલ્ટિપલ સેટેલાઈટ પર એટેક : આ જેમર્સ ‘મલ્ટીપલ કોન્સ્ટિલેશન્સ’ ક્ષમતા ધરાવે છે. એટલે કે તે એક જ સમયે ચીનના ‘બાયડૂ’, અમેરિકાના ‘જીપીએસ’ (GPS) અને રશિયાના ‘ગ્લોનાસ’ (GLONASS) જેવા તમામ મોટા સેટેલાઈટ નેટવર્કના સિગ્નલોને એકસાથે જામ કે સ્પૂફ કરવાની તાકાત રાખે છે.

ચીન-પાકિસ્તાનની જુગલબંધી નિષ્ફળ જશે : ચીને અમેરિકાના જીપીએસ પરની નિર્ભરતા હટાવવા પોતાનું ‘બાયડૂ’ નેટવર્ક બનાવ્યું છે અને પાકિસ્તાનને પણ તેની મિલિટ્રી-ગ્રેડ સિગ્નલ એક્સેસ આપી છે. પાકિસ્તાનના જેએફ-17 ફાઈટર જેટ અને રાદ ક્રૂઝ મિસાઈલ આ જ સિસ્ટમ પર કામ કરે છે, પરંતુ ભારતના આ નવા બ્રહ્માસ્ત્ર સામે આ આખું નેટવર્ક હવે નકામું સાબિત થશે.

આ પણ વાંચો : પાકિસ્તાની સેનાનો દમનનો દોર ચાલુ રહેતાં Pokમાં કેન્ડલ લાઈટ પ્રોસેશનમાં હજ્જારો જોડાય

Next Post
નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા | chhot…

નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા | chhot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા | chhot…

નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા | chhot…

449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખ…

449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…
GUJARAT

Gandhinagar Court Lawyers Strike: ગાંધીનગર જિલ્લા કોર્ટ સંકુલમાં વકીલોની લાંબા સમયની પડતર માંગણીઓ અને વહીવટી નીતિઓ અંગે વિવાદ વકર્યો છે. ગાંધીનગર...

Read more

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા | chhot…

449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખ…

મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In