• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

Load More

Election Results 2026: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2026ના વલણો અને પરિણામોએ દેશના રાજકીય નકશા પર મોટી ઉથલપાથલના સંકેત આપ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપનાર વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) માટે આ પરિણામો અત્યંત આઘાતજનક રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા મજબૂત ગઢ ગણાતા રાજ્યોમાં વિપક્ષી એકતાના પાયા ડગમગી ગયા છે.

મમતા બેનરજીના ગઢમાં ભાજપનો કેસરીયો

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની લોકપ્રિયતા સામે ભાજપે પ્રચંડ પડકાર ફેંક્યો છે. ભાજપ 190 બેઠકો પર લીડ મેળવીને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 100થી ઓછી બેઠકો પર સમેટાઈ રહી છે. સંદેશખાલી જેવી ઘટનાઓ, ભ્રષ્ટાચારના આરોપો અને ઘૂસણખોરીના મુદ્દે ભાજપે મમતા સરકારને ઘેરી હતી. કોંગ્રેસ અને ડાબેરીઓ અલગ લડતા વિપક્ષી મતોના વિભાજનનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે.

આ પણ વાંચો: 6 ટર્નિંગ પોઈન્ટ જેણે TMCનો ગઢ તોડ્યો! બિહાર ફોર્મ્યુલાએ ભાજપને બંગાળમાં અપાવી બમ્પર જીત

તમિલનાડુમાં સ્ટાલિનની સત્તા ડગમગી

દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં વર્ષો જૂનું ‘DMK vs AIADMK’નું સમીકરણ તૂટી ગયું છે. ત્યારે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય થલાપતિની પાર્ટી ‘તમિલગા વેત્રિ કઝગમ’ (TVK) 100થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે.  મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પાર્ટી ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) ત્રીજા સ્થાને સરકી ગઈ છે, જે ગઠબંધન માટે મોટો ઝટકો છે. હાલમાં AIADMK અને વિજયની પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

આસામમાં ભાજપની હેટ્રિક!

બીજી તરફ આસામમાં ભારતીય જનતા પાર્ટી સત્તાની હેટ્રિક તરફ આગળ વધીને પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહી છે.

I.N.D.I.A. ગઠબંધન માટે ચેતવણીની ઘંટડી

રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામો 2029ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા માટે ગંભીર ચેતવણી છે. દિગ્ગજ નેતાઓની હારને કારણે રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે લડી શકે તેવા વિશ્વસનીય ચહેરાઓની ખોટ વર્તાઈ રહી છે. શું વિપક્ષ ફરી એક થઈને પુનરાગમન કરી શકશે, કે પછી આ 2026ની ચૂંટણીઓ ગઠબંધનના અંતની શરૂઆત સાબિત થશે, તે હવે જોવું રહ્યું.

Next Post
વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…
GUJARAT

India Slams Pakistan President: પાકિસ્તાનના રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણીઓ પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિદેશ મંત્રાલયે શનિવારે (20...

Read more

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In