• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

Rudram-3 Missile Test : ભારતની સંરક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈ આપવા DRDO દ્વારા વિકસિત સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલ ‘રુદ્રમ-3’ ને વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાન સુખોઈ (Sukhoi Su-30MKI) સાથે ઈન્ટિગ્રેટ કરવાના પરીક્ષણમાં મહત્વની સફળતા મળી છે. આ મિસાઈલના જોડાણથી વાયુસેનાની ‘સપ્રેશન ઓફ એનિમિ એર ડિફેન્સ’ (SEAD) એટલે કે એન્ટી એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાની વ્યુહરચના વધુ મજબૂત બનશે.

આ પડકારજનક પ્રોજેક્ટ માટે વિમાનના માળખા અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરાયા હતા. તાજેતરના પરીક્ષણમાં સફળ ફાયરિંગ દ્વારા સુખોઈ વિમાન આ ભારે હથિયાર વહન કરવા સક્ષમ હોવાનું સાબિત થયું છે. આ પ્રોજેક્ટ વાયુસેનાના ‘સુપર સુખોઈ અપગ્રેડ પ્રોગ્રામ’ નો ભાગ છે, જેનાથી ફાઈટર જેટ ન્યૂ જનરેશન રડાર અને આધુનિક સેન્સર્સથી સજ્જ બનશે. પ્રાદેશિક સુરક્ષાની દ્રષ્ટિએ આ ક્ષમતા ચીન અને પાકિસ્તાન સામે ભારતને સરસાઈ આપશે અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા મજબૂત કરશે.

રુદ્રમ-3 મિસાઈલની મુખ્ય ખાસિયતો

  • તે હવામાંથી લોન્ચ કરવામાં આવતી એન્ટી-રેડિયેશન અને પ્રિસિઝન સ્ટ્રાઈક હાઈપરસોનિક મિસાઈલ છે.
  • આ મિસાઈલની પ્રહાર ક્ષમતા આશરે 550 થી 600 કિલોમીટર સુધીની છે.
  • તે 550 કિમીથી વધુ દૂરથી હુમલો કરી શકતી હોવાથી ફાઈટર જેટ્સે દુશ્મનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવો નહીં પડે, જેથી પાયલોટોનું જોખમ ઘટશે.
  • મિસાઈલની ઝડપ મેક-5 થી વધુ એટલે કે કલાકના 6000 થી 7000 કિલોમીટર જેટલી છે.
  • હુમલાના અંતિમ ચરણમાં (ટર્મિનલ ફેઝ) તે મેક-5 થી મેક-5.5 ની ગતિ પકડી લે છે, જેથી તેને આંતરીને તોડી પાડવી અશક્ય બને છે.
  • મિસાઈલમાં ડ્યુઅલ પલ્સ્ડ સોલિડ રોકેટ મોટર છે, જે તેને જટિલ ઉડાન ભરીને એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવામાં મદદ કરે છે.
  • તેમાં અત્યાધુનિક ગાઈડન્સ અને ટાર્ગેટિંગ સિસ્ટમ છે, જે ઇલેક્ટ્રોનિક જેમિંગ વચ્ચે પણ સચોટ નિશાન સાધે છે.
  • આ મિસાઈલ દુશ્મનના રડાર નેટવર્ક, એર ડિફેન્સ સિસ્ટમ, બંકર અને સૈન્ય ઠેકાણાઓને લાંબા અંતરેથી નષ્ટ કરી શકે છે.
Next Post
વડોદરા: શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની ઓનલાઈન છેતરપિંડી, ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | va…

વડોદરા: શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની ઓનલાઈન છેતરપિંડી, ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In