• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma…

વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on…

Load More

વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ પૂરી થતા જ હવે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણીની કામગીરી તા.૧૯ માર્ચ, ગુરુવારથી  ગુજરાતના વિવિધ કેન્દ્રો પર શરુ થશે.

મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના ૧૯ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેમાં ધો.૧૦ના ૧૦ , વિજ્ઞાાન પ્રવાહના ચાર અને સામાન્ય પ્રવાહના પાંચ કેન્દ્રોનો સમાવેશ થાય છે.ધો. ૧૦ અને ધો.૧૨ના તમામ પ્રમુખ વિષયોની ઉત્તરવહીઓની ચકાસણી આ કેન્દ્રો પર થશે.ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું કે, આ તમામ પરીક્ષા કેન્દ્રો પર બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની શિક્ષકો દ્વારા ચકાસણી થશે.આ માટે  ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના ૮૦૦ કરતા વધારે શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા છે.ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં દરેક શિક્ષકે રોજની ૩૬ તથા ધો.૧૨ સાયન્સમાં દરેક શિક્ષકે રોજની ૨૮ ઉત્તરવહીઓની ચકાસણી કરવાની હોય છે.લગભગ પંદર દિવસમાં ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી પૂરી થશે.

ગેરહાજર રહેતા શિક્ષકો સામે બોર્ડ આકરી કાર્યવાહી કરતું નથી

ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી સાથે  વર્ષોથી સંકળાયેલા એક શિક્ષકે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, જે શિક્ષકોને ઉત્તરવહીઓ તપાસવા માટે ઓર્ડર અપાય છે તેમાંના ઘણા  શિક્ષકો અલગ અલગ કારણો આગળ ધરીને ઉત્તરવહીઓ તપાસવા માટે હાજર થતા નથી.ખાસ કરીને અંગ્રેજી માધ્યમના શિક્ષકોની ગેરહાજરી વધારે હોય છે.દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે પરંતુ બોર્ડ દ્વારા આવા શિક્ષકો સામે આકરી કાર્યવાહી કરાતી નથી.આ વર્ષે તા.૪ એપ્રિલથી સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓ શરુ થશે ત્યારે ઉત્તરવહીઓની ચકાસણી તે પહેલા પૂરી થાય તે જરુરી છે.

Next Post
બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re…

બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26

રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma…

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma…

વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on…

વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on…

રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત | There is no such thing as …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26
GUJARAT

    નવી દિલ્હી,તા. ૧૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલીકેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણો નિર્ણયો લેવામાં આવ્યા હતાં. કેન્દ્રીયપ્રધાન અશ્વિની...

Read more

દિલ્હી, ઇન્દોરમાં ભીષણ આગમાં પાંચ બાળકો સહિત 17નાં મોત | 17 people including five children die in ma…

વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on…

રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત | There is no such thing as …

14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા | Accused of raping 14 year old girl get…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In