• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત | AMC Electio…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત | AMC Electio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Load More

Ahmedabad Local Body Election Results 2026 | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ સત્તાસ્થાને રહેશે. 48 વોર્ડની 192 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં 38 વોર્ડમાં ભાજપની પેનલ જીતી હતી જ્યારે 7 વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. ભાજપને 192 બેઠકમાંથી 160 બેઠક જ્યારે કોંગ્રેસને 32 બેઠકો મળી હતી. આમ, 2021ની ચૂંટણીની સરખામણીએ ભાજપને 1 જ્યારે કોંગ્રેસને 8 બેઠકનો ફાયદો થયો હતો.

ભાજપમાં પૂનમની ચાંદની, કોંગ્રેસમાં અમાસના અંધારા: 30 વર્ષના શાસન પછી પણ એન્ટી-ઈન્કમ્બન્સી દેખાઈ નથી.

50 ટકાથી ઓછા મતદાન વાળા 24 વોર્ડ: આ વોર્ડમાં ભાજપે 75 બેઠકો જીતી છે.

સંઘ-પરિષદનું પ્રભુત્વ ઘટ્યું: ભાજપના વિજેતા ઉમેદવારોમાં સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા કાર્યકરોની સંખ્યામાં આ વખતે ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ભાજપે સતત પાંચમી વખત સત્તા જાળવી રાખીને ઇતિહાસ રચ્યો છે. 48 વોર્ડની 192 બેઠકો માટે યોજાયેલી આ જંગમાં ભાજપે 160 બેઠકો કબજે કરી છે. જોકે, આ વખતે કોંગ્રેસે પણ ગત ચૂંટણી કરતા સુધારો કરીને 32 બેઠકો મેળવી છે.

AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત 2 - image

વોર્ડ મુજબનું ગણિત

કુલ 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે, જ્યારે કોંગ્રેસે 7 વોર્ડમાં પોતાની પેનલ જીતાડવામાં સફળતા મેળવી છે. કુબેરનગર જેવા વોર્ડમાં ઓ.બી.સી. અનામત ફેક્ટરને કારણે રસપ્રદ પરિણામો જોવા મળ્યા છે, જ્યાં કોંગ્રેસની ત્રણ મહિલા ઉમેદવારો વિજેતા બની છે.

સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો

માત્ર અમદાવાદ જ નહીં, પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભાજપનો વિજય રથ અટક્યો નથી. મધ્ય ગુજરાતમાં ભાજપે 1154 બેઠકો જીતીને વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે. સુરત, નવસારી અને વાપીમાં પણ ભાજપનું શાસન અકબંધ રહ્યું છે.

ઓછા મતદાને પણ ભાજપને ફળ્યું

આશ્ચર્યજનક રીતે, જે 24 વોર્ડમાં 50% કરતા પણ ઓછું મતદાન થયું હતું, ત્યાં ભાજપે 75 બેઠકો જીતી છે. આ દર્શાવે છે કે ભાજપનું કેડર બેઝ્ડ વોટિંગ ખૂબ જ મજબૂત રહ્યું છે.

Next Post
અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત | Ahmedab…

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

ફાઈલ તસવીર  Gujarat Rain Update Latest News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો...

Read more

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In