• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

CBSEનો મોટો નિર્ણય: હવે શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે, જાણો શું છે OSM સિસ્ટમ? |…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
CBSEનો મોટો નિર્ણય: હવે શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે, જાણો શું છે OSM સિસ્ટમ? |…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

Load More

CBSE Board Exam On-Screen Marking : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આગામી બોર્ડ પરીક્ષાઓ માટે મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ પારદર્શક, સચોટ અને આધુનિક બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. 2026ની ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓના પેપર હવે પેન અને કાગળનો ઉપયોગ કરવાને બદલે ડિજિટલ સ્ક્રીન પર ચેક કરવામાં આવશે. CBSEએ આ નિર્ણય મુખ્યત્વે પરિણામોમાં માનવીય ભૂલો ઘટાડવા અને મૂલ્યાંકન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે લીધો છે.

જાણો શું છે OSM સિસ્ટમ

આ CBSEની નવી ડિજિટલ અસેસમેન્ટ પ્રક્રિયા છે, જે હાલમાં 12માની બોર્ડ પરીક્ષાના પેપર ચેક કરવા માટે લાગુ અપનાવવામાં આવશે. તેનાથી ઉત્તરવહીઓને જૂના ફિઝિકલ મોડને બદલે કમ્પ્યુટર સ્ક્રીન પર ચેક કરવામાં આવશે. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ સ્કેન કરવામાં આવશે અને ડિજિટલ ફાઈલોમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ડિજિટલ ફાઈલને પરીક્ષકો અથવા શિક્ષકો પોતાના કમ્પ્યુટર સ્ક્રીન પર ઓપન કરીને ચેક કરી શકશે. આ પ્રક્રિયામાં સ્ક્રીન પર જ માર્કિંગ થશે, દરેક સવાલ માટે માર્ક્સ ઉમેરવામાં આવશે અને સિસ્ટમ ઓટોમેટિક ઓવર માર્ક ઉમેરી લેશે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શું લાભ થશે?

દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. ઘણીવાર એવું જોવા મળ્યું હતું કે ફિઝિકલ ચેકિંગ દરમિયાન ક્યારેક કોઈ પાના અજાણતામાં ચેક કર્યા વિના છૂટી જતા હતા અથવા માર્કસની ગણતરીમાં ગરબડ થઈ જતી હતી. 

સટીક પરિણામ

ડિજિટલ સિસ્ટમ એ સુનિશ્ચિત કરશે કે, દરેક સવાલના માર્ક નોંધઈ. કોઈ પણ સવાલ ચેક કર્યા વિના છૂટી ન જાય.

ઝડપી પરિણામ

મેન્યુઅલ ડેટા એન્ટ્રીની જરૂર ન હોવાના કારણે બોર્ડ ઝડપથી પરિણામો જાહેર કરી શકશે.

પારદર્શિતા

પુનઃમૂલ્યાંકનની સ્થિતિમાં ડિજિટલ રેકોર્ડ હોવાથી પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે.

શિક્ષકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ

આ નવી સિસ્ટમ લાગુ કરવા માટે CBSEએ શિક્ષકો ટ્રોનિંગ માટેની યોજના પણ તૈયાર કરી છે. મૂલ્યાંકન કેન્દ્રો પર ઉચ્ચ-ક્ષમતાવાળા કમ્પ્યુટર્સ અને ઈન્ટરનેટની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષકોને સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવવામાં આવશે અને ડિજિટલ માર્કિંગ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ જણાવવામાં આવશે. 

આ પણ વાંચો: અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે

બોર્ડનું માનવું છે કે, આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સમયની બચત તો થશે જ પરંતુ મૂલ્યાંકનની ગુણવત્તામાં પણ સુધારો થશે. આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ શિક્ષણ પ્રણાલીને ડિજિટાઈઝ કરવાની દિશામાં એક મોટું પગલું છે.

Next Post
’18 વધારે કે ઝીરો..’, લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ | Parliament Bud…

'18 વધારે કે ઝીરો..', લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ | Parliament Bud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

રિપોર્ટ: અનુજ ઠાકર. અમદાવાદની ગરબાની પરંપરામાં એક નવી અને ભવ્ય ઓળખ સાથે “સફેદ પરિંદે – 2026 Ultra Luxurious Garba” નું...

Read more

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In