• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: ઈરાનથી ગુજરાત સુધીની જહાજી ટેન્કરની સફરમાં કેટલો ખર્ચ થાય? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એ…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Explainer: ઈરાનથી ગુજરાત સુધીની જહાજી ટેન્કરની સફરમાં કેટલો ખર્ચ થાય? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એ…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

Iran to India Oil Tanker Cost : ઈરાનથી ભારત સુધી ક્રૂડ ઓઇલ લાવવા માટે વિશાળ સમુદ્રી ટેન્કર વપરાય છે. ઘણા લોકો માને છે કે આ જહાજો આપણી કારમાં વપરાય છે એવા જ પેટ્રોલ કે ડીઝલ પર ચાલતા હશે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. આ વિશાળ જહાજો સામાન્ય ડીઝલનો ઉપયોગ કરતા નથી, પરંતુ તેના બદલે એક ખાસ પ્રકારના ભારે બળતણ (Heavy Fuel Oil) પર ચાલે છે, જેને ‘બંકર ફ્યુઅલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે Heavy Fuel Oil શું અને કેવું હોય છે અને એ વાપરવામાં કેટલો ખર્ચ થાય છે.

કેવું હોય છે Heavy Fuel Oil?

ક્રૂડ ઓઇલને રિફાઇન કર્યા બાદ બચેલો સૌથી જાડો ભાગ તે Heavy Fuel Oil. આ તેલ એટલું ગાઢ અને ચીકણું હોય છે કે તેને વહી શકે એટલું ‘પાતળું’ બનાવવા માટે એન્જિનમાં મોકલતા પહેલા લગભગ 80 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ કરવું પડે છે. આ ભારે તેલ સામાન્ય ડીઝલની સરખામણીમાં લગભગ 30 ટકા જેટલું સસ્તું પડે છે, અને તેમાં ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. મોટા જહાજોના એન્જિન ખાસ આ પ્રકારના બળતણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, કારણ કે આ લાંબા અંતરની મુસાફરી માટે આ તેલ જ સૌથી વધુ કિફાયતી સાબિત થાય છે.

આ પણ વાંચો : ચીનમાં મોત બાદ પણ સંકટ ! કબ્રસ્તાન ખૂટ્યા, લોકો સસ્તા ફ્લેટ ખરીદીને અસ્થિઓ મૂકવા મજબૂર

ઈરાનથી ભારત સુધીની એક મુસાફરીમાં કેટલા રૂપિયાનું તેલ બળે છે?

ઈરાનના ખાર્ગ ટાપુથી ગુજરાતના વાડીનાર બંદર સુધીનું અંતર લગભગ 1,100 થી 1,200 દરિયાઈ માઈલ (નોટિકલ માઈલ) છે. એક ટેન્કર જહાજ આ મુસાફરી પૂરી કરવામાં 4 થી 6 દિવસનો સમય લે છે. આ મુસાફરી દરમિયાન જહાજ તેની ગતિ અને કદ પ્રમાણે દરરોજ આશરે 30 થી 60 મેટ્રિક ટન બળતણ વાપરે છે.

આમ, એક તરફી મુસાફરીમાં કુલ 150 થી 300 મેટ્રિક ટન (એટલે કે લગભગ 150,000 થી 300,000 લિટર) બળતણ ખર્ચાય છે. હાલમાં આ બળતણની કિંમત ગ્રેડ પ્રમાણે ₹40 થી ₹50 પ્રતિ લિટર છે. આપણે સરેરાશ ₹45 ગણીએ તો એક તરફી મુસાફરીનો ખર્ચ 150,000 લિટર માટે ₹67.5 લાખ અને 300,000 લિટર માટે ₹1.35 કરોડ જેટલો થાય છે.

ભારે બળતણથી પ્રદૂષણ પણ ભારે થાય છે

આટલું ભારે તેલ બાળવાથી પ્રદૂષણ પણ ભારે માત્રામાં થાય છે. પરંતુ હવે નવા નિયમો અને ટેકનોલોજીને કારણે આમાં ફેરફાર થઈ રહ્યો છે. જૂના જહાજો જ્યાં ભારે પ્રદૂષણ કરતા હતા, ત્યાં આધુનિક જહાજોમાં ઓછા સલ્ફરવાળું ઈંધણ (Low-Sulfur Fuel) અથવા તો LNG (Liquefied Natural Gas) નો ઉપયોગ થવા લાગ્યો છે, જેનાથી ઝેરી વાયુઓનું પ્રમાણ ઘટે છે. તેમ છતાં, ખર્ચ ઓછો હોવાને કારણે આજે પણ મોટાભાગના જહાજો Heavy Fuel Oilનો જ ઉપયોગ કરે છે. આ બળતણની બચત જ તેલ કંપનીઓના નફા અને આપણા પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે.

આ પણ વાંચો : ટ્રમ્પની અપશબ્દોવાળી પોસ્ટમાં અલ્લાહનો ઉલ્લેખ! મુસ્લિમોમાં રોષ, દુનિયાભરમાં થઈ ટીકા

Next Post
છાલા પાસે હિટ એન્ડ રન ઃ બાઈકને અડફેટે લઈ કાર ફરાર, એકનું મોત | Hit and run near Challa: Car hits bik…

છાલા પાસે હિટ એન્ડ રન ઃ બાઈકને અડફેટે લઈ કાર ફરાર, એકનું મોત | Hit and run near Challa: Car hits bik...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In