• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ | US Is…

satyasamachar by satyasamachar
March 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ | US Is…
16
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Load More

US-Israel Iran War: ભારતના અનેક વિસ્તારોમાં હાલમાં LPG સિલિન્ડરોની ભારે અછત જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ પાઈપ દ્વારા મળતો નેચરલ ગેસ (PNG, પાઈપ્ડ નેચરલ ગેસ) કોઈપણ અડચણ વગર સતત સપ્લાય થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ બંને ઇંધણની સપ્લાય ચેઈન, આયાત પર નિર્ભરતા અને વિતરણ પ્રણાલીમાં રહેલા મોટા તફાવતને સ્પષ્ટ કરે છે. વર્ષોથી ભારતીય રસોડામાં LPG સિલિન્ડર પ્રથમ પસંદગી રહ્યા છે, પરંતુ હવે PNG ધીમે-ધીમે તેની જગ્યા લઈ રહ્યું છે. PNG સીધું પાઈપલાઈન દ્વારા ઘરો સુધી પહોંચે છે, જ્યારે LPG માટે એજન્સીઓ અને સિલિન્ડર પર નિર્ભર રહેવું પડે છે.

LPGનો બાટલો છોડી PNG અપનાવવા અપીલ

દેશના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PNG નેટવર્ક ફેલાઈ ચૂક્યું છે અને લગભગ 1.59 કરોડ ઘરોમાં PNG કનેક્શન લાગી ગયું છે. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2034 સુધીમાં આ આંકડો વધારીને 12.63 કરોડ કનેક્શન સુધી લઈ જવાનો છે. મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પણ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ LPG પરનું ભારણ ઘટાડવા માટે PNG તરફ વળે. PNGની સ્થિરતાનું મુખ્ય કારણ તેનું સ્થાનિક ઉત્પાદન છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનો અડધો કુદરતી ગેસ પોતે જ ઉત્પાદિત કરે છે.

LPG સપ્લાયમાં કેમ આવી રહ્યો છે અવરોધ?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, LPG ની પૂર્તિ માટે ભારત 62% આયાત પર નિર્ભર છે. આ આયાતનો 90% હિસ્સો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz)ના માર્ગે આવે છે, જે મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વારંવાર પ્રભાવિત થાય છે. આ જ કારણ છે કે હાલમાં LPGની સપ્લાય નબળી પડી છે. સરકારે હાલમાં ઘરેલું વપરાશને પ્રાધાન્ય આપીને કોમર્શિયલ સિલિન્ડરો પર આંશિક રોક લગાવી છે, જેના કારણે રેસ્ટોરન્ટ્સ અને નાના વેપારીઓને મોટી મુશ્કેલી પડી રહી છે.

Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો 'નિશ્ચિંત'! જાણો પાઇપલાઇન ગેસની 'રાહત' પાછળનું કારણ 2 - image

સંકટના સમયે PNG કેમ વધુ મજબૂત વિકલ્પ?

સીધું વિતરણ

પાઈપલાઈન દ્વારા સતત ગેસ મળતો રહે છે, સિલિન્ડર લાવવા-લઈ જવાની ઝંઝટ નથી. ગેસ સતત મળતો રહેતો હોવાથી ખોટી અફવાથી લોકો દોરાઈ જતાં નથી, જેથી સપ્લાઈ પર કોઈ અસર પડતી નથી.

સ્થાનિક ઉત્પાદન

ભારતની કુદરતી ગેસની 50% જરૂરિયાત પોતાના સ્ત્રોતોમાંથી પૂરી થાય છે.

વિવિધ દેશો પર નિર્ભરતા

નેચરલ ગેસ માત્ર એક દેશ નહીં, પણ અમેરિકા, રશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાંથી આવે છે, જેથી જોખમ ઘટે છે.

સરકારી પ્રાથમિકતા

કોઈપણ કટોકટીમાં સરકાર સૌથી પહેલા ઘરેલું PNG ગ્રાહકોને પ્રાધાન્ય આપે છે, ત્યારબાદ ટ્રાન્સપોર્ટ (CNG) અને છેલ્લે ઉદ્યોગોનો નંબર આવે છે.

GAILના વરિષ્ઠ અધિકારીનું નિવેદન

‘અમે કુદરતી ગેસમાં સંપૂર્ણ આત્મનિર્ભર નથી, ભવિષ્યની માંગ માટે આયાત જરૂરી રહેશે. જોકે, પાઈપલાઈન નેટવર્ક સુરક્ષા પૂરી પાડે છે.’

રાજ્યવાર PNG કનેક્શનની સંખ્યા (પ્રતિ લાખ વસ્તી દીઠ) જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પશ્ચિમ ભારતમાં PNG ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ આગળ છે.

ગુજરાત: સૌથી વધુ 5,132 કનેક્શન (દેશમાં અગ્રેસર)

મહારાષ્ટ્ર: 3,340 કનેક્શન

ઉત્તર પ્રદેશ (UP): 865 કનેક્શન

કર્ણાટક: 805 કનેક્શન

તેલંગાણા: 671 કનેક્શન

રાજસ્થાન: 563 કનેક્શન

આંધ્ર પ્રદેશ: 542 કનેક્શન

ઓડિશા: 399 કનેક્શન

કેરળ: 390 કનેક્શન

પંજાબ: 387 કનેક્શન

મધ્ય પ્રદેશ (MP): 361 કનેક્શન

બિહાર: 201 કનેક્શન

તમિલનાડુ: 146 કનેક્શન

પશ્ચિમ બંગાળ: 122 કનેક્શન (સૌથી ઓછા)

આ સંકટ ભારત માટે બોધપાઠ

વર્તમાન LPG સંકટ એ વાતનો સંકેત છે કે ભારતે તેનું PNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વધારવાની જરૂર છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ, પાઈપલાઈન કનેક્ટિવિટીનો વિસ્તાર કરવાથી જ લાંબા ગાળે ઉર્જા સુરક્ષા મજબૂત બનશે અને LPG પરની અતિશય નિર્ભરતા ઘટશે. ભારત માટે અત્યારે ઘરેલું ગેસ ઉત્પાદન વધારવું અને PNG નેટવર્કને ખૂણે-ખૂણે પહોંચાડવું એ જ સૌથી મોટો બોધપાઠ છે.

Next Post
યુદ્ધના કારણે મોંઘી થઈ હવાઈ મુસાફરી! ઈન્ડિગો-એર ઈન્ડિયા બાદ હવે અકાસાએ પણ ઝીંક્યો ભાવવધારો | After i…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

अपने गरबा ट्रैक ‘जय अम्बे’ से नवरात्रि के रंग में चार चांद लगाने के बाद, आयुष्मान खुराना और शरवरी अब...

Read more

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In