• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ISIS કનેક્શન અને ગઝવા-એ-હિંદ! ગુજરાત ATSએ બે આતંકવાદીઓ દબોચ્યા, પાકિસ્તાનથી મંગાવવાના હતા હથિયારો | …

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 9 mins read
A A
0
ISIS કનેક્શન અને ગઝવા-એ-હિંદ! ગુજરાત ATSએ બે આતંકવાદીઓ દબોચ્યા, પાકિસ્તાનથી મંગાવવાના હતા હથિયારો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…

Load More

Gujarat ATS : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશ વિરુદ્ધ ચાલી રહેલા એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહેલી એજન્સીએ ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારા ફેલાવતા અને ભારતમાં ગઝવા-એ-હિંદ સ્થાપિત કરવાની નેમ રાખતા બે યુવકોની ધરપકડ કરી છે.

કોણ છે આ ધરપકડ કરાયેલા આરોપીઓ?

ATSએ બાતમીના આધારે બે અલગ-અલગ શહેરોમાંથી આ કટ્ટરપંથીઓને દબોચી લીધા છે. 

ઇરફાન કાલેખાન પઠાણ (22 વર્ષ): પાટણ જિલ્લાના સિદ્ધપુરનો રહેવાસી.

મુરશીદ ઝાહીદઅખતર શેખ (21 વર્ષ): મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ચિકન બિરયાનીની હોટલ ચલાવે છે.

ISIS કનેક્શન અને ગઝવા-એ-હિંદ! ગુજરાત ATSએ બે આતંકવાદીઓ દબોચ્યા, પાકિસ્તાનથી મંગાવવાના હતા હથિયારો 2 - image

શું હતું તેમનું ખતરનાક પ્લાનિંગ?

પૂછપરછ અને મોબાઈલ ફોનની તપાસમાં જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે. તેઓ દેશના રાજકીય નેતાઓ અને RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવવા માંગતા હતા. આરોપીઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હથિયારો મંગાવવાનું અને આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકઠું કરવાનું આયોજન કરી રહ્યા હતા. તેઓ RDX અને અન્ય બોમ્બ બનાવવાની ટ્રેનિંગ લેવાની ફિરાકમાં હતા.આ બંને યુવકો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફતે ISIS જેવા આતંકી સંગઠનોના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે.

6 મહિનાથી સોશિયલ મીડિયા પર પાથરી હતી જાળ

આ બંને આરોપીઓ છેલ્લા 6 મહિનાથી સક્રિય હતા. તેઓ સોશિયલ મીડિયા પર સમાન વિચારધારા ધરાવતા યુવકોને શોધીને પોતાની એક ટીમ બનાવી રહ્યા હતા. તેમનો અંતિમ ઉદ્દેશ્ય ભારતમાં શરિયત કાયદો લાગુ કરવાનો અને દેશની શાંતિ ડહોળવાનો હતો.

11 દિવસના રિમાન્ડ મંજૂર

ATSએ મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને મુંબઈથી મુરશીદની ધરપકડ કરી હતી. હાલમાં કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ATS હવે એ તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કેટલા યુવકો જોડાયેલા છે અને વિદેશમાં બેઠેલા આકાઓ તેમને કેવી રીતે ગાઈડ કરી રહ્યા હતા.

ATS ની કામગીરીની મુખ્ય વિશેષતાઓ

સ્લીપર સેલનો નાશ: ગુજરાત ATS એ અનેક વાર પાકિસ્તાન સ્થિત સંગઠનો (જેમ કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ) દ્વારા મોકલવામાં આવેલા સ્લીપર સેલ્સને સક્રિય થાય તે પહેલા જ પકડ્યા છે.

સીમાવર્તી સુરક્ષા: કચ્છ સરહદ અને દરિયાઈ માર્ગે થતા હથિયારો તથા ડ્રગ્સના સ્મગલિંગને રોકવામાં ATS ની ભૂમિકા નિર્ણાયક રહી છે.

સાયબર ઈન્ટેલિજન્સ: હાલમાં જે સિદ્ધપુર અને મુંબઈના યુવકો પકડાયા, તેવી જ રીતે સોશિયલ મીડિયા પર બાજ નજર રાખીને ઓનલાઈન રેડિકલાઈઝેશન રોકવામાં એજન્સી સતત સફળ રહી છે.

તારીખ / વર્ષ વિગત
મે, 2024

અમદાવાદ એરપોર્ટ પરથી ISIS ના 4 આતંકીઓ: શ્રીલંકન મૂળના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ISIS ના ઈશારે હુમલો કરવાની ફિરાકમાં હતા.

જૂન, 2023

પોરબંદર ISIS મોડ્યુલ: પોરબંદરથી સુરતની એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી ‘ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન પ્રોવિન્સ’ (ISKP) ના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

ઓગસ્ટ, 2022

અલ-કાયદા નેટવર્ક: પશ્ચિમ બંગાળના આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા અને ગુજરાતમાં સક્રિય અલ-કાયદાના કટ્ટરપંથીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જાન્યુઆરી, 2022

કિશન ભરવાડ હત્યા કેસ: ધંધુકાના કિશન ભરવાડની હત્યામાં સામેલ કટ્ટરપંથીઓ અને તેમને હથિયાર પૂરા પાડનાર મૌલવીઓની ધરપકડ કરી મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો હતો.

નવેમ્બર, 2021

મોરબી ડ્રગ્સ અને આતંકી કનેક્શન: મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું, જેના તાર પાકિસ્તાની આતંકી આકાઓ સાથે જોડાયેલા હતા.

ઓક્ટોબર, 2020

કમલેશ તિવારી હત્યા કેસના આરોપીઓ: ઉત્તર પ્રદેશના હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યા કરી ગુજરાત ભાગી આવેલા બે મુખ્ય આતંકીઓને ATS એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યા હતા.

માર્ચ, 2019

ISIS ના બે આતંકીઓ (સુરત-વડોદરા): સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી બનેલા બે શખ્સો જેઓ યહુદી પૂજાસ્થળ પર હુમલાનું આયોજન કરી રહ્યા હતા તેમને ઝડપી પાડ્યા હતા.

ઓક્ટોબર, 2017

અંકલેશ્વર ISIS મોડ્યુલ: ભરૂચ અને અંકલેશ્વરમાંથી બે શખ્સોની ધરપકડ કરી હતી જેઓ હુમલો કરવાની તૈયારીમાં હતા.

Next Post
‘કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું’, આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ! | ‘No…

'કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું', આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદનથી ખળભળાટ! | ‘No...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…

સૌ સલામત છીએ તેથી સૈન્યની વંદના થવી જોઈએ : મોરારિબાપુ

સૌ સલામત છીએ તેથી સૈન્યની વંદના થવી જોઈએ : મોરારિબાપુ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ફિલ્મ ‘કંઈક તો કર’માં જ જીવનમાં આગળ વધવા, પડકારોનો સામનો કરવા અને પરિસ્થિતિઓ સામે હિંમતપૂર્વક ઊભા રહેવાનો સંદેશ વ્યક્ત થાય...

Read more

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…

સૌ સલામત છીએ તેથી સૈન્યની વંદના થવી જોઈએ : મોરારિબાપુ

મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ કાર્ય…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In