• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 893 પોઈન્ટ ગબડી 76200 | IT stocks plunge: Sensex plunges 893 points to …

satyasamachar by satyasamachar
June 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 893 પોઈન્ટ ગબડી 76200 | IT stocks plunge: Sensex plunges 893 points to …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

એઆઈ વેલ્યુએશનની ગેમ ઓવર : માર્ક ફેબરે ભારતમાં ૨૦ ટકા કડાકાની  આગાહી કરતાં શેરબજાર  પર અસર

મુંબઈ : વૈશ્વિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વધુ પડતાં વેલ્યુએશનની ગેમ ઓવર થવા લાગી હોવાની એનાલિસ્ટોએ લાલબત્તી બતાવતાં અને એઆઈ તેમ જ સેમીકન્ડકટર્સ ક્ષેત્રે જાયન્ટ દક્ષિણ કોરિયાની સેમસંગ, એઆઈ હાઈનિક્સ પાછળ દક્ષિણ કોરિયાના બજારોમાં કડાકો બોલાઈ જતાં અને  વિશ્વ વિખ્યાત ઈન્વેસ્ટમેન્ટ ગુરૂ માર્ક ફેબર ભારતીય બજારોમાં ૨૦ ટકા સુધી કડાકાની  આગાહી કરતાં આજે ભારતીય શેર બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. આઈટી-સોફ્ટવેર સર્વસિઝ, ટેકનોલોજી શેરો સાથે ફંડોએ  કેપિટલ ગુડઝ, પાવર શેરો તેમ જ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં હેમરિંગ કરતાં શેરો પાણી પાણી થવા લાગ્યા હતા. ચોમાસું આ વખતે નબળું જવાની આગાહી અને વિલંબને લઈ ચિંતા વધતાં ફંડોએ સાવચેતીમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે પ્રાઈમરી માર્કેટમાં એનએસઈ અને રિલાયન્સ જિયો પ્લેટફોર્મ મેગા આઈપીઓ લઈને આવી રહ્યા હોઈ મોટી મૂડી સેકન્ડરી માર્કેટમાંથી ખેંચાઈ જવાના સંકેતોએ ફંડોનું સેલિંગ પ્રેશર વધ્યું હતું. સેન્સેક્સ ૮૯૩.૩૯ પોઈન્ટ તૂટીને ૭૬૨૦૦.૬૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૭૮.૮૦ પોઈન્ટ ગબડીને ૨૩૮૨૪.૧૦ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સમાં ગાબડું

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે એઆઈનો ફુગ્ગો ફૂટવાની એનાલિસ્ટોની ચેતવણીએ અને સાઉથ કોરિયાના શેરોમાં કડાકા સાથે અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ફયુચર્સમાં ધોવાણે ફંડોએ મોટી વેચવાલી કરી હતી. સાસ્કેન રૂ.૧૧૨.૬૫ તૂટીને રૂ.૨૩૪૫.૫૫,  ઈન્ફોસીસ રૂ.૩૫.૮૫ તૂટીને રૂ.૧૦૨૯.૫૫, ટીસીએસ રૂ.૬૭.૧૫ તૂટીને રૂ.૨૦૬૦.૧૫, ઝેગલ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૨૦૯.૫૦, પ્રોટિઅન રૂ.૧૮.૨૦ ઘટીને રૂ.૫૯૫.૨૦, રેટગેઈન રૂ.૨૬.૦૫ ઘટીને રૂ.૮૪૭.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૦૫.૮૧ પોઈન્ટ ગબડીને ૨૬૪૦૮.૭૧ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝમાં ગાબડું 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે મોટા ગાબડાં પડયા હતા. ફંડોએ ઓવરવેલ્યુએશનની ચિંતાએ આજે તેજીનો  ઉથલો કરાવ્યો હતો. ભેલ રૂ.૧૧.૯૫ તૂટીને રૂ.૩૯૯.૭૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૧.૫૦ તૂટીને રૂ.૪૧૯.૯૫, પ્રીમિયર એનજીૅ રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૧૦૪૫.૮૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૦૧.૨૦ ઘટીને રૂ.૭૧૫૩.૬૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૪૩.૯૬ પોઈન્ટ તૂટીને ૮૩૦૧૯.૧૭ બંધ  રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ધોવાણ 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ તેજીના વળતા પાણી થઈ આજે ફંડોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં કડાકો બોલાયો હતો. કેનેરા બેંક રૂ.૪.૬૫  ઘટીને રૂ.૧૩૦.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૮.૪૦ ઘટીને રૂ.૨૭૭.૭૦, પીએનબી રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૦૭.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૭ ઘટીને રૂ.૧૦૨૪, એચડીએફસી બેંક રૂ.૧૧.૬૫ ઘટીને રૂ.૭૭૪.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૨૮.૦૪ પોઈન્ટ ગબડીને ૬૪૪૩૨.૪૧ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સમાં કડાકો

ચોમાસું ખેંચાઈ જતાં અને નબળા ચોમાસાની ચિંતાએ ફંડો ઓટોમોબાઈલ શેરોમાં પણ હળવા થયા હતા. અશોક લેલેન્ડ રૂ.૫.૭૦ ઘટીને રૂ.૧૫૧.૩૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬.૮૫ ઘટીને રૂ.૩૫૪.૬૦, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૭.૪૦ ઘટીને રૂ.૪૦૦.૩૦, બજાજ ઓટો રૂ.૧૮૨.૮૫ ઘટીને રૂ.૧૦,૦૧૫.૪૫, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૧૯.૮૦ ઘટીને રૂ.૧૯૬૮.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૦૭.૧૯ પોઈન્ટ તૂટીને ૫૮૪૭૮.૦૫ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ખાબક્યો 

વિશ્વ બજાર પાછળ આજે કડાકો બોલાઈ જતાં મેટલ-માઈનીંગ શેરોમાં એકાએક મોટા ગાબડાં પડયા હતા. નાલ્કો રૂ.૨૨.૬૫ તૂટીને રૂ.૩૫૫.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૪૯.૫૫ તૂટીને રૂ.૧૦૮૨.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૪.૪૫ તૂટીને રૂ.૫૪૬.૯૫,  જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪૦.૨૫ ઘટીને રૂ.૧૨૪૧.૨૫, રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૬૨.૬૧ પોઈન્ટ ખાબકીને ૪૦૮૧૨.૩૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ઈન્ડેક્સ તૂટયો 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે ફરી વેચવાલી નીકળી હતી. વોલ્ટાસ રૂ.૨૬.૪૦ ઘટીને રૂ.૧૩૨૭.૦૫, ક્રોમ્પ્ટન રૂ.૪.૪૦ ઘટીને રૂ.૨૭૧.૯૫, ટાઈટન કંપની રૂ.૬૬.૭૦ ઘટીને રૂ.૪૩૦૫.૪૫, અંબર રૂ.૧૧૮.૯૦ ઘટીને રૂ.૭૭૯૨.૭૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૨૫.૩૦ પોઈન્ટ તૂટીને ૫૯૬૦૨.૬૮ બંધ  રહ્યો હતો.

મોડી સાંજે નાસ્ડેક ૫૦૦ પોઈન્ટ તૂટયો

મોડી સાંજે વૈશ્વિક બજારોમાં ગાબડાં પડયા હતા. ખાસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ફુગ્ગો ફુટવાના અને ઓવર વેલ્યુએશનની ચિંતાએ દક્ષિણ કોરિયાના શેર બજારોમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, અને એસકે હાઈનિક્સના શેરો પાછળ ૧૨થી ૧૪ ટકા ગાબડાં પડતાં અને કોસ્પી ઈન્ડેક્સ ૧૦ ટકા તૂટી જતાં વિશ્વ બજારમાં સાર્વત્રિક ધોવાણ થતું જોવાયું હતું.

અમેરિકી શેર બજારો સાંજે ખુલતામાં નાસ્દાક શેર બજારનો નાસ્દાક ઈન્ડેક્સ ૫૦૦ પોઈન્ટનો કડાકો, ડાઉ જોન્સ ૧૭૫ પોઈનટનું ધોવાણ બતાવતા હતા. યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૭ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૫ પોઈન્ટનો ઘટાડો અને જર્મનીનો ડેક્ષ ૨૧૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. જ્યારે એશીયા-પેસેફિક દેશોના બજારમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૨૫૬૬ પોઈન્ટ એટલે કે ૩.૬૮ ટકા, હોંગકોંગનો હેંગસેંગ ૪૩૨ પોઈન્ટ, તાઈવાનનો તાઈવાન વેઈટેજ ૬૪૫ પોઈન્ટનો કડાકો, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૯૧૧ પોઈન્ટ, ચાઈનાનો શાંઘાઈ કોમ્પોઝિટ ૫૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

રોકાણકારોની સંપતિમાં રૂ.૫.૪૬ લાખ કરોડનું ધોવાણ

સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ધોવાણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૪૬  લાખ કરોડ ઘટીને રૂ.૪૭૫.૧૦ લાખ કરોડ રહ્યું હતું.

DIIની રૂ.૬૮૦ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૭.૮૬ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૬૮૦.૨૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.

Next Post
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In