• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

Load More

PM Modi In Vadodara: વડાપ્રધાન ગઇકાલે રવિવાર રાતથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગત મોડી રાત્રે PM મોદીએ જામનગરમાં બંગાળ જીતની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ જામનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરી PM મોદીએ આજે સોમવારે સવારે સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લીધો હતો. સાંજે તેઓ સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા. જ્યાં સરદારધામ-3નું લોકાર્પણ કરી સંબોધન કરશે.

‘સરદારધામ-3’ની ખાસિયતો

વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નિર્માણ

4.75 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા, આશરે 150 કરોડનો ખર્ચ 

2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ

દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી 

PM મોદીનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ

સાંજે 5:30 કલાકે: વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે આગમન થશે.

સાંજે 6:00 કલાકે: એરપોર્ટથી સીધા તેઓ ‘સરદારધામ’ ખાતે પહોંચશે.

સાંજે 7:00 કલાક સુધી: સરદારધામના લોકાર્પણનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ સંબોધન પણ કરી શકે છે.

સાંજે 7:30 કલાકે: લોકાર્પણ બાદ હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી એક ભવ્ય ‘રોડ શો’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.

રાત્રે 8:00 કલાકે: રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

મહત્વના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને પગલે શહેરના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને કડક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. 11 મે, 2026ના રોજ સાંજે 4 વાગ્યાથી PMના નિર્ધારિત રૂટ પર સામાન્ય જનતા માટે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડિવિઝનલ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને નાગરિકોને નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

માર્ગ પ્રતિબંધ અને ડાયવર્ઝન

 ગોલ્ડન બ્રિજથી શહેરમાં પ્રવેશબંધી રહેશે, સાથે જ એરપોર્ટ સર્કલથી મોતીભાઈ પટેલ સર્કલ સુધીનો રસ્તો પણ બંધ રાખવામાં આવ્યો છે. તેની જગ્યાએ હરણી અને ગદા સર્કલ તરફ જતા વાહનચાલકોએ સમા લિંક રોડ અને દેણા ચેક પોસ્ટ જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. સુરક્ષાના કારણોસર નિર્ધારિત રૂટની બંને બાજુએ 100 મીટર સુધી કોઈપણ વાહન પાર્ક કરી શકાશે નહીં. આ તમામ નિયમો 11 મે, 2026ના રોજ સાંજે 4 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. અમિતનગર બ્રિજ અને સંગમ ચાર રસ્તા જેવા રૂટ એરપોર્ટ તરફ જવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.

ગરમીમાં  ઠંડા પાણી અને પીણાની સગવડ

આ ઉદઘાટન સમારંભ પ્રસંગે વડાપ્રધાનને આવકારવા અને તેમનું ભવ્ય સ્વાગત કરવા વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરીજનોને સ્વાગત સ્થળે લાવવા લઈ જવા માટે 300 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં ત્રાહિમામ ગરમીમાં પણ ઉત્સાહિત શહેરીજનોને લઈ જવા લાવવા માટે નવલખી મેદાન ખાતેથી 100 બસમાં લોકોને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની ત્રાહિમામ ગરમીમાં આ તમામને બસમાં ઠંડા પાણી સહિત ઠંડા પીણા પણ સગવડ આપવા સહિત ઠંડા પાણીના જગ પણ બસમાં રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે નાસ્તા સહિત ફૂડ પેકેટ પણ તમામને આપવા સહિત લીંબુ પાણીનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનું પાલિકાના ફુડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું. 

5 ખાનગી ટ્રાવેલ્સની 120 બસો સહિત 300 બસો ગોઠવાઈ 

ઉત્સાહિત શહેરીજનોને લાવવા લઈ જવા માટે ખાનગી પાંચ  ટ્રાવેલ્સની 120 બસ સહિત કુલ 300 બસ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રવાના થશે. આ ઉપરાંત સ્વાગત સ્થળે ત્રાહિમામ ગરમીના કારણે કોઈની પણ તબિયત બગડે તો તાત્કાલિક સહાય માટે પણ પાલિકા દ્વારા અલગથી મેડિકલ ટીમની ચોક્કસ વ્યવસ્થા થશે તેવી પણ માહિતી મળી હતી.

Next Post
અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…

અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …
GUJARAT

Shashi Tharoor on West Bengal Elections: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ દેશભરમાં ચર્ચા જગાવી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા...

Read more

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In