• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

LPG, કાર અને સોલાર પેનલ મોંઘી, UPIમાં નવી સિસ્ટમ… આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ | 5 Big Rule Chan…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
LPG, કાર અને સોલાર પેનલ મોંઘી, UPIમાં નવી સિસ્ટમ… આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ | 5 Big Rule Chan…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

Rule Change From 1st June : આજથી જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને મહિનાના પહેલા જ દિવસે દેશમાં પાંચ મોટા આર્થિક અને નાણાકીય ફેરફારો (Financial Rule Changes) લાગુ થઈ ગયા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય જનતાના ઘરના બજેટ અને ખિસ્સા પર પડવાની છે. એક તરફ હોટેલ-રેસ્ટોરન્ટના વેપારીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે, તો બીજી તરફ કાર ખરીદવી પણ મોંઘી થઈ ગઈ છે. આ સિવાય UPI પેમેન્ટ અને બેંકિંગ ક્ષેત્રે પણ મહત્વના નિયમો બદલાયા છે.

આજથી અમલમાં આવેલા આ 5 મોટા ફેરફારો વિશે વિગતે જાણો:

1. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો અને નવો સરન્ડર નિયમ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની જેમ 1 જૂન 2026ના રોજ એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કર્યા છે. 14.2 કિલોગ્રામના ઘરેલું રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વર્ષ ૨૦૨૬માં આ સાતમી વખત વધારો કરવામાં આવ્યો છેઉ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ₹42 મોંઘો થઈને ₹3113.50 અને કોલકાતામાં ₹52.50 વધીને નવી કિંમતે મળશે. પેટ્રોલિયમ મંત્રાલયના નવા નિયમ મુજબ, જો કોઈ ગ્રાહકના ઘરે પીએનજી (PNG) કનેક્શન લાગી ગયું છે, તો તેણે 30 દિવસની સમયમર્યાદા (Deadline) ની અંદર પોતાનું એલપીજી (LPG) કનેક્શન સરન્ડર કરવું પડશે.

2. મારુતિ સુઝુકીની કારો થઈ મોંઘી

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મોટો ઝટકો લાગશે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) પોતાની કારોની કિંમતોમાં વધારો ઝીંક્યો છે, જે આજથી લાગુ થઈ ગયો છે. કંપનીએ ઓલ્ટો (Alto) થી લઈને બ્રેઝા (Brezza) અને વિક્ટોરિસ (Victoris) સહિતના વિવિધ મોડલ્સ મોંઘા કર્યા છે. અલગ-અલગ મોડલ પર મહત્તમ ₹30000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

3. HDFC બેંકના કરન્ટ એકાઉન્ટના નિયમો અને ચાર્જ બદલાયા

એચડીએફસી બેંકે (HDFC Bank) કરન્ટ એકાઉન્ટ સહિત અન્ય ખાતાઓ માટે નાના મૂલ્યની નોટો અને સિક્કા જમા કરાવવાના નિયમો કડક કર્યા છે. હવે ₹20 કે તેથી ઓછી કિંમતની નોટો જમા કરાવવા માટે પ્રતિ માસ ₹10000ની લિમિટ અને સિક્કા જમા કરાવવા માટે પ્રતિ માસ ₹5000ની લિમિટ નક્કી કરવામાં આવી છે. જો ગ્રાહક આ નક્કી કરેલી લિમિટ કરતાં વધુ રકમ જમા કરાવશે, તો એક્સ્ટ્રા જમા રકમ પર 2 ટકા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. (આ પહેલાં કોઈ મિક્સ મંથલી લિમિટ નહોતી પરંતુ નોટો પર 4% અને સિક્કા પર 5% ચાર્જ લાગતો હતો જે હવે બદલાયો છે).

4. સોલાર પેનલ મોંઘી થવાની આશંકા

સોલાર પેનલ સેક્ટરમાં આજથી ગુણવત્તા જાળવી રાખવા માટે નવો નિયમ અમલી બન્યો છે. 1 જૂન 2026થી સોલાર પેનલ માટેની માન્ય મોડલ અને મેન્યુફેક્ચરર્સ લિસ્ટ (ALMM List-II) ફરજિયાત બનશે. હવે તમામ સરકારી યોજનાઓ અને સબસિડી વાળા પ્રોજેક્ટ્સમાં આ લિસ્ટમાં સામેલ ગુણવત્તાયુક્ત સોલાર મોડ્યુલ અને સેલનો જ ઉપયોગ કરી શકાશે. આ કડક ક્વોલિટી ચેકને કારણે આગામી દિવસોમાં સોલાર પેનલના ભાવ વધવાની પૂરેપૂરી આશંકા છે.

5. UPI ટ્રાન્ઝેક્શન માટે નવો સુરક્ષા નિયમ

ઓનલાઇન ફ્રોડ અને ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાની સમસ્યાને અટકાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ મોટો ફેરફાર કર્યો છે. હવે કોઈપણ ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ (જેમ કે Google Pay, PhonePe, Paytm વગેરે) દ્વારા UPI ટ્રાન્ઝેક્શન કરતી વખતે, યુઝર પોતાનો PIN સબમિટ કરે તે પહેલાં જ જે-તે વ્યક્તિના બેંક ખાતામાં નોંધાયેલું સાચું નામ સ્ક્રીન પર દેખાશે. આ સુવિધાથી ખોટા ખાતામાં પૈસા મોકલવાની ભૂલો નહિવત થઈ જશે.

Next Post
આવ રે વરસાદ… કેરલમમાં ચોમાસાનું આગમન: સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તંત્ર ઍલર્ટ મોડ પર | kerala mon…

આવ રે વરસાદ... કેરલમમાં ચોમાસાનું આગમન: સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તંત્ર ઍલર્ટ મોડ પર | kerala mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In