• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Load More

LPG Cylinder Delivery: દેશભરમાં LPG ગેસ સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે HP ગેસ, ઇન્ડેન અને ભારત ગેસ જેવી કંપનીઓ ગ્રાહકોની સુરક્ષા માટે DAC (Delivery Authentication Code) સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે. આ ફેરફારની સાથે વધી રહેલી સાયબર ઠગાઈને ધ્યાનમાં રાખીને ગેસ કંપનીઓએ ગ્રાહકો માટે ખાસ ઍલર્ટ પણ જાહેર કર્યું છે. 

LPG સિલિન્ડર માટે નવી DAC સિસ્ટમ: જાણો શું છે આ ફેરફાર?

હવેથી જ્યારે પણ તમારા ઘરે ગેસ સિલિન્ડરની ડિલિવરી આવશે, ત્યારે તમારે ડિલિવરી બોયને એક ખાસ કોડ આપવો પડશે, જેને DAC કહેવામાં આવે છે. આ એક પ્રકારનો સિક્યોરિટી કોડ અથવા OTP છે, જે સિલિન્ડર બુકિંગ કર્યા પછી ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે. જ્યારે ડિલિવરી બોય ઘરે આવે ત્યારે જ આ કોડ તેને આપવાનો રહેશે. કોડ મેચ થયા પછી જ ડિલિવરી પૂર્ણ ગણાશે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ ગેસ સિલિન્ડરની ખોટી ડિલિવરી રોકવા અને પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.

HP ગેસનું એલર્ટ: ઠગાઈથી બચવા માટે આ વાતોનું રાખો ધ્યાન

HP ગેસ દ્વારા સોશિયલ મીડિયા પર ગ્રાહકોને સાવધ કરવામાં આવ્યા છે કે ઘણા ઠગ નકલી મેસેજ મોકલીને લોકો પાસેથી OTP માંગી રહ્યા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે સત્તાવાર મેસેજ હંમેશા ‘VM-HPGASc-S’ જેવી ઓફિશિયલ સેન્ડર ID પરથી જ આવે છે. HP ગેસના કર્મચારીઓ ક્યારેય પણ ફોન કોલ, WhatsApp કે કોઈ લિંક દ્વારા OTP માંગતા નથી. જો કોઈ મેસેજમાં જલ્દી કાર્યવાહી કરવાનું દબાણ કરવામાં આવે અથવા શંકાસ્પદ લિંક હોય, તો તેને તાત્કાલિક નજરઅંદાજ કરો.

ગ્રાહકો માટે જરૂરી સુરક્ષા ટિપ્સ

ગેસ કંપનીઓએ ડિલિવરી સમયે કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપી છે:

– સૌથી પહેલા એ તપાસો કે તમે ખરેખર સિલિન્ડર બુક કરાવ્યું છે કે નહીં. બુકિંગ વગર મેસેજ આવે તો સાવધાન થઈ જવું.

– મેસેજમાં બુકિંગ નંબર, ઇનવોઇસ નંબર અને 6 અંકોનો DAC કોડ હોવો જોઈએ.

– આ કોડ માત્ર ત્યારે જ શેર કરો જ્યારે ડિલિવરી બોય સિલિન્ડર લઈને તમારા ઘરે પહોંચે.

– ફોન કોલ પર ક્યારેય પણ DAC કે OTP કોઈને આપવો નહીં.

આ પણ વાંચો: રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ

ઇન્ડેન અને ભારત ગેસના ગ્રાહકો માટે સૂચના

ઇન્ડેન અને ભારત ગેસના ગ્રાહકોએ પણ સજાગ રહેવાની જરૂર છે. ઇન્ડેનના સત્તાવાર મેસેજ સામાન્ય રીતે VK-INDANE અથવા VM-INDANE જેવી ID પરથી આવે છે. જો મેસેજનું ફોર્મેટ અલગ લાગે અથવા કોઈ અજાણી વ્યક્તિ જલ્દીમાં જાણકારી માંગે, તો તે સાયબર ફ્રોડ હોઈ શકે છે. સાયબર ઠગાઈના વધતા કિસ્સાઓ વચ્ચે તમારી થોડી સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે. કોઈ પણ શંકાના કિસ્સામાં તમારી ગેસ એજન્સી અથવા કંપનીના ઓફિશિયલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો હિતાવહ છે.

Next Post
ગુજરાત ‘આપ’માં ભાજપની સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારી, AAP ‘ચાણક્ય’ સાબિત થશે ‘ટ્રમ્પ કાર્ડ’ | Gujarat Pol…

ગુજરાત 'આપ'માં ભાજપની સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારી, AAP 'ચાણક્ય' સાબિત થશે 'ટ્રમ્પ કાર્ડ' | Gujarat Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

સંત બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ આયોજન માટે આજે ગુરુઆશ્રમના બગદાણાના ગોપાલગ્રામના વિશાળ સંકુલ ખાતે સ્વયંસેવકોની બેઠક યોજાઈ...

Read more

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In