• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

satyasamachar by satyasamachar
June 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

NTA Releases NEET UG Exam Dress Code : 21 જૂન રવિવારના રોજ યોજાનારી NEET-UGની પુનઃપરીક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર કે અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, આવા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.

NTAના જણાવ્યા અનુસાર, તમામ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા ફરજિયાત સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. એજન્સીએ વિદ્યાર્થીઓને હળવા રંગના કપડાં પહેરવા અને અડધી બાંયના શર્ટ, ટી-શર્ટ કે કુર્તા પહેરીને આવવાની સલાહ આપી છે. તે જ સમયે, ચપ્પલ અથવા ઓછી હીલવાળા સેન્ડલ પહેરવાને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું છે.

NTAએ જણાવ્યું કે ફૂલ બાંયના કપડાં કે, શિયાળાના વસ્ત્રો પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ આવા કપડાંની તપાસમાં વધુ સમય લાગી શકે છે. બીજી તરફ, હાઈ હીલ્સ, મોટા બકલવાળા બેલ્ટ, ભારે ઘરેણાં, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ઉપકરણો, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાની મંજૂરી રહેશે નહીં.

પરીક્ષા કેન્દ્રો પર બે સ્તરની સુરક્ષા તપાસ

પરીક્ષા કેન્દ્રો પર બે સ્તરની સુરક્ષા તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ઉમેદવારોના એડમિટ કાર્ડ અને સરકારી ફોટો ઓળખપત્રની તપાસ કરવામાં આવશે. આ પછી બાયોમેટ્રિક ઓળખ દ્વારા ફોટો વેરિફિકેશન કરવામાં આવશે. જરૂર જણાયે પરીક્ષા દરમિયાન પણ ઓનલાઈન ફોટો સરખામણી કરી શકાય છે. NTA એ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગની વ્યવસ્થા કરી છે. તેની દેખરેખ NTA હેડક્વાર્ટર સિવાય જિલ્લા પ્રશાસન અને પોલીસ પણ કરશે. ઉમેદવારોની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા કેન્દ્રો પર સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓને પારદર્શક બોટલમાં પાણી લાવવાની છૂટ પણ આપવામાં આવી છે.

NTAએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગુપ્ત પરીક્ષા સામગ્રીના સુરક્ષિત પરિવહનની જવાબદારી જિલ્લા પ્રશાસન, પોલીસ દળો અને ‘એસ્કોર્ટ’ ટીમને સોંપવામાં આવી છે. નિવેદન અનુસાર, પુનઃપરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજના 5:15 વાગ્યા સુધી ‘પેન-પેપર’ માધ્યમથી આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષા માટે દેશના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં 22.79 લાખથી વધુ ઉમેદવારો નોંધાયેલા છે. NTAએ જણાવ્યું કે, વધારાના સમય માટે પાત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે સાંજના 6:20 વાગ્યા સુધીનો સમય રહેશે.

NTA અનુસાર, પુનઃપરીક્ષાના આયોજન માટે વિવિધ એજન્સીઓ અને વહીવટીતંત્ર વચ્ચે સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે. શહેર સ્તરે વ્યવસ્થાઓની દેખરેખ માટે 674 સિટી કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પરીક્ષા કેન્દ્રો પર સ્વતંત્ર દેખરેખ માટે 6,669 ઓબ્ઝર્વર્સ તૈનાત કરવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સુપરિન્ટેન્ડેન્ટ અને ઈન્વિજિલેટરની નિમણૂક કરવામાં આવી છે.

Next Post
અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર | POCSO act case accuse get regular b…

અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર | POCSO act case accuse get regular b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In