• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Photos: ફ્રાન્સના પ્રમુખ મેક્રોંને મળવા બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, અનિલ કપૂર સહિતના દિગ્ગજો નજરે પડ્ય…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
Photos: ફ્રાન્સના પ્રમુખ મેક્રોંને મળવા બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, અનિલ કપૂર સહિતના દિગ્ગજો નજરે પડ્ય…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

Load More

Macron Meets Bollywood Stars: ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પોતાના મુંબઈ પ્રવાસ દરમિયાન ઘણા બૉલીવુડ કલાકારો અને ફિલ્મી હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. તમામે ભેગા મળીને કળા અને સંસ્કૃતિની ગહન ચર્ચા કરી હતી. આ હસ્તીઓમાં શબાના આઝમી ઉપરાંત ઘણા જાણીતા અભિનેતા અને મ્યુઝિક કમ્પોઝર નજરે પડ્યા હતા. 

અનિલ કપૂર, મનોજ બાજપેયીએ કરી મુલાકાત

ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરવા શબાના આઝમી, અનિલ કપૂર, મનોજ બાજપેયી, ડાયરેક્ટર ઝોયા અખ્તર, ઋચા ચડ્ઢા અને ગ્રેમી વિજેતા મ્યુઝિક કમ્પોઝર રિકી કેઝ પણ સામેલ હતા. આ દરમિયાન મેક્રોને ઘણા કલાકારો સાથે દિલ ખોલીને વાત પણ કરી હતી. ખાસ કરીને અનિલ કપૂરે રાષ્ટ્ર પ્રમુખ મેક્રોન સાથે લાંબી ચર્ચા કરી હતી.

બૉલીવુડ હસ્તીઓએ મુલાકાત વખતે રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ઘણી તસવીરો પણ પડાવી હતી. ચર્ચાઓ એ પણ થઈ રહી છે કે બૉલીવુડ દિગ્ગજો સાથેની આ મુલાકાત બાદ ભારત અને ફ્રાંસ વચ્ચે ફિલ્મોને લઈને પણ ભાગીદારી થઈ શકે છે. 

PM મોદી અને મેક્રોન વચ્ચે બેઠક

મેક્રોનના આજના કાર્યક્રમ મુજબ, બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં PM મોદી અને મેક્રોન વચ્ચે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે તેઓ ‘ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026’નું ઉદ્ઘાટન કરશે અને ઉદ્યોગ જગતના નેતાઓ તથા સંશોધકોને સંબોધશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ઉપરાંત વેપાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં પણ લગભગ એક ડઝન જેટલા કરારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: ટ્રમ્પના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો! યુરોપમાંથી માત્ર 3 દેશોનું સમર્થન, ફ્રાંસ-ઈટાલીએ પણ થયા દૂર

‘AI ઇમ્પેક્ટ સમિટ’માં હાજરી આપશે ઈમેન્યુઅલ મેક્રોન

ઈમેન્યુઅલ મેક્રોન 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં પણ હાજરી આપશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, જે બંને દેશોના મજબૂત થતા સંબંધોની નવી મિશાલ રજૂ કરશે.

Next Post
1800 કરોડના જમીન કૌભાંડ મામલે અજિત પવારના પુત્ર પાર્થને મોટી રાહત, તપાસ કમિટીએ આપી ક્લીનચીટ | Pune L…

1800 કરોડના જમીન કૌભાંડ મામલે અજિત પવારના પુત્ર પાર્થને મોટી રાહત, તપાસ કમિટીએ આપી ક્લીનચીટ | Pune L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

ટેરિફ વોરને કારણે નિકાસમાં વૈવિધ્યતાના ભારતના વ્યૂહને સફળતાના સંકેત | India’s strategy of diversifyi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…
GUJARAT

મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્વના અંત અને ડિલની શકયતાના ફરી અહેવાલ વહેતાં થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ...

Read more

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

ટેરિફ વોરને કારણે નિકાસમાં વૈવિધ્યતાના ભારતના વ્યૂહને સફળતાના સંકેત | India’s strategy of diversifyi…

એન્ટી ડમ્પિંગ ડયૂટીની બાકી પડેલી ભલામણોના અમલ નહીં થતા નુકસાન | Damages due to non implementation of…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In