• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Supreme Court Plea Against PM Modi’s Address : લોકસભામાં 17 એપ્રિલે મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’ થયું હતું, ત્યારપછી 18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં આ બિલનો ઉલ્લેખ કરીને વિરોધ પક્ષે સારા પ્રયાસની ભ્રૂણહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે આ મામેલ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ટી.એન.પ્રતાપને રાષ્ટ્રસંબોધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે સંબોધનને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અરજીમાં શું કહેવાયું ?

કોંગ્રેસ નેતાની અરજીમાં કહેવાયું છે કે, વડાપ્રધાને 18 એપ્રિલની રાત્રે લગભગ 8.30 કલાકે દૂરદર્શન અને સંસદ ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. મહિલા અનામત સંશોધન બિલને લગતા રાજકીય ઘટનાક્રમો ઉભા થયા બાદ આ સંબોધન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સંબોધનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), દ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK) અને સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોની ટીકા કરી હતી. આ ઉપરાંત તેમણે વિપક્ષોને મહિલા અનામત વિરોધ ગણાવી મતદારોને જવાબ આપવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો : VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુરૂની ઘટના

PMએ સરકારી પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો : અરજદાર

અરજદાર ટી.એન.પ્રતાપને આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાને ચૂંટણી સમયગાળા દરમિયાન વિપક્ષી દળોની ટીકા કરાવ માટે સરકારી નિયંત્રણવાળા દૂરદર્શન અને સંસદ ટીવીનો ઉપયોગ કર્યો છે, જે આદર્શ આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે ચૂંટણી દરમિયાન પક્ષપાતી રાજકીય સંદેશ આપવા માટે સત્તાવાર સરકારી મશીનરી પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123(7) હેઠળ ભ્રષ્ટ આચરણ ગણી શકાય છે. ભારતીય ચૂંટણી પંચ (ECI)ને ઔપચારિક ફરીયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, આનાથી અનુચ્છેદ 324 હેઠળની પંચની એ બંધારણીય જવાબદારીનો ત્યાગ થયો છે, જે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપે છે.

વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધમાં વિપક્ષની ટીકા કરી

વડાપ્રધાને લગભગ 30 મિનિટ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે બિલ પાસ ન થવા પાછળ વિપક્ષને જવાબદાર ઠેરવ્યા હતા. એટલું જ નહીં વિપક્ષોએ મહિલાઓના બિલ વિરુદ્ધ થઈને ભ્રૂણહત્યા કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ભાષણના અંતે વિપક્ષોને જવાબદાર ઠેરવવાની મતદારોને અપીલ કરી હતી. અરજદારે તર્ક આપ્યો છે કે, રાષ્ટ્રજોગ સંબોધનના કારણે અસામાન્ય ચૂંટણી માહોલ ઉભો થયો, કારણ કે આનાથી સત્તાધારી પક્ષને સરકારી મીડિયા દ્વારા વિપક્ષની ટીકા કરવાની તક મળી, જ્યારે અન્ય ઉમેદવારો MCCના કડક નિયમોથી બંધાયેલા રહ્યા. 

આ પણ વાંચો : VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ

લોકસભામાં બિલ નાપાસ થયા બાદ રાજકીય ગરમાવો

ઉલ્લેખનીય છે કે, 18 એપ્રિલે લોકસભામાં બંધારણ (131મો સુધારો) સુધારા બિલ પર ચર્ચા કરવામાં આવી હતી, તેમાં લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાનો અને મહિલાઓને 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ હતો. સરકારે 2011ની વસ્તીગણતરીના આધારે બેઠકો વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષે અત્યારના જે ચૂંટણી મતક્ષેત્રો છે તેમાં કોઈ ફેરફાર કે પુનઃગઠન કર્યા વગર જ અનામત લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારપછી મતદાન દરમિયાન બિલના સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા, જ્યારે બિલને પાસ કરાવવા માટે 352 મતની જરૂર હતી. આ કારણે બિલ પાસ થઈ શક્યું ન હતું.

Next Post
ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરમાં ટ્રકની બ્રેક ફેઈલ થતાં દર્દનાક અકસ્માત, બે કાર આગની ઝપેટમાં, 11ના મોત | u…

ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરમાં ટ્રકની બ્રેક ફેઈલ થતાં દર્દનાક અકસ્માત, બે કાર આગની ઝપેટમાં, 11ના મોત | u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In