• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

Load More

Gold Silver Price: હાલમાં સોના-ચાંદીના ભાવને લઈને દેશભરના લોકોમાં ભારે મથામણ ચાલી રહી છે. એક તરફ વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો છે, તો બીજી તરફ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં દબાણ વધ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી બિનજરૂરી સોનાની ખરીદી ટાળવા મોટી અપીલ કરી છે. પીએમની આ અપીલ બાદ હવે સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે શું સોનાના ભાવમાં મોટો ઘટાડો આવશે?

કેમ સોનું ખરીદવા માટે PMએ ઇન્કાર કર્યો

એક્સપર્ટ્સના મતે, આ ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserves) બચાવવાનો માસ્ટરસ્ટ્રોક છે. ભારત દર વર્ષે લગભગ 800 મેટ્રિક ટન સોનું આયાત કરે છે, જેનું પેમેન્ટ ડોલરમાં કરવું પડે છે. જો લોકો બિનજરૂરી સોનું ન ખરીદે તો ડોલરની બચત થશે અને ભારતીય રૂપિયો મજબૂત બનશે. ક્રૂડ ઓઈલ અને સોનાની વધતી કિંમતો ભારતીય અર્થતંત્રને નબળું પાડે છે. ખરીદી ઘટવાથી ગ્લોબલ ઝટકા સામે ભારતની સ્થિરતા વધશે.

આ પણ વાંચો : અમદાવાદના બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકાએ બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પથ્થરમારામાં 3 ઈજાગ્રસ્ત

MCX અને સર્રાફા બજારની સ્થિતિ

પીએમ મોદીના નિવેદન બાદ માર્કેટમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ છે. ઘરેલુ વાયદા બજાર (MCX) પર સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સોનું 600 રૂપિયાના ઘટાડા સાથે ₹1,52,018 પર ટ્રેડ કરી રહ્યું છે. બજારમાં ગભરાટને કારણે જ્વેલરી કંપનીઓના શેરમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે. માર્ચ 2026 સુધીમાં RBI પાસે કુલ 880.52 મેટ્રિક ટન સોનું છે, જેમાંથી 680 ટન ભારતની તિજોરીમાં છે.

શું અત્યારે સોનું ખરીદવું યોગ્ય છે?

રોકાણકારો અને લગ્નની ખરીદી કરનારા પરિવારો અત્યારે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, જો સરકારી અપીલની અસર વ્યાપક થશે, તો માર્કેટમાં માંગ ઘટતા કિંમતો હજુ નીચે જઈ શકે છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતું યુદ્ધ અને સપ્લાય ચેઈનની સ્થિતિ પણ સોનાના ભાવમાં મહત્વનો ભાગ ભજવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ચિકિત્સા વિભાગે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. અભિયાનના પ્રથમ...

Read more

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In