• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

RFO બદલી કાંડઃ રાજ્યની આંગડિયા પેઢીઓમાંથી ‘વહીવટ’ની લિન્ક મળી | RFO transfer scandal: ‘Administratio…

satyasamachar by satyasamachar
May 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
RFO બદલી કાંડઃ રાજ્યની આંગડિયા પેઢીઓમાંથી ‘વહીવટ’ની લિન્ક મળી | RFO transfer scandal: ‘Administratio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Load More

અફસરોની સંડોવણીના નિર્દેશ મળતાં તોળાતું ‘ઓપરેશન ગંગાજળ’  : વહીવટ કરીને મનગમતી જગ્યાએ પોસ્ટિંગ મેળવનારાઓ અને વહીવટદારો સામે કડક કાયદાકીય પગલાં લેવાય તેવી શક્યતાઓ 

 જૂનાગઢ, : રાજ્યના વન વિભાગમાં 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલીઓમાં મોટાપાયે આચરાયેલી ગેરરીતિઓ અને કરોડોનાં કથિત કટકીકાંડને પગલે સમગ્ર સચિવાલયમાં ખળભળાટ મચી ગયો હતો. સરકારે નક્કી કરેલી ટ્રાન્સફર પોલિસીનો સરેઆમ ભંગ કરીને મનગમતા પોસ્ટિંગ મેળવવા માટે થયેલા મોટા વહીવટનો મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચતાં, સરકાર દ્વારા આકરા પગલાં ભરવાની સાથે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો છૂટયા છે.

આર.એફ.ઓ.ની બદલીમાં રહેલા વહીવટો અંગે તપાસનીશ ટીમ દ્વારા આંગડિયા પેઢીઓમાં તપાસ કરવામાં આવતા ચોંકાવનારી લિંક સામે આવી રહી છે. આ સમગ્ર કૌભાંડનાં મૂળ સુધી પહોંચવા માટે નિમાયેલી ખાસ તપાસનીશ ટીમ દ્વારા ગુજરાતના અલગ-અલગ મુખ્ય શહેરોની જાણીતી આંગડિયા પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આંગડિયા પેઢીઓમાંથી નાણાકીય વ્યવહારોના એવા પુરાવા અને ચોંકાવનારી લિન્ક્સ મળી આવી છે જે સીધી વન વિભાગના ઊચ્ચ અધિકારીઓ તરફ ઈશારો કરે છે. આ લિન્કમાં અમુક ભ્રષ્ટ આરએફઓ, ડીસીએફ, સીએફ, સીસીએફની પૈસાની લેતીદેતીમાં સીધી કે આડકતરી સંડોવણીનો નિર્દેશ મળ્યાનું પણ વિશ્વસ્ત સૂત્રોમાંથી જાણવા મળે છે. આગામી દિવસોમાં વન વિભાગમાં ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. તપાસનીશ ટીમ હાલમાં મળેલા મજબૂત પુરાવાઓના આધારે અંતિમ અહેવાલ તૈયાર કરી રહી છે. 

Next Post
ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા | Diesel crosses Rs 95 pet…

ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા | Diesel crosses Rs 95 pet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ...

Read more

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In