• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

RTEનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ, 7022 બેઠકો હજુ ખાલી, જાણો વાલીઓએ હવે શું કરવાનુ? | Gujarat RTE Admissi…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
RTEનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ, 7022 બેઠકો હજુ ખાલી, જાણો વાલીઓએ હવે શું કરવાનુ? | Gujarat RTE Admissi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

Load More

Gujarat RTE Admissions: RTE હેઠળ ધો. 1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કોમન પ્રક્રિયામાં બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. બીજા રાઉન્ડમાં વધુ 4244 બાળકોનો પ્રવેશ થયો છે. જ્યારે બીજા રાઉન્ડ બાદ પણ હજુ 7022 બેઠકો ખાલી પડી છે. જેના માટે  આજે 6ઠ્ઠી જૂનથી ત્રીજો ઓનલાઇન રાઉન્ડ શરૂ કરાશે.

પ્રથમ રાઉન્ડમાં 77,925ને પ્રવેશ

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધો. 1માં 25 ટકા બેઠકો પર મેરિટ અને કેટેગરી મુજબ આવક મર્યાદા સહિતના નિયમોને ધ્યાને લઈને વિનામૂલ્યે પ્રવેશ અપાય છે. આ વર્ષે 9770 ખાનગી સ્કૂલોની 83 હજારથી વધુ બેઠકો સામે 1.82 લાખથી વધુ વાલીઓની અરજીઓ માન્ય થઈ હતી. પ્રથમ રાઉન્ડમાં 77,925 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. 

બીજા રાઉન્ડમાં 5,814 બેઠકોની ફાળવણી

એલોટમેન્ટમાં ખાલી રહેલી આ બેઠકો અને વાલીઓએ પ્રવેશ કન્ફર્મ ન કરાવતા તેમજ કન્ફર્મ કરાવ્યા બાદ પ્રવેશ રદ કરાવતા ખાલી રહેલી કુલ 11 હજારથી વધુ બેઠકો માટે બીજો રાઉન્ડ હાથ ધરાયો હતો. બીજા રાઉન્ડમાં 5814 બેઠકોમાં પ્રવેશ ફાળવાયો હતો. જેમાંથી 4244 બાળકોનો પ્રવેશ કન્ફર્મ થઈ ગયો છે.

6થી 8 જૂન સુધી સ્કૂલ પસંદગીની તક

RTEના આ બીજા રાઉન્ડ બાદ હવે 7022 બેઠકો ખાલી પડી છે. જેમાં અંગ્રેજી માધ્યમની 3911, ગુજરાતી માધ્યમની 1358 અને હિન્દી માધ્યમની 1578 તથા અન્ય માધ્યમની 175 બેઠકો છે. ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક 1.02 લાખથી વધુ વાલીઓને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની આરટીઈ પ્રવેશ શાખા દ્વારા એસએમએસ મોકલીને સ્કૂલ પસંદગી માટે જાણ કરી દેવાઈ છે. વાલીઓ 6થી 8 જૂન સુધીમાં ઓનલાઇન સ્કૂલ પસંદગી કરી શકશે. નવી સ્કૂલો પણ પસંદ કરી શકાશે અને અગાઉની સ્કૂલોની ફેરબદલ પણ કરી શકાશે. અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 2091 ફાળવેલ પ્રવેશમાંથી 1899 પ્રવેશ અને શહેર (કોર્પોરેશન વિસ્તાર)માં 14,579 ફાળવેલ પ્રવેશમાંથી 13,660 પ્રવેશ કન્ફર્મ થઈ ચૂક્યા છે. કુલ મળીને 83,687 બેઠકોમાંથી 77,425 બેઠકોમાં પ્રવેશ થઈ ગયો છે.

Next Post
વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…
GUJARAT

Surat : ખાનગી શાળાઓની ઊંચી ફી અને દર વર્ષે વધતા શૈક્ષણિક ખર્ચે વાલીઓના બજેટની કમર તોડી નાખી છે. તેના સીધા...

Read more

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

અમદાવાદમાં શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ, CA દંપતીની ધરપકડ | ca couple arre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In