• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગરમાં  મતદાન જાગૃતિ અને મતદાન પ્રતિજ્ઞા કાર્યક્રમ

satyasamachar by satyasamachar
April 29, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગરમાં  મતદાન જાગૃતિ અને મતદાન પ્રતિજ્ઞા કાર્યક્રમ
9
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગર અને રાષ્ટ્રીય સેવા યોજના એકમનાં  વિધાર્થી ભાઈઓ અને બહનો  માટે જિલા ચુંટણી વિભાગ, ગાંધીનગર  દ્વારા મતદાનનાં સંદર્ભમાં મતદાન જાગૃતિ અને મતદાન પ્રતિજ્ઞા કાર્યક્રમનું  આયોજન કરાવામ આવ્યું.

જેમાં ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગર કડીનાં 350 વિદ્યાર્થી ભાઈ અને બહનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય સ્પીકર તરીકે ડો. નીરજ સિલાવટ, અતિથિ  વિશેષ તરીકે  નિદેશક સી. ઇ. ઑ. ડૉ. દિવ્યા શર્મા, પ્રોફેસર પ્રેરણા સેલાત હેડ પી જી ડિપાર્ટમેન્ટ, ડો. દીપ્તિ ખન્ના હેડ બી. એસ સી.બી. એડ., ડો. સુધીર ટંડેલ, રાષ્ટ્રીય સેવા યોજના એકમના કોર્ડીનેટર ડો. દર્શના લીખાડા, ડો. હેમંત મૌર્યા, ડો. રોશની અદીયેચા, ડો. રશ્મિ બારીયા, ડો દીપક ચૌધરીઅને સ્વયં સેવક મેઘા તડવી, સંજય યાદવ તેમજ  બ્રિજ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન શ્રી મેઘા તડવી દ્વારા આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂવાત રાષ્ટ્રીય સેવા યોજનાનાં ગીત સાથે કરવામાં આવી હતી. અતિથીનું મોમેન્ટો દ્વારા સમ્માન ડૉ. દર્શના લિખાડા  દ્વારા કરવામાં આવ્યું હતું.  મુખ્ય સ્પીકર તરીકે ગાંધીનગરનાં સ્વીપ પ્રોગ્રામનાં નોડલ અધિકારીશ્રી ડૉ. નીરજ સિલાવટ દ્વારા પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓ અને યુવાઓ તેમજ નાગરિકોએ વિપુલ માત્રામાં મતદાન કરે તેવો સંકલ્પ પણ આપ્યું હતું. મતદાન પ્રતિજ્ઞાનું વાચન પણ  ગાંધીનગરનાં સ્વીપ પ્રોગ્રામનાં નોડલ અધિકારીશ્રી ડૉ. નીરજ સિલાવટ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

Load More

કાર્યક્રમનાં અંતે આભાર દર્શન રાષ્ટ્રીય સેવા યોજના એકમના પ્રોગ્રામ કોર્ડીનેટર ડૉ. દર્શના લીખાડા દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સેવા યોજના એકમના સ્વયં સેવકો  દ્વારા કરવામાં આવ્યું હતું.  સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગાંધીનગરનાં સ્વીપ પ્રોગ્રામનાં નોડલ અધિકારીશ્રી ડૉ. નીરજ સિલાવટ દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Post
ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…
GUJARAT

ભાવનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રીમતી એલ. એલ. કાકડિયા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા નવી પેઢીમાં પર્યાવરણીય સજાગતા અને સંરક્ષણના ઉદ્દાત હેતુથી...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In