• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

SMCએ જોયું તે વડોદરા પોલીસને ના દેખાયું, SMCએ લીકર કિંગ સુનિલ,લાલુ સિન્ધી અને મનોજનું દારૃનું નેટવર્…

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
SMCએ જોયું તે વડોદરા પોલીસને ના દેખાયું, SMCએ લીકર કિંગ સુનિલ,લાલુ સિન્ધી અને મનોજનું દારૃનું નેટવર્…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Load More

 વડોદરાઃ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા શહેરમાં ફરી એકવાર દરોડો પાડીને નામચીન લીકર કિંગ સુનિલ અદો,લાલુ સિન્ધી અને મનોજ પાપડનું દારૃનું મોટું નેટવર્ક ઝડપી પાડયું છે. પોલીસે ૩૮.૨૧ લાખના દારૃ અને ત્રણ વાહનો સાથે કુલ ૫૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ખેપિયાની ધરપકડ કરી છે.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૃના મોટા કેસો કરવામાં આવી રહ્યા હોવાથી સ્થાનિક પોલીસ ઉંઘતી પકડાઇ રહી છે.ગઇરાતે એસએમસીએ જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં કોયલીના સંતરામ મંદિર પાછળ દારૃના કટિંગ દરમિયાન દરોડો પાડતાં ફરીએક વાર પોલીસ દોડતી થઇ છે.

દારૃના કટિંગ વખતે એસએમસી ત્રાટકતાં જ નાસભાગ મચી હતી.જેમાં એક આરોપી ફોર્ચ્યુનર કારમાં ફરાર થઇ ગયો હતો.પોલીસે સ્થળ પરથી હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઇ અગ્રવાલ(ઇન્દ્રપ્રસ્થ ટેનામેન્ટ, ઘનશ્યામપાર્ક પાસે,ગોરવા),મણિલાલ તેરસિંગ જરપોટા(દેવાલાપાડી,બાંસવાડા, રાજસ્થાન) અને જમ્મુના અનવરખાન મતાબ દિનને ઝડપી પાડતાં તેમની પાસેથી મનોજ પાપડ,લાલચંદ ઉર્ફે લાલુ અને સુનિલ ઉર્ફે અદો દ્વારા દારૃનું કટિંગ કરાવવામાં આવતું હોવાની વિગતો ખૂલી હતી.

પોલીસે પીકઅપવાનમાંથી દારૃની ૩૮.૨૧ લાખની કિંમતની ૧૯૪૯ બોટલ,બે કાર,ચાર મોબાઇલ,રોકડ સહિતની ચીજો કબજે કરી ૧૯ જણા સામે ગુનો નોંધ્યો છે.

સુનિલ અને લાલુની ગેંગ દર બે દિવસે ૫૦૦ પેટીનું કટિંગ કરાવતા હતા

સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલા દારૃના મોટા નેટવર્કના ખેપિયાઓની કબૂલાતથી ફરી એક વાર વડોદરા શહેર પોલીસ સામે સવાલો થઇ રહ્યા છે.SMCએ જોયું તે વડોદરા પોલીસને ના દેખાયું, SMCએ લીકર કિંગ સુનિલ,લાલુ સિન્ધી અને મનોજનું દારૃનું નેટવર્ક પકડયું 2 - image

એસએમસીએ પકડેલા નામચીન હિમાંશુ ઉર્ફે ભોલો,મણિલાલ અને અનવરખાનની પૂછપરછ કરી વિગતો મેળવી હતી.જે દરમિયાન સુનિલ અદો,લાલચંદ ઉર્ફે લાલુ અને મનોજ ઉર્ફે પાપડ દર એક-બે દિવસે દારૃની ૪૦૦ થી ૫૦૦ પેટીઓનું કટિંગ કરાવતા હોવાની માહિતી  બહાર આવી હતી.

તેમણે એમ પણ કબૂલ્યું હતું કે,દારૃનું કટિંગ નંદેસરી જીઆઇડીસીમાં પઢીયાર એન્ટરપ્રાઇઝની નજીક ખુલ્લી જમીનમાં તેમજ કોયલી સંતરામ મંદિરની  પાછળ ખરાબાની જમીન સહિત  બે થી ત્રણ સ્થળે કરાતું હતું.

બૂટલેગરોમાં ગુજસીટોકનો પણ ખોફ રહ્યો નથી

દારૃના ધંધામાં લાંબા સમયથી સક્રિય હોય તેવા બૂટલેગરો સામે ગુજસીટોક હેઠળ વડોદરા શહેર પોલીસ તેમજ એસએમસીએ ગુના નોંધી ધરપકડ કરી છે.પરંતુ તેમ છતાં તેમનામાં કોઇ ખોફ દેખાતો નથી અને તેને કારણે દારૃનું મોટેપાયે કટિંગ કરવામાં આવી રહ્યું છે.

કોનીકોની સામે ગુનો નોંધાયો

કોયલીમાં એસએમસીએ પકડેલા દારૃના નેટવર્કમાં કુલ ૧૯ જણા સામે ગુનો નોંધાયો છે.જેમાં હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઇ અગ્રવાલ(ઇન્દ્રપ્રસ્થ ટેનામેન્ટ,ગોરવા),મનોજ ઉર્ફે પાપડ શંકર નરસિંઘાની(નર્મદેશ્વર સો., ગોરવા),લાલચંદ ઉર્ફે લાલુ હેમંતદાસ ખાનાણી(વારસિયા),સુનિલ ઉર્ફે અદો  પ્રકાશ મલ કેવલરામાણી(વારસિયા),મણિલાલ તેરસિંગ જરપોટા(દેવલાપાડા,રાજસ્થાન), અનવરખાન મતાબદિન(જમ્મુ,ડુરામુનસુ), છોટુ(ગોરવા),બાન્ટો(કમલાનગર),ઉપો (કમલાનગર),સંજયસિંગ ઉર્ફે અન્નો (લક્ષ્મીપુરા),ગોરધન(ભાયલી),અનિલ માળી (સેવાસી),સંજુ ભોઇ(કિશનવાડી), કરણ(શેરખી),ગિરી(વારસિયા),નાંદેશ્રી (જીઆઇડીસી) અને ત્રણ વાહનના ચાલક.

Next Post
રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In