• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO: ‘વડાપ્રધાન બનેગી…’, આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિ…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
VIDEO: ‘વડાપ્રધાન બનેગી…’, આસામમાં બાબાએ પ્રિયંકા ગાંધીને આપ્યા આશીર્વાદ, જુઓ કોંગ્રેસ સાંસદનું રિ…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

Load More

Priyanka Gandhi Viral Video: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ગુરુવારથી આસામના બે દિવસીય પ્રવાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આસામમાં સક્રિય થયેલા પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રવાસની શરૂઆત પ્રસિદ્ધ શક્તિપીઠ મા કામાખ્યાના દર્શન અને વિશેષ પૂજા સાથે કરી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીને એક બાબાએ  આપેલા આશીર્વાદનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

મા કામાખ્યાના ચરણોમાં શીશ ઝુકાવ્યું

શક્તિપીઠ મા કામાખ્યાના દર્શન કરવા પહોંચેલી પ્રિયંકા ગાંધીની સાથે સાંસદ ગૌરવ ગોગોઈ પણ હાજર હતા. મંદિરમાં પૂજન-અર્ચન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં  પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘હું અહીં માતાના આશીર્વાદ લેવા આવી છું. મા કામાખ્યા સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અને અહીં આવીને મને ખૂબ જ શાંતિ અને આનંદનો અનુભવ થયો છે.’

બાબાની ભવિષ્યવાણી અને પ્રિયંકાની પ્રતિક્રિયા

દર્શન બાદ જ્યારે પ્રિયંકા ગાંધી મંદિર પરિસરમાં એક બાબાને મળ્યા, ત્યારે તે દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાબાએ પ્રિયંકાના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું કે, ‘બાબા મહાકાલ અને ભૈરવનાથના આશીર્વાદ..આ વર્ષે બહેનનું કામ સફળ થશે, અમારી દીકરી વડાપ્રધાન બનશે.’ બાબાની આ વાત સાંભળી પ્રિયંકા ગાંધીએ હસતા મુખે ‘ઓહ’ કહીને ત્યાંથી આગળ વધી ગયા હતા. આ ક્ષણનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Watch: જેલથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવ મનમૂકીને નાચ્યો, વીડિયો થયો વાઈરલ

સંગઠન સાથે બેઠકોનો દોર

મંદિરના દર્શન બાદ પ્રિયંકા ગાંધી ગુવાહાટી સ્થિત કોંગ્રેસ રાજીવ ભવન માટે રવાના થયા હતા. અહીં તેઓ બ્લોક કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે મહત્વની બેઠકો યોજી હતી. આ પ્રવાસથી પ્રિયંકા ગાંધી આસામમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીની વ્યૂહનીતિ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

Next Post
ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea…

ભારત-અમેરિકાના તણાવથી સાઉદી અરેબિયાને થયો મોટો ફાયદો, તેલના ખેલમાં રશિયાને ઝટકો | India US Trade Dea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસકાર્યો અને મહત્વના વહીવટી નિર્ણયોમાં હવે ભાજપ સંગઠનની સીધી ભૂમિકા લગભગ સમાપ્ત થઈ ગઈ...

Read more

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

ફેક્ટરી અકસ્માતમાં 121 મોત સાથે ગુજરાત દેશમાં ટોચે, ઈન્સપેક્શનના નામે માત્ર ‘હપ્તારાજ’ | gujarat ind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In