• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માતા-ઓરમાન પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર કેનેડા રીટર્નઃ પોલીસને કુહાડી આપી કહ્યું,મેં મમ્મીનું મ…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માતા-ઓરમાન પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર કેનેડા રીટર્નઃ પોલીસને કુહાડી આપી કહ્યું,મેં મમ્મીનું મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત અને કુરનુલની વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય | Decision to build Green Express High…

ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…

LPG કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધ્યું, માંગ 20 ગણી વધી | Sales of induction stoves increased …

Load More

વડોદરાઃ જેતલપુર રોડ પર માતા અને ઓરમાન  પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર લોહીવાળી કુહાડી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને મારી મમ્મીનું મર્ડર કરીને આવ્યો છું તેમ કહી કુહાડી સોંપી હતી.

કાશીવિશ્વેશ્વર સોસાયટીમાં રહેતા જીઇબીના નિવૃત્ત એન્જિનિયર દિલીપભાઇ શાહે તેમના પત્ની ગુજરી જતાં વર્ષ-૨૦૧૦માં પુષ્પા જયંતિભાઇ પટેલ સાથે લગ્ન કર્યા હતા.પુષ્પાબેન પણ વિધવા હતા અને તેના પુત્ર રૃચિતને લઇ દિલીપભાઇને ત્યાં રહેવા આવ્યા હતા.પરંતુ છેલ્લા કેટલાક સમયથી રૃચિત અટલાદરાના ફ્લેટમાં મકાન રાખી એકલો રહેતો હતો.

ગઇકાલે બપોરે રૃચિત તેની માતાને ઘેર આવ્યો હતો અને થેલામાંથી કુહાડી કાઢી માથા,ગળા,કાન તેમજ શરીરના અન્ય ભાગે ઘા ઝીકતા પુષ્પાબેન બેભાન થઇને ઢળી પડયા હતા.આ વખતે દિલીપભાઇ દોડી આવતાં તેમના માથામાં પણ રૃચિતે કુહાડીનો ઘા ઝીંક્યો હતો.જેથી  બંને પતિ-પત્નીને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.જ્યાં પુષ્પાબેનની હાલત ગંભીર છે.

ઉપરોક્ત બનાવ બાદ રૃચિત બૂલેટ પર લોહીવાળી કુહાડી સાથે સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને ત્યાં કુહાડી રજૂ કરી મારી મમ્મીનું મર્ડર કરીને આવ્યો છું તેમ કહેતાં પોલીસ ચોંકી હતી.પોલીસે તેની અટકાયત કરી હતી અને તપાસ કર્યા બાદ અકોટા પોલીસની હદમાં બનાવ બન્યો હોવાથી રૃચિતને ત્યાં સોંપી દીધો હતો.આમ, પુત્રને તેની માતા જીવે છે તેની જાણ જ નહતી.જેથી પીઆઇ ડીવી બલદાનિયાએ રિમાન્ડની તજવીજ કરી છે.

રૃચિત કેનેડાથી રિટર્ન થયો હતો,માતા સાથે પૈસા બાબતે વાંધો હતો

ગાર્ડનિંગ માટે ખરીદેલી કુહાડી થેલામાં લઇ બૂલેટ લઇ નીકળ્યો હતો

માતાની હત્યાનો પ્રયાસ કરનારા રૃચિત કેનેડાથી પરત ફર્યો હોવાની પોલીસને માહિતી મળી છે.

પોલીસના કહ્યા પ્રમાણે,રૃચિત ત્રણેક વર્ષ સુધી કેનેડા રહ્યો હતો.પરંતુ ત્યાં સેટ નહિ થતાં પરત ફર્યો હતો અને અટલાદરાની યોગી રેસિડેન્સી ખાતે ફ્લેટમાં રહેતો હતો.

રૃચિતને તેની માતા સાથે પિતાના પૈસા બાબતે વાંધો હોવાથી તેની હત્યાનો  પ્લાન કર્યો હતો.આ માટે તેણે એક વર્ષ પહેલાં ગાર્ડનિંગ માટે ખરીદેલી કુહાડી થેલામાં મૂકી બૂલેટ પર માતાને ત્યાં પહોંચ્યો હતો અને કમ્પાઉન્ડમાં જ માતાને લોહીલુહાણ કરી હતી.

Next Post
છત્તીસગઢનાં બસ્તરમાં ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ | 108 naxalites suurender in chhatisgarh bastar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત અને કુરનુલની વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય | Decision to build Green Express High…

સુરત અને કુરનુલની વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય | Decision to build Green Express High…

ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…

ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…

LPG કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધ્યું, માંગ 20 ગણી વધી | Sales of induction stoves increased …

LPG કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધ્યું, માંગ 20 ગણી વધી | Sales of induction stoves increased …

એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર | Two LNG cargoes are arriving in Indi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરત અને કુરનુલની વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય | Decision to build Green Express High…
GUJARAT

– દિલ્હી-ચેન્નાઇનું અંતર 320 કિમી ઘટી જશે – આ હાઇવેનાં નિર્માણ પછી દિલ્હી અને મુંબઇ વચ્ચે યાત્રાનો સમય ઘટીને 12...

Read more

ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…

LPG કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધ્યું, માંગ 20 ગણી વધી | Sales of induction stoves increased …

એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર | Two LNG cargoes are arriving in Indi…

યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In