• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છત્તીસગઢનાં બસ્તરમાં ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ | 108 naxalites suurender in chhatisgarh bastar

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
છત્તીસગઢનાં બસ્તરમાં ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ | 108 naxalites suurender in chhatisgarh bastar
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

(પીટીઆઇ)     જગદલપુર, તા. ૧૧

નકસલવાદીઓ સામેની લડાઇમા સરકારને મોટી સફળતા મળી છે તેમ
અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. બુધવારે છત્તીસગઢનાં બસ્તર જિલ્લામાં  ૧૦૮ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યુ હતું. આ
નકસલવાદીઓ પર કુલ ૩.૯૫ કરોડ રૃપિયાનું ઇનામ હતું.

બસ્તર રેન્જનાં પોલીસ ઇન્સ્પેક્ટર સુંદરરાજ પટ્ટિલિંગમે
પત્રકારોને જણાવ્યું હતું કે નકસલવાદીઓનાં સ્થળોએથી શસ્ત્રોનાં મોટા જથ્થાની સાથે
૩.૬૧ કરોડ રૃપિયા રોકડ અને ૧.૬૪ કરોડ રૃપિયાની કીંમતનું એક કીલો સોનું જપ્ત
કરવામાં આવ્યું છે.

દેશમાં એન્ટી નેશનલ ઓપરેશનનાં ઇતિહાસમાં કોઇ એક જગ્યાએથી
રોકડ અને કીંમતી સામાનની આ સૌથી મોટી જપ્તી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે
દેશમાંથી નકસલવાદ સમાપ્ત કરવા માટે ૩૧ માર્ચ
,
૨૦૨૬ સુધીની ડેડલાઇન નક્કી કરી છે.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર સરેન્ડર કરનારા નકસલવાદીઓમાં છ
ડિવિઝનલ કમિટીનાં સભ્યો હતાં. જેમના પર આઠ-આઠ લાખ રૃપિયાનું ઇનામ હતું.

પટ્ટિલિંગમે જણાવ્યું હતું કે માઓવાદીઓની દંડકારણ્ય
સ્પેશિયલ ઝોનલ કમિટી  (ડીકેએસઝેડસી)ના
કેડરે બસ્તર જિલ્લા હેડકવાર્ટર જગદલપુરમાં આત્મસમર્પણ કર્યુ હતું.

ગેરકાયદેસર સીપીઆઇ (માઓવાદીઓ)ના ડીકેએસઝેડસી ગુ્રપે અગાઉ પણ
દક્ષિણ બસ્તરમાં અનેક પ્રાણઘાતક હુમલા કર્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા કેડરથી મળેલી
માહિતીથી સુરક્ષા દળોને માઓવાદીઓનાં સ્થળોએથી શસ્ત્રો
, રોકડ અને અન્ય
વસ્તુઓ જપ્ત કરવા સહિત અનેક મોટી સફળતા મળી હતી.

પટ્ટિલિંગમે જણાવ્યું હતું કે એકે-૪૭, ઇનસાસ અને એસએલઆર
રાયફલ
, લાઇટ
મશીન ગન
, પોઇન્ટ
૩૦૩ રાયફલ અને બેરલ ગ્રેનેડ લોન્ચર સહિત કુલ ૧૦૧ શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા હતાં.
જેના કારણે માઓવાદી સંગઠનની અગાઉથી જ નબળી ક્ષમતાને મોટો આંચકો લાગ્યો છે.

Next Post
હળવદના કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન કરવા બોલાવી ધીંગાણું | Dhinganu called for reconciliation near…

હળવદના કડીયાણા-માથક ચોકડી પાસે સમાધાન કરવા બોલાવી ધીંગાણું | Dhinganu called for reconciliation near...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In