• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હેર સલૂનના કારીગરની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused in hair salon worker’s murder case arrested

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હેર સલૂનના કારીગરની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused in hair salon worker’s murder case arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

Load More

વડોદરા,સુંદરપુરા ગામ પાસેના હેર સલૂનમાં ઘુસી કારીગરની હત્યા કરીને ભાગી જરના આરોપીને કપુરાઇ ચોકડી પાસેથી  પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 

સુંદરપુરા ગામ નજીક ઓર્નેટ વિલા કોમ્પલેક્સમાં આવેલી હેર સ્ટુડિયો સલૂનની દુકાનની બાજુમા કિરણ જશુભાઇ ચાવડા(રહે. ઓર્નેટ ટાઉનવિલા, સુંદરપુરા રોડ, જાંબુવા) ં કરિયાણાની દુકાન ચલાવે છે. દુકાનની આગળ સામાન રાખવાના મુદ્દે કિરણ ચાવડાને અગાઉ હેર સલૂનના કારીગરો સાથે માથાકૂટ થઇ હતી. તે ઝઘડાની અદાવત રાખી ત્રણ દિવસ  પહેલા મિતેશ દુકાનમાં હતો. ત્યારે કિરણ ચાવડા દુકાનમાં ધસી ગયો હતો.  તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી મિતેશને લોહીલુહાણ કરી  કિરણ ચાવડા ફરાર થઇ ગયો હતો. જે અંગે  કપુરાઇ  પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કપુરાઇ પોલીસ આરોપીને પકડવા દોડધામ કરી રહી હતી.પરંતુ, આરોપી મોબાઇલ છોડીને ગયો હોઇ ટેકનિકલ સોર્સ કામ લાગે તેમ નહતું. જેથી, કપુરાઈ પી.આઇ. ડી.સી.રાઓલે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી આરોપીના સંપર્ક સૂત્રો અને સંભવિત આશ્રયસ્થાનો અંગેની માહિતી એકત્રિત કરી હતી. દરમિયાન માહિતી મળી હતી કે, કપુરાઇ બ્રિજ પાસે એક વાહનમાંથી નીચે ઉતરી કિરણ ચાવડા બીજા વાહનની રાહ જોઇને ઊભો છે. જેથી,  પોલીસે ઉપરોક્ત સ્થળે જઇ તેને ઝડપી લીધો હતો.

Next Post
સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…
GUJARAT

Gujarat Weather Update: ગુજરાતમાં આજે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના મુખ્ય શહેરોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે,...

Read more

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …

5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ ક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In