• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

Load More

વડોદરા, તા.17 વડોદરા શહેર અને જિલ્લામાં ઘરગથ્થુ એલપીજી ગેસ બોટલના કાળાબજાર તેમજ દુરુપયોગ અંગે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વ્યાપક તપાસણી હાથ ધરવામાં આવી છે. શહેરની હરિ ગેસ એજન્સીમાં અનેક ગેરરીતિઓ જણાઇ હતી જ્યારે જિલ્લામાં ડભોઇમાં ભજિયાવાલા દ્વારા ઘરગથ્થુ એલપીજી બોટલનો દુરુપયોગ મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોર બાદ શહેરના સમા વિસ્તારમાં આવેલી ‘હરિ ગેસ એજન્સી ખાતે જિલ્લા પુરવઠાખાતાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે ગેરરીતિઓ સામે આવી હતી. ગેસ એજન્સીના સંચાલકો દ્વારા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી વિતરણ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવામાં આવતું હતું. 

એજન્સી દ્વારા ગ્રાહકોને ઘરે બેઠા ગેસ સિલિન્ડર પહોંચાડવાને બદલે સીધું જ ગોડાઉન પરથી વિતરણ કરવામાં આવતું હતું અને ડિલિવરી ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. આમ, સરકારી નિયમોનું ઉલ્લંઘન અને ગ્રાહકો પાસેથી ગેરકાયદે વધારે નાણાંની વસૂલાત બદલ આ ગેસ એજન્સીને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

આ ઉપરાંત ડભોઈ મામલતદાર કચેરીની ટીમ દ્વારા ડભોઈના જકાતનાકા પાસે આવેલી લાલાભાઈ ભજીયાવાળા નામની દુકાન પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનદાર રાજકુમાર કનોજીયા દ્વારા ઘરેલું રાંધણ ગેસના સિલિન્ડરનો ઉપયોગ વેપારી હેતુ માટે કરવામાં આવતો હોવાનું જણાયુ હતું. ધંધાના સ્થળ પરથી ઘર વપરાશ માટેના એચ.પી. અને ઈન્ડેન કંપનીના કુલ ૪ ગેસ સિલિન્ડર મળ્યા હતા. જેમાં એક સિલિન્ડર ભરેલો એટલે કે વપરાશમાં હતો. જ્યારે ત્રણ સિલિન્ડર ખાલી હતા. આ તમામ સિલિન્ડરોને સીઝ કરી સરકારી કબજે લેવાયા હતાં. સીઝ કરાયેલ જથ્થો મંડાળાની નિરવ ભીખાભાઇ પટેલ સંચાલિત અક્ષરધામ ઇન્ડેન ગ્રામીણ વિતરણને સોંપવામાં આવ્યો છે. 

Next Post
દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…
GUJARAT

Gujarat Weather Update: ગુજરાતમાં આજે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના મુખ્ય શહેરોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે,...

Read more

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …

5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ ક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In