• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા’તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા’તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

Load More

– 1 શક્તિપીઠમાં દારૂ 2 દાનપેટીમાંથી ચોરી 3 ધાર્મિક લાગણીને ઠેસ

– અંબાજી મંદિરમાં પાર્ટી અંગેના તપાસ રિપોર્ટ બાદ દારૂ-નોનવેજ પાર્ટી અંગે છ સામે, દાનની રકમ સેરવી લેવામાં પાંચ સામે ફરિયાદ

જૂનાગઢ: અંબાજી મંદિરે દારૂ અને નોનવેજની પાર્ટીની તપાસ પૂર્ણ થતા તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગત તા.રર-૧૦-ર૦રપના સમગ્ર ઘટના બની હોવાનો ખુલાસો થયો છે. આ બનાવમાં અલગ-અલગ ત્રણ ગુનાઓ ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે. એક ધાર્મિક લાગણી દુભાવવાનો, બીજો મંદિરમાં પ્રતિબંધિત દારૂ- નોનવેજની પાર્ટી કરવાનો અને મંદિરમાં આવતા દાનની રકમનો ગફલો કરવા અંગે છેતરપિંડી- વિશ્વાસઘાત સહિતનો ગુનો દાખલ કરવા મામલતદાર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ કૃત્યમાં જેટલા સંડોવાયેલા છે તે અંબાજીના બ્રહ્મલીન મહંત તનસુખગીરીના અનુયાયીઓ છે.

ગિરનાર પર આવેલી શક્તિપીઠ અંબાજી મંદિરની કલંકિત ઘટનાની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી તેણે કલેક્ટરને સોંપેલો રિપોર્ટ જાહેર કરતા કલેક્ટર અનિલ રાણાવાસીયાએ જણાવ્યું હતું કે, અલગ-અલગ બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં મંદિરમાં દારૂ-નોનવેજની પાર્ટી અને મંદિરમાં આવતા દાનની રકમ ખાનગી વ્યક્તિઓએ લઈ લેવાની ઘટના બની છે. પૂજારી કિશોર ચૌહાણનો પુત્ર અભિષેક તેના પિતાને બદલે તે પૂજા કરવા માટે અંબાજી મંદિરે રોકાયો હતો ત્યારે તેણે દારૂ અને નોનવેજની પાર્ટી કરવા તેમના મિત્રોને બોલાવ્યા હતા. કુલ છ વ્યક્તિઓએ મંદિરના ગોખમાં દારૂ પીધો હતો અને ત્યારબાદ મંદિરના ભંડારામાં નોનવેજ ખાધું હતું. બીજી ઘટનામાં સીસીટીવી સહિતના પુરાવાઓ ધ્યાને લેતા સામે આવ્યું છે કે, પૂજારી સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ સેવાપૂજા કરતા હતા. મંદિરની દાનપેટી પર કપડું તથા વાસણ રાખી તેમાં દાન ધરવા માટે શ્રધ્ધાળુઓને કહેતા હતા. તેમાં જે દાન આવે તે પોતે લઈ લે છે. આ અંગે તપાસ દરમ્યાન તેઓએ જે મંદિર ટ્રસ્ટને મળતા દાનની લીધેલી રકમ પરત જમા કરાવી હોય તેવા કોઈ પુરાવા આપી શક્યા નથી. આ બનાવમાં બે ફરિયાદ વહીવટદાર એટલે કે સિટી મામલતદાર દ્વારા અને એક ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ ખાનગી વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવી છે.

મંદિરે સીડી મારફત દારૂ અને નોનવેજ પહોંચ્યું હતું 

દારૂની પાર્ટીમાં છગન ડાભી નામનો વ્યક્તિ સીડી મારફત દારૂ અને નોનવેજ લઈ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં અભિષેક કિશોરસિંહ ચૌહાણ તથા તેના બે સગીર મિત્ર, છગન ડાભી, નિખીલ મેઘનાથી અને જીજ્ઞોશ ડાભીએ દારૂ અને નોનવેજની પાર્ટી કરી હતી. આ તમામ શખ્સો સામે ગુનો દાખલ થયો છે. સીડી મારફત દારૂ અને નોનવેજ લઈ ગયા ત્યારે સીડીના ચેકિંગમાં કોણ હતું તે અંગેની પણ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મંદિરમાંથી પાંચ શખ્સો નાણાંનો ગફલો કરતા હતા

મંદિરની દાનપેટીને બદલે ભેટની રકમનો ગફલો કરવા બદલ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત, મંદિર ટ્રસ્ટની રકમ બારોબાર લઈ લેવા સહિતનો ગુનો મંદિરના વહીવટદાર અને જૂનાગઢ શહેર મામલતદાર દ્વારા નોંધાવવામાં આવ્યો છે. આ તમામ પૂજારીએ અનઅધિકૃત રીતે મંદિરમાં પૂજા કરી દાનની રકમનો ગફલો કર્યો છે.

અન્ય કર્મીઓ તમામ કરતુતો જાણતા હતા છતાં છૂપાવ્યું

તા.ર૯-૧૧-ર૦ર૪થી મંદિરમાં વહીવટદારનું શાસન આવ્યું છે. મંદિરમાં નવ પૂજારી, એક પીઆરઓ, એક રસોયો અને એક સફાઈ કામદાર મળી કુલ ૧ર વ્યક્તિઓને પગાર આપવામાં આવતો હતો. દારૂ-નોનવેજની પાર્ટી તથા મંદિરના દાનની રકમ લઈ લેવાની ઘટનામાં અન્ય કર્મચારીઓ જાણતા હોવા છતાં તેઓએ જાણ ન કરી તે બદલ તમામને છુટા કરી દેવામાં આવ્યા છે.

Next Post
ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure…

ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા
GUJARAT

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ ને લેખિત મૌખિક રજુઆતો – સારા પરિણામ માટે વધુ એક ડગલું અમરેલી...

Read more

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In