• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

Load More

ખંભાળિયા – ભાણવડ રોડ પર અકસ્માતના પગલે કારમાં આગ

મેઘપરના ગેરેજ સંચાલક યુવાન પોતાના બે મિત્રો સાથે ખંભાળિયા ખાતે કાર મૂકી પરત જતા હતા ત્યારે બનાવ

જામખંભાળિયા: ખંભાળિયા – ભાણવડ રોડ પર ભાણખોખરી ગામના પાટિયે કાર અને બોલેરો પીકઅપ વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં જઈ રહેલા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ થઇ હતી. અકસ્માતના પગલે કારમાં આગ ભભૂકી ઉઠી હતી.

ખંભાળિયા – જામનગર માર્ગ પર મેઘપર પડાણા ગામે ગેરેજનું કામ કરતા વિજયભાઈ હીરાભાઈ રાઠોડ નામના ૩૩ વર્ષના યુવાન કાર મૂકવા ખંભાળિયાના પોર ગેઈટ ખાતે આવ્યા હતા. તેમની સાથે તેમના મિત્ર પારસભાઈ અને યશ ચંદ્રવાડીયા નામના યુવાનો પણ હતા. બાદમાં કારમાં તેઓ ગત રાત્રિના પરત જવા માટે નીકળ્યા હતા. 

ખંભાળિયા – ભાણવડ માર્ગ પર ભાણ ખોખરી ગામના પાટીયા નજીક વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સુમારે પહોંચતા આ માર્ગ પર જઈ રહેલા એક બોલેરો પીકઅપ વાહન સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર ટક્કરમાં કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.

આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા વિજયભાઈ રાઠોડને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ સારવાર કારગર નીવડે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે યુવાનો પારસભાઈ અને યશભાઈને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ આગના કારણે મહદ્ અંશે સળગી જવા પામી હતી. સાથે બોલેરોના આગળના ભાગમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. 

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મયુરભાઈ હીરાભાઈ રાઠોડ (ઉ.વ. ૨૨, રહે. અમરદંડ, તા. રાણાવાવ)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરો વાહનના ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Next Post
ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા
GUJARAT

મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ ને લેખિત મૌખિક રજુઆતો – સારા પરિણામ માટે વધુ એક ડગલું અમરેલી...

Read more

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In