• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

Load More

Gandhinagar News : ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે, તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઇ છે. 

સવારે 9 વાગ્યે બેઠક પહેલા ધમકી

આજે સવારે 9 વાગ્યે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

પોલીસની વિવિધ ટીમોનો ખડકલો

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આખા સંકુલને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર ગાંધીનગરમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસી ધારાસભ્યોની માગ

ગાંધીનગર ખાતે વિધાનસભામાં ઇમેલની ધમકી મળ્યા બાદ ભાજપના મંત્રીઓને ધારાસભ્યો સ્વર્ણિમ સંકુલ 1 – 2 ખાતે જવાની સૂચના આપવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો મેં કોઈ સૂચના વિધાનસભા ધ્વારા આપવામાં આવી ન હતી. ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં થી ભાગતા નજરે પડ્યા હતા, જ્યારે એક મંત્રી પોતાની કેબીનમાંથી ભાગ્યા હતા.

કોંગ્રેસ ધારાસભ્યોએ સ્થળ ન છોડ્યું

આ બાબતે કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય અને પક્ષના દંડક શૈલેષ પરમારે જણાવ્યું હતું, “આ ફેકુ સરકારમાં ફેક ઇમેઇલ મળ્યા છે, અમે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો એ સ્થળ છોડ્યું નથી, ગૃહ કોઈ સંજોગોમાં ગૃહ છોડવું ન જોઈએ આવા ઈમેલ થી , આતો સરકાર ડરી ગઈ છે તો પ્રજામાં કેવો મેસેજ જાય. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં પત્રકારો, પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્ય સિવાય તમામ લોકો એ ખાલી કરી દીધી.”

ગૃહની કાર્યવાહી ખોરંભે ચડી

ઇમેઇલ   ધમકી મળતાની સાથે જ ગૃહની કાર્યવાહી શરૂ થાય એ પહેલા જ અધિકારીઓને કર્મચારીને સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ તેઓ એ વિધાનસભામાં પોતાના કેબિન છોડી દીધા હતા. વિધાનસભા ખાતે ચેકિંગ ગેટ આગળ માત્ર ધારાસભ્યોને જવાની સૂચના હતી ત્યારે તેમના સ્ટાફને તેમની સાથેના જવા દેવા માટે પોલીસે જણાવેલ હતું.

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમદાવાદમાં બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે સનસનાટી મચી ગઈ છે. શહેરની જાણીતી શાળાઓને ઈ-મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને મેમનગરની મહારાજા અગ્રસેન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલ જેવી સંસ્થાઓને નિશાન બનાવીને આ ધમકીભર્યા મેઇલ મોકલવામાં આવ્યા છે.

પોલીસની ટીમો શાળાએ પહોંચી

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક શાળાઓ પર પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ આ મેઇલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે અને વાલીઓને ગભરાવાને બદલે સતર્ક રહેવા અપીલ કરી છે.

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ 2 - image

Next Post
પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended

પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ
GUJARAT

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની /બીયર ટીન પેટી નંગ-૪૯ કુલ બોટલ /બીયર ટીન નંગ-૧૭૬૪ કિ.રૂા.૩,૨૨,૫૪૨/-...

Read more

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In