• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

Load More

અમદાવાદ : મધ્ય પૂર્વમાં વધતા ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલ સપ્લાય પર વધી રહેલા સંકટ વચ્ચે દેશની  સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, બીપીસીએલ અને એચપીસીએલએ એક મોટો નિર્ણય લીધો છે. કંપનીઓએ પેટ્રોલ પંપ માટે નવા નિર્દેશો જારી કરતા ક્રેડિટ પર ફ્યુઅલ સપ્લાય બંધ કરવાનો અને એડવાન્સ પેમેન્ટ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે.

અહેવાલો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય પર અસર પડી છે. આ કારણે ભારત જેવા મુખ્ય આયાતકારોને પણ અસર થઈ છે. નોંધવમાં આવ્યું છે કે ભારતના ક્રૂડ સપ્લાયના આશરે ૪૦ ટકા ભાગને હાલ અસર થઈ ચૂકી છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ પંપ માટે ક્રેડિટ ફેસેલિટીઓ સ્થગિત કરી દીધી છે.

અત્રે નોંધનીય છે કે એચપીસીએલ અને બીપીસીએલએ ગત અઠવાડિયે જ એડવાન્સ પેમેન્ટની માંગણી શરૂ કરી હતી. હવે ઈન્ડિયન ઓઈલે તેની ૫ દિવસની ક્રેડિટ સુવિધા સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આ સિવાય ‘પે ઓન ડિલિવરી’ અને ‘રિવોલ્વિંગ ક્રેડિટ’ બંને મોડેલો અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યા છે. જોકે સપ્લાય માટે બેંક ગેરંટીમા ઉપયોગની ઇલેક્ટ્રોનિક ડીલર ફાઇનાન્સ સુવિધા યથાવત છે.

નોંધનીય છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની આ કડકાઈથી દેશભરના લગભગ ૧૦૦,૦૦૦ પેટ્રોલ પંપ પ્રભાવિત થશે. પેટ્રોલ પંપ ડીલરો પર રોકડનું દબાણ વધશે, બેંકો માટે પણ ક્રેડિટ ફેસિલિટીનું દબાણ વધશે, અનેક કિસ્સામાં ઘાલખાધનું પ્રમાણ વધી શકે છે. 

દેશભરના કૃષિ, પરિવહન અને ઉદ્યોગ ક્ષેત્રોને આંચકો આવશે. જ્યાં મોટા ખરીદદારો ક્રેડિટ પર ઇંધણ ખરીદે છે, ત્યાં વેચાણમાં ઘટાડો થવાની ધારણા છે. ડીલરોના મતે અગાઉ, કંપનીઓ દ્વારા ૩-૫ દિવસની ક્રેડિટ ઓફર કરવામાં આવતી હતી, જેના કારણે ડીલરો મોટા ગ્રાહકોને પણ ક્રેડિટ પર ઇંધણ પૂરું પાડી શકતા હતા. હવે આ અચાનક ફેરફાર બિઝનેસ પર અસર કરી શકે છે.

એકતરફ સરકાર કહે છે કે દેશમાં ક્રૂડ ઓઇલ અને ઇંધણનો પૂરતો પુરવઠો છે અને ગભરાવાની જરૂર નથી પરંતુ આ પ્રકારના નીતિગત નિર્ણયો પણ સામાન્ય લોકો પર અસર કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ વધી શકે છે. પરિવહન ખર્ચમાં વધારો થવાને કારણે ફુગાવો વધવાનું જોખમ રહેલું છે.

શિપિંગ ફ્યુઅલ ઓઈલ પ્રથમ વખત ૧૫૦ ડોલરને પાર

અમદાવાદ : વૈશ્વિક એનર્જી માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે શિપિંગ ફ્યુઅલ ઓઈલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. વિશ્વના સૌથી મોટા શિપિંગ રિફ્યુઅલિંગ હબ સિંગાપોરમાં, ઇંધણ તેલના ભાવ ૨૦૦૮ અને ૨૦૨૨માં સ્થાપિત અગાઉના ઉચ્ચતમ સ્તરને વટાવી ગયા છે. અહેવાલો અનુસાર, શિપિંગ સેક્ટરમાં વપરાતા આ ઇંધણની કિંમત હવે પ્રતિ બેરલ ૧૫૦ ડોલરે પહોંચી ગઈ છે. આ વધારો મુખ્યત્વે ભૂ-રાજકીય તણાવ અને પુરવઠામાં વિક્ષેપોને કારણે છે.નિષ્ણાતો માને છે કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી એનર્જી માર્કેટ પહેલાથી જ દબાણ હેઠળ હતું અને હવે વધતા વૈશ્વિક તણાવ અને ઉભા થઈ રહેલા ત્રીજા ગલ્ફ યુદ્ધની સ્થિતિને કારણે સપ્લાય સિસ્ટમને વધુ અસર થઈ રહી છે.

કુવૈત એક્સપોર્ટ બ્લેન્ડ ૧૪૩ ડોલર પહોંચ્યું

વૈશ્વિક તણાવ વચ્ચે કુવૈતના ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. આજે કુવૈત એક્સપોર્ટ બ્લેન્ડ ૨૨ ટકા વધીને ૧૪૩.૪ ડોલર પહોંચ્યું હતું. ફેબુ્રઆરીમાં આ ભાવ ૭૦ ડોલરની આસપાસ હતો. 

Next Post
સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …
GUJARAT

West Bengal Falta Repolling: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ફાલ્ટા વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચના એક નિર્ણયે રાજ્યમાં નવો...

Read more

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત…

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In