• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શું ઈરાને 4000 કી.મી. સુધી પ્રહાર કરી શકે તેવા મિસાઇલ્સ બનાવ્યાં છે ? યુ.એસ.ની ઊંઘ ઊડી ગઈ છે | Has I…

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શું ઈરાને 4000 કી.મી. સુધી પ્રહાર કરી શકે તેવા મિસાઇલ્સ બનાવ્યાં છે ? યુ.એસ.ની ઊંઘ ઊડી ગઈ છે | Has I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

Load More

ઈરાને પહેલી જ વાર 4000 કી.મી. દૂર રહેલાં ડીયાગો-ગાર્શિયા ટાપુ સ્થિત અમેરિકી સેના મથક પર મિસાઇલ છોડયું છે

નવી દિલ્હી: અમેરિકા-ઇઝરાયલ વિરૂદ્ધ ઈરાનનાં યુદ્ધનો અંત ક્ષિતિજ ઉપર પણ દેખાતો નથી તેવામાં ઈરાને ૪૦૦૦ કી.મી. દૂર રહેલા ટાપુ ડીયાગો-ગાર્શિયા સ્થિત અમેરિકી સેના મથક ઉપર મિસાઇલ છોડતાં અમેરિકાની ઊંઘ ઊંડી ગઈ છે. સાથે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ઈરાન પાસે તેણે જાહેર કરેલી ક્ષમતા કરતાં ઘણી વધુ રેન્જવાળા આઈઆરબીએમ મિસાઇલ્સ છે.

આ ઈન્ટરમીડીડીયેટ રેન્જ બેલાસ્ટિક મિસાઈલ્સ (આઈઆરબીએમ) અમેરિકા અને બ્રિટનનાં સંયુક્ત સૈન્ય મથક ઉપર પડી તો ન શક્યું અને ધાર્યું નિશાન પણ પાડી નથી શક્યું તે એક અલગ વાત છે, પરંતુ આ પ્રક્ષેપણથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાન પોતાની તાકાત દૂર દૂર સુધી દેખાડવાની કોશિશ કરી રહ્યું છે.

આ અંગે અમેરિકા જણાવે છે કે પહેલું મિસાઇલ હવામાં જ ખરાબ થઈ ગયું હતું. જ્યારે બીજા મિસાઇલ ઉપર અમેરિકાનાં યુદ્ધ જહાજે ઈન્ટર સેપ્ટર વહેતા મુકી તેને હવામાં જ ખતમ કરી નાખ્યું. યુદ્ધ નૌકામાંથી એચ.એમ.૩ ઈન્ટર સેપ્ટર છોડવામાં આવ્યું હતું.

ડીયાગો ગાર્શિયા દ્વિપ સમુદ્ર ઈરાનથી આશરે ૪૦૦૦ કી.મી. દૂર છે ત્યાં સુધી ઈરાનનું મિસાઇલ પહોંચતાં હડકંપ મચી ગઈ છે.

આલ્પા-રીચર્સ-સેન્ટર (ઈઝરાયલ) માને છે કે ઈરાન પાસે ૩૦૦૦ કી.મી. સુધીની રેન્જવાળાં ખૈબર અને ખુર્રમશહર-૪ પ્રકારના મિસાઇલ્સ તો છે જ પરંતુ આવા ૪૦૦૦ કી.મી. સુધી જઈ શકે તેવાં મિસાઇલ્સની વાત તેણે છુપાવી રાખી હશે.

તે જે હોય તે પરંતુ અત્યારે અમેરિકાની ઉંઘ ઊંડી ગઈ છે.

Next Post
હવાનુ પ્રદૂષણ ઘટાડવા રજૂઆત , બાંધકામ સાઈટ ઉપર ધૂળ ઉડે તો પાણીનો છંટકાવ કરાવો | Presentation to reduc…

હવાનુ પ્રદૂષણ ઘટાડવા રજૂઆત , બાંધકામ સાઈટ ઉપર ધૂળ ઉડે તો પાણીનો છંટકાવ કરાવો | Presentation to reduc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…
GUJARAT

India Secures LPG Supply: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી...

Read more

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In