• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં ઘરમાં ઘુસી છરીનાં ઘા ઝીંકી કિશોરનાં આંતરડા બહાર કાઢી નાખ્યા | Teenager’s intestines remove…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં ઘરમાં ઘુસી છરીનાં ઘા ઝીંકી કિશોરનાં આંતરડા બહાર કાઢી નાખ્યા | Teenager’s intestines remove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

Load More

ભગવતીપરામાં રહેતા 2 શખ્સો સામે ફરિયાદ : 6 મહિના પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો : બંને આરોપીઓ સકંજામાં

રાજકોટ, : ભગવતીપરા શેરી નં. 11માં રહેતા કરણ રાજુભાઇ ભોજૈયા (ઉ.વ. 17) ઉપર ગઇકાલે રાત્રે ઘરમાં ઘુસી બે શખ્સોએ છરી વડે હુમલો કરી તેના આંતરડા બહાર કાઢી નાખ્યાં હતા. બી.ડિવિઝન પોલીસે ખૂનની કોશીષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને સકંજામાં લીધા હતા. 

આ અંગે કરણનાં પિતા રાજુભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે જ્યુબેલી ચોકમાં ફૂલ વેંચે છે. સંતાનમાં એક પુત્રી છે. જે પરિણીત છે. બીજો પુત્ર આયુષ મારામારીના ગુનામાં જેલમાં છે. સૌથી નાનો પુત્ર કરણ જ્યુબેલી ચોકમાં ચાની હોટલમાં મજૂરી કરે છે. 

ગઇકાલે રાત્રે ઘરે હતા ત્યારે જોરજોરથી દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો હતો. તેની પત્નીએ દરવાજો ખોલતા ભગવતીપરામાં જ રહેતો જાવીદ ઉર્ફે જાવલો અને અલ્ફાઝ છરી લઇ ઉભા હતા. બંને આરોપીઓએ ઘરમાં ઘુસી તેના પુત્ર કરણને છરીના ઘા ઝીંકી દીધા હતા. 

બંને આરોપીઓને પકડવા પાછળ દોડયા હતા. તે વખતે બંને આરોપીઓએ તેના દૂરના મામા માવજીભાઇને પણ પીઠનાં ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. દેકારો થતા પાડોશીઓ ભેગા થઇ ગયા હતા. પાડોશમાં રહેતા દૂરના મામા શ્યામજીભાઇ ઉધરેજીયાએ જણાવ્યું કે બંને આરોપીઓ શરૂઆતમાં તેના ઘરે આવ્યા હતા. તેમના હાથમાં હથિયારો જોઇ તેણે દરવાજો બંધ કરી દીધો હતો. તે વખતે આરોપીઓએ જોરજોરથી દરવાજો ખટખટાવ્યો હતો. એટલું જ નહીં બેફામ ગાળો પણ ભાંડી હતી. 

હુમલાંમાં ઘાયલ કરણનાં પેટનાં ભાગે છરીનો ઊંડો ઘા વાગતા આતરડું બહાર નીકળી ગયું હતું. 108માં તેને સિવિલ લઇ ગયા હતા. જ્યાં જઇ બી.ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે જણાવ્યું કે, કરણનાં ભાઇ સાથે છએક મહિના પહેલાં જાવીદ ઉર્ફે જાવલાને માથાકુટ થતાં તેને મારકુટ કરાઇ હતી. જેનો ખાર રાખી ગઇકાલે તેણે ખૂની હુમલો કર્યો હતો. બંને આરોપીઓને સકંજામાં લઇ પોલીસે તપાસ આગળ ધપાવી છે.

Next Post
કલોલમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી મહિલા ટોળકીનો પર્દાફાશ | Gang of women busted for burgla…

કલોલમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી મહિલા ટોળકીનો પર્દાફાશ | Gang of women busted for burgla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…
GUJARAT

– એસટી પસાર થાય તે રોડ પર આડેધડ વાહન મૂકી દેતા હાલાકી  – જિલ્લા પોલીસ વડાના લોક દરબારમાં રજૂઆત બાદ...

Read more

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In