• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કલોલમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી મહિલા ટોળકીનો પર્દાફાશ | Gang of women busted for burgla…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કલોલમાં ભંગાર વીણવાના બહાને ઘરફોડ ચોરી કરતી મહિલા ટોળકીનો પર્દાફાશ | Gang of women busted for burgla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

Load More

ગાંધીનગર એલ.સી.બીએ એક મહિલાને પકડી બે ગુના ઉકેલ્યા

ભંગાર વીણતી મહિલાઓ બંધ મકાનોને નિશાન બનાવતી ઃ લોખંડના સળિયાથી તાળા તોડતા હતા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ
દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા કલોલમાં ભંગાર વીણવાના બહાને શહેરમાં
ફરીને બંધ મકાનોને નિશાન બનાવતી મહિલા ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક
મહિલાને પકડીને બે જેટલા ગુનાઓને ઉકેલવામાં આવ્યો છે જ્યારે અન્ય ચારની શોધખોળ હાથ
ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં મિલ્કત સંબંધી અને વાહન ચોરીના
વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ તથા
જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેનાં પગલે
એલ.સી.બી.-૧ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો
બનાવી પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કલોલ વિસ્તારમાં ભંગાર
વીણવાના બહાને ફરતી મહિલાઓ દ્વારા બંધ મકાનોમાં ચોરી કરવામાં આવતી હોવાની વિગતો
પ્રકાશમાં આવી હતી. એલ.સી.બી.ની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કલોલ
–પીયજ રોડ પર આવેલ
શક્તિ રોયલ ફ્લેટની સામે કાચા છાપરામાં રહેતી મહિલાઓ ચોરીની પ્રવૃત્તિમાં સામેલ
છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અંજુબેન સુનીલભાઇ વાઘેલાને ઝડપી લીધી હતી.
પકડાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે અન્ય પાંચ સાગરીતો રોશનીબેન
દંતાણી
, જાનકી
ઠાકોર
, કોમલબેન
ઠાકોર
, રૃપાબેન
અને કૃણાલ મારવાડી સાથે મળીને કલોલ શહેર અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ
ચોરીઓને અંજામ આપ્યો હતો. આ ગેંગની મહિલાઓ ભંગાર
, પ્લાસ્ટિકની બોટલો કે પુંઠા વીણવાના બહાને સોસાયટીઓમાં રેકી
કરતી હતી. જો કોઈ મકાન કે ફ્લેટ બંધ જણાય
,
તો ગેંગની કેટલીક મહિલાઓ બહાર વોચમાં ઊભી રહેતી, જ્યારે અન્ય મહિલાઓ લોખંડના સળિયા વડે તાળા તોડી અંદર
પ્રવેશતી હતી. તેઓ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને પલાયન
થઈ જતી હતી. કલોલના બે ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

Next Post
લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident …

લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
GUJARAT

India Earthquack News : સમગ્ર વિશ્વના અલગ-અલગ હિસ્સાઓમાં ગુરુવારે ધરતી ધ્રુજવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવી છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં આવેલા...

Read more

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In