• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

LICના રોકાણકારો માટે લોટરી : દરેક શેર પર મળશે એક બોનસ શેર | LIC Bonus Share: Board Approves 1:1 Bonu…

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
LICના રોકાણકારો માટે લોટરી : દરેક શેર પર મળશે એક બોનસ શેર | LIC Bonus Share: Board Approves 1:1 Bonu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Load More

LIC Bonus Share : દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ભારતીય જીવન વિમા નિગમે (LIC) પોતાના શેરહોલ્ડરોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એલઆઈસીએ કહ્યું છે કે, તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તમામ શેરહોલ્ડરોને 1:1ના રેશિયોથી એટલે કે પ્રત્યેક શેર પર એક બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 

બોનસ શેર આપવાનો પ્રસ્તાવને મંજૂરી

એલઆઈસીએ સોમવારે શેર બજાર એક્સચેન્જને માહિતી આપી છે કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સોમવારે મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. કંપની 31 ડિસેમ્બર-2025 સુધીમાં જમા થયેલા નફામાંથી 6325 કરોડ રૂપિયાનું મૂડીકરણ કરીને બોનસ શેર બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો

કેન્દ્ર સરકાર LICમાંથી હિસ્સો વહેંચશે

રેકોર્ડ ડેટ પર માન્ય શેરધારકોને 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા દરેક શેર પર 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળો એક બોનસ શેર આપવામાં આવશે. સૂત્રો મુજબ આ નિર્ણયથી કંપનીમાં સરકારી હિસ્સો વહેંચવાની કવાયત ઝડપી થઈ શકે છે. સરકાર આ દિશામાં યોજના બનાવી રહી છે. હાલ એલઆઈસીમાં સરકારનો 96.5 ટકા હિસ્સો છે. એલઆઈસીએ મે-2022માં આઈપીઓ દ્વારા 3.5 ટકાનો હિસ્સો વહેંચીને 21000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

શેરબજાર ગગડ્યું, પરંતુ LICના શેરમાં ધરખમ વધારો

સોમવારે શેરબજારમાં જોવા મળેલી ભારે પછડાટ છતાં બીએસઈ (BSE) પર એલઆઈસીના શેર વધારા સાથે બંધ થયા હતા. આજે એલઆઈસીના શેર 0.71% (5.70 રૂપિયા)ના ઉછાળા સાથે 804.25 રૂપિયાના ભાવ પર બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન કારોબારમાં એલઆઈસીના શેર 782.00 રૂપિયાના નીચલા સ્તરથી લઈને 809.00 રૂપિયાના ઊંચા સ્તર સુધી પહોંચ્યા હતા. જોકે વીમા કંપનીના શેર હાલમાં તેના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરથી થોડા નીચે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ પર એલઆઈસીના શેરનો 52 સપ્તાહનો હાઈ 980.05 રૂપિયા અને 52 સપ્તાહનો લો 722.00 રૂપિયા રહ્યો છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની બેવડી નીતિ : 13 હજાર સૈનિકો, 18 ફાઈટર જેટ સાઉદી અરેબિયા મોકલ્યા !

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલાં જ ભાજપના ખાતા ખૂલ્યાંઃ જિલ્લા પંચાયતની ગુતાલ બેઠક બિનહરીફ | BJP wins …

વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલાં જ ભાજપના ખાતા ખૂલ્યાંઃ જિલ્લા પંચાયતની ગુતાલ બેઠક બિનહરીફ | BJP wins ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

દિલ્હી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બ્રિક્સ સમિટ દરમિયાન ભારત અને વિયેતનામના વડા પ્રધાનો વચ્ચે તાજેતરમાં થયેલી ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય બેઠક બાદ, સંરક્ષણ...

Read more

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In