• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલાં જ ભાજપના ખાતા ખૂલ્યાંઃ જિલ્લા પંચાયતની ગુતાલ બેઠક બિનહરીફ | BJP wins …

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલાં જ ભાજપના ખાતા ખૂલ્યાંઃ જિલ્લા પંચાયતની ગુતાલ બેઠક બિનહરીફ | BJP wins …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl…

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

Load More

વડોદરાઃ વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલાં જ ભાજપના ખાતા ખૂલવાની શરૃઆત થતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે.જેમાં વાઘોડિયા તાલુકામાં જિલ્લા પંચાયતની ચાર બેઠક આવે છે.આ પૈકી ગુતાલ બેઠક પર ભાજપે વિશાલ વસાવાને ટિકિટ આપી હતી. જ્યારે,કોંગ્રેસે નરેન્દ્ર વસાવાને ટિકિટ આપી હતી.

પરંતુ ભાજપના જરોદ જિ.પં.ના પૂર્વ ચેરમેન અને કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ ત્રણ મહિના પહેલાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા,તે નરેન્દ્ર વસાવાને સમજાવતાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેને કારણે વડોદરા જિલ્લા પંચાયતની ગુતાલ  બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

નોધનીય છે કે,ગુતાલ તાલુકા પંચાયતની  બેઠક પર પણ ભાજપના જ ઉમેદવારનું ફોર્મ ભરાતાં આ  બેઠક બે દિવસ પહેલાં જ બિનહરીફ થઇ હતી.આવી જ રીતે સાવલી નગર પાલિકામાં વોર્ડનંબર-૩માં કોંગ્રેસના ઉમેદવારનું મારામારીના કેસમાં સાતવર્ષની સજાને કારણે ફોર્મ રદ થતાં ભાજપના ગૌરાંગ ભાટીયા બિન હરીફ જાહેર થયા છે.જેથી કોંગ્રેસે હાઇકોર્ટમાં પડકારવાની કાર્યવાહી હાથ ધરી છે.૨ કોલમ…બોક્સ

રણોલી જિ.પં. બેઠકના કોંગી ઉમેદવાર સામે વાંધો રજૂ થતાં બોલાચાલી

રણોલી જિ.પં.ની બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબેન ઠાકોર સામે ભાજપા કૈરવીબા વાઘેલા તરફે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કોંગી ઉમેદવારે મતદાર યાદીમાં બાજવાનું રહેઠાણ બતાવ્યું હોવાની અને તેઓ વડોદરામાં રહેતા હોવાનું કહેવાયું હતું.ઉમેદવારે શૌચાલયનો દાખલો મતદાર યાદી પ્રમાણેના સરનામાવાળો રજૂ કરવાને બદલે કોર્પોરેશનનો રજૂ કર્યો હોવાથી વાંધો લેવાયો હતો.બાજવાના રહેઠાણ પર મકાન પણ નહિ હોવાનો આક્ષેપ કરાયો હતો.  ઉગ્ર રજૂઆતો બાદ ચૂંટણી અધિકારીએ વાંધો નહિ સ્વીકારતાં ફોર્મ મંજૂર થયું હતું.

વાઘોડિયા જિલ્લા પંચાયતની ગુતાલ અને જરોદ બેઠકના ઉમેદવારોનું અપહરણઃકોંગ્રેસ

ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર પટેલ અને મળતિયાઓ સામે પોલીસ ફરિયાદ લેતી નથી

વડોદરા જિલ્લામાં ભાજપે બેઠકો જીતવા માટે ભયનો માહોલ ઉભો કર્યો હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

કોંગ્રેસની યાદીમાં કહેવાયું છે કે,જિલ્લા  પંચાયતની ગુતાલ બેઠકના ઉમેદવાર નરેન્દ્ર વસાવા ફોર્મ ચકાસણી પૂર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે ભાજપના જિ.પં.ના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર ઉર્ફે રાજુ પટેલ અને તેમના મળતીયાઓ તેમને જબરદસ્તી ઉઠાવી ગયા હતા.

આવી જ રીતે જરોદ જિ.પં.બેઠખના કોંગી ઉમેદવાર પ્રકાશભાઇ વસાવાને દુકાનની બહાર બોલાવી જબરદસ્તી ઉઠાવી જવામાં આવ્યા છે.વાઘોડિયા પોલીસ ફરિયાદ પણ નહિ લેતી હોવાનો આરોપ મુકાયો છે.

Next Post
નિવૃત્ત અધિકારી રસોડામાંથી મૃત હાલતમાં મળી આવ્યા | Retired officer found dead in kitchen

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl…

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl…

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl…
GUJARAT

Nvidia Bonus: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ બનાવતી અમેરિકન દિગ્ગજ કંપની એનવીડિયાએ ભારતમાં કામ કરતાં તેના કર્મચારીઓ માટે ખજાનો ખોલી દીધો...

Read more

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In