• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

Load More

કોલેજના તરવૈયા યુવાનોએ પ્રેકટીસ માટે અન્યત્ર જવું પડે છે : ઉનાળામાં પાણીની કાયમી તંગી ભોગવતા યુનિ. કેમ્પસમાં  28 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતો સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન : પ્રેક્ટીસ પુલ પાણીથી છલોછલ

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.ના સરદાર પટેલ સ્પોર્ટસ કોમપ્લેક્સમાં રૂા. 9 કરોડનાં  ખર્ચે આધુનિક ઓલ્મ્પિક કક્ષાના સ્વીમીંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતા આ સ્વીમીંગ પુલ તરવૈયાઓ માટે શોભાના ગાંઠીયા જેવો બની રહ્યો છે. અત્યારે આ સ્વીમીંગ પુલની સાથે આવેલો  પ્રેક્ટીસ પુલ ચાલુ છ ેપરંતુ તરવૈયાઓ માટેના ઓલ્મ્પિક કક્ષાના સ્વીમીંગ પુલમાં પાણી નથી. ૨૫ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો આ સ્વીમીંગ પુલ ઉનાળામાં ચાલુ થશે કે કેમ ? તે બાબત  અનિશ્ચિત બની રહી છે.

રાજકોટમાં મ્યુ. કોર્પો. દ્વારા સંચાલિત સ્વીમીંગ પુલમાં ઉનાળાના દિવસો દરમિયાન ભારે ધસારો રહે છે.

સ્વીમીંગ શિખવા ઇચ્છુક ઉમેદવારો પણ હોંશભેર વહેલી સવારની બેચમાં પ્રશિક્ષણ માટે પહોંચી જાય છે. જ્યારે યુનિ. કેમ્પસમાં આવેલા સ્વીમીંગ પુલનો લાભ કોલેજ અને યુનિ.ના કુશળ તરવૈયાઓને જ સમયસર મળતો નથી. તેઓએ પ્રેક્ટીસ માટે અન્ય સ્વીમીંગ પુલમાં જવું પડે છે.

સુત્રો જણાવે છે કે યુનિ.માં ઉનાળામાં પાણીનો પ્રશ્ન ગંભીર હોય છે. અત્યારે કૂવામાંથી પાણી આવે છે તેનાથી પ્રેક્ટીસ પુલમાં પાણી ભરવામાં આવે છે પરંતુ મેઇન સ્વીમીંગ પુલ માટે ૨૫ લાખ લીટર પાણી જોઇએ. આટલો પામીનો જથ્થો માત્ર સ્પર્ધા હોય ત્યારે ઉપલબ્ધ કરવામાં આવે છે બાકી સ્વીમીંગ પુલ ભરવાનું કામ મુશ્કેલ છે. અલબત તેમ છતાં આ વર્ષે સ્વીમીંગ પુલની સાફસફાઇ હાથ ધરવામાં આવી છે. ક્લોરીનેશન કામ પુરૂ થયા બાદ મુખ્ય સ્વીમીંગ પુલ ભરવાની કામગીરી શરૂ થશે. ઉનાળામાં અહીં તરણ શિબિરનું આયોજન કરવાની ઇચ્છા સારીરિક શિક્ષણ વિભાગના સુત્રોએ દર્શાવી હતી. 

Next Post
મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …

મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…
GUJARAT

વડોદરા,દમણથી દારૃનો જથ્થો લઇને આવતા  ટ્રક ચાલકને એસ.એમ.સી.એ ઝડપી પાડયો હતો. ૨૫.૩૬ લાખના દારૃના આ  કેસમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ...

Read more

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In