• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન ખાલપાની જામીન અરજી રદ | Bail application of Sultan Khalpa associat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

Load More

વડોદરા : ટ્રેનોમાં ઘાડ, રેલ્વે સંપત્તિની ચોરી, મુસાફરોના
પર્સ ખેંચવા
, ગૌમાંસની હેરાફેરી અને રાજ્યસેવકો પર હુમલા
કરવા સહિતના ૩૦થી વધુ ગુનાઓ આચરનારી ગોધરાની સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન
ખાલપાની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
,
આરોપીનો ભૂતકાળ જોતા તે વારંવાર ગુનો કરવાની ટેવવાળો છે ત્યારે
ગુનાની ગંભીરતા અને સામાજિક શાંતિને ધ્યાને રાખીને જામીન આપવા માટે આ યોગ્ય કેસ
નથી.

કેસની વિગત એવી છે કે, વારંવાર ગુનાઓ આચરતી સિગ્નલ ફળીયા ગેંગના છ
સાગરીતો સામે રેલવે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.હાલ જેલમાં રહેલા
આરોપી  સુલતાન નિશાર ખાલપાએ જામીન અરજી
મૂકતા તેની સુનાવણીમાં તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું
કે
,આરોપી સુલતાન ખાલપા વિરુદ્ધ  ૭ ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી
૦૫ ગુનાઓ તેણે ગેંગના સભ્યો સાથે મળીને આચર્યા છે.

જ્યારે સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપી
રીઢો ગુનેગાર છે અને અગાઉ રેલ્વે ચોરીના કેસમાં તેને સજા પણ થયેલી છે. તેમ છતાં
તેની ગુનાહિત પ્રવૃત્તિ  સતત ચાલુ રહી છે. જો
તેને જામીન આપવામાં આવે તો તે ફરીથી આવા જ ગુનાઓ આચરશે અને સમાજમાં ખોટો સંદેશ
જશે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.

Next Post
ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…
GUJARAT

મહુવાના ભાવનગર-સોમનાથ, નેશનલ હાઇવે પર આવેલ કયુઆર કોડ મારફતે રૂપિયા મેળવી અંગત ઉપયોગમાં બન્ને ઈસમે લીધા હતા ભાવનગર: મહુવાના ભાવનગર-સોમનાથ,...

Read more

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket …

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In