• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

Load More

Pappu Yadav Statement : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પરિણામોને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે ભાજપની જીતને લઈને એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. બીજી તરફ, ભાજપ દ્વારા બંગાળમાં સરકાર બનાવવાનો મક્કમ દાવો કરવામાં આવી રહ્યો છે.

પપ્પુ યાદવનું નિવેદન: ‘સંઘર્ષ છોડી દઈશ’

સાંસદ પપ્પુ યાદવે જણાવ્યું છે કે જો બંગાળમાં ભાજપ જીતી જશે તો હું સેવા, મદદ અને ન્યાય માટેનો પોતાનો સંઘર્ષ છોડી દેઇશ. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંગાળની જનતાએ ભાજપનો સંપૂર્ણ સફાયો કરી દીધો છે.

ગિરિરાજ સિંહનો પલટવાર

બેગુસરાયના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વળતો પ્રહાર કરતા કહ્યું કે, “ભાજપની સરકાર બનવા જઈ રહી છે એવો સવાલ જ નથી, પણ ભાજપની સરકાર બની ગઈ છે”. તેમણે વધુમાં ઉમેર્યું કે 4 મે પછી તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવામાં આવશે.

બીજા તબક્કામાં બમ્પર મતદાન

બંગાળ ચૂંટણીના બીજા તબક્કામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં અંદાજે 89.99% મતદાન નોંધાયું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 61.11% મતદાન થયું હતું, જે ૩ વાગ્યા સુધીમાં વધીને 78.68% સુધી પહોંચ્યું હતું અને અંતે આ આંકડો 90 ટકાની નજીક પહોંચી ગયો હતો.

Next Post
‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે…’, EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W…

'ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે...', EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં માલ પરિવહનને પ્રોત્સાહન આપવા તથા નવા માલ લોડિંગની સંભાવનાઓ વિકસાવવાના હેતુથી મંડળ રેલ પ્રબંધક, ભાવનગર શ્રી...

Read more

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In