• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત : મુખ્ય રોડ પર બનતી બિલ્ડીંગોના સ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara

તાંદલજામાં વીડિયો કેમ ઉતાર્યો તેમ કહી રૃપિયા માગી ધમકી,સમામાં પારિવારિક અદાવતમાં હુમલો | two inciden…

Load More

Surat : સુરત મહાનગરપાલિકા તંત્ર શહેર વિકાસનાં દાવા અને મીટિંગના દેખાડામાં વ્યસ્ત છે, જ્યારે જમીન પર હકીકત સંપૂર્ણ વિપરીત દેખાઈ રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર મોટા બિલ્ડર અને પ્રોજેક્ટ ધારકો જાહેર રોડને પોતાની જાગીર સમજી જોખમી રીતે સળીયા, લોખંડ, રેતી અને બાંધકામ મટીરીયલ્સના ઢગલા મૂકી રહ્યા છે. સામાન્ય નાગરિક નાનું સામાન રોડ પર મૂકે તો તાત્કાલિક દંડ ફટકારતા તંત્ર હવે મોટા માથાઓ સામે મૌન બની ગયું હોવાના આક્ષેપ થઈ રહ્યો છે. રોજ હજારો વાહન પસાર થતાં રસ્તાઓ પર અકસ્માતને આમંત્રણ આપતી આ સ્થિતિ છતાં અધિકારીઓ મીટિંગમાં વ્યસ્ત હોવાથી લોકોના જીવને જોખમ ઊભું થયું છે. 

સુરત પાલિકા તંત્ર પાલિકા કચેરી બાજુએ મૂકીને આઈસીસીસીના એસી હોલમાં સતત મીટીંગ, પ્રેઝન્ટેશન અને સમીક્ષા બેઠકોમાં વ્યસ્ત હોવાનું દર્શાવી રહ્યું છે, પરંતુ શહેરની હકીકત રસ્તા પર બિલકુલ જુદી નજરે પડી રહી છે. શહેરના અનેક રોડ મુખ્ય માર્ગ જ્યાં હજારો વાહન પસાર થાય છે તેવા રોડ બિલ્ડરોનો કબજો થઈ રહ્યો છે. આ રોડ પર બાંધકામ થઈ રહ્યાં છે તે રોડ પાલિકા નહીં બિલ્ડરની માલિકીના હોય તેવી રીતે સળીયા સહિતના બિલ્ડીંગ મટીરીયલ્સ જોખમી રીતે મુકવામાં આવ્યા છે. 

પાલિકા તંત્ર સતત મીટીંગોમાં વ્યસ્ત હોવાથી જાહેર રોડ પર જ જોખમી રીતે સળીયાનું કટીંગ થઈ રહ્યું છે. આ કટીંગ થઈ રહ્યું છે તેની બાજુમાંથી જ હજારો વાહનો સળસળાટ પસાર થઈ રહ્યા છે. આવામાં જો અકસ્માત થાય કે વાહન સ્લીપ થાય તો રોડ પર મુકેલા સળીયા અને સળીયા કટીંગના સાધનો કોઈનો પણ જીવ લઈ શકે છે તેવી સ્થિતિ છે. લોકોમાં સૌથી મોટો સવાલએ છે કે પાલિકાના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? કોઈ નાના વેપારી દુકાન આગળ બે થેલો સિમેન્ટ મૂકે, લારીવાળો થોડું સામાન મૂકે કે સામાન્ય વ્યક્તિ રોડ કિનારે માલ ઉતારે તો તાત્કાલિક દંડ, જપ્તી અને આકરા પગલાં ભરવામાં આવે છે.

 પરંતુ કરોડોના પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરો જાહેર રસ્તા પર કબજો જમાવે, જોખમી રીતે સામાન મૂકે, ટ્રાફિક રોકે તો પાલિકા તંત્ર કોઈ કામગીરી નથી કરતું જેથી પાલિકાની બેવડી નીતિ હોવાનું કહેવાઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં રોડ કિનારે બાંધકામ મટીરીયલ્સના કારણે ટ્રાફિક ધીમો પડી રહ્યો છે. વરસાદી મોસમ નજીક છે ત્યારે રેતી-માટી રોડ પર ફેલાઈ વધુ જોખમ ઊભું થશે તેવી ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે. લોકોમાં ચર્ચા છે કે પાલિકાના અધિકારીઓ એરકન્ડિશન્ડ હોલમાં મીટિંગો કરતા રહે છે અને મેદાનમાં જાહેર સુરક્ષા ભગવાન ભરોસે મુકાઈ ગઈ છે. તો બીજી તરફ મોટા પ્રોજેક્ટ વાળાએ અકસ્માત થાય તેવી રીતે રોડ પર અકસ્માત થાય તેવી રીતે મટીરીયલ્સ મુકી પાલિકાને પડકાર ફેંકી રહ્યા હોય તેવો માહોલ થઈ રહ્યો છે.

Next Post
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara

અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara

તાંદલજામાં વીડિયો કેમ ઉતાર્યો તેમ કહી રૃપિયા માગી ધમકી,સમામાં પારિવારિક અદાવતમાં હુમલો | two inciden…

તાંદલજામાં વીડિયો કેમ ઉતાર્યો તેમ કહી રૃપિયા માગી ધમકી,સમામાં પારિવારિક અદાવતમાં હુમલો | two inciden…

બે નર્સ ઉપરાંત અન્ય પાસેથી પણ છ લાખ પડાવ્યા | Besides two nurses six lakhs were also taken from othe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…
GUJARAT

વડોદરા, તા.21 વડોદરા નજીક આવેલા વાસણા કોતરીયા ગામમાં બે મકાનોમાં ચોરી કરીને બાઇક પર આવેલી ટોળકીએ ગ્રામજનોમાં ગભરાટ ફેલાવ્યો છે....

Read more

અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara

તાંદલજામાં વીડિયો કેમ ઉતાર્યો તેમ કહી રૃપિયા માગી ધમકી,સમામાં પારિવારિક અદાવતમાં હુમલો | two inciden…

બે નર્સ ઉપરાંત અન્ય પાસેથી પણ છ લાખ પડાવ્યા | Besides two nurses six lakhs were also taken from othe…

ફ્રોડ થશે તેવી બીકથી લોકો માહિતી આપતા ડરે છે, કૂતરાથી બચવા લાકડી રાખવી પડે છે | challenges faced by …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In