• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડૉક્ટર્સને નવા ફોર્મમાં પ્રેક્ટિશનો રોજનો હિસાબ આપવાની ફરજ પાડશે | Doctors Dentist under scanner of …

છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra…

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

Load More

મુંબઈ : પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે  આયાતો મોંઘી પડતા તથા રૂપિયા પર દબાણ આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને જે ચાર મુખ્ય કોમોડિટીસના વપરાશ ઘટાડવા અનુરોધ કર્યો છે તે ચાર કોમોડિટીસનો આયાત આંક ગત નાણાં વર્ષમાં ૨૪૦ અબજ ડોલર જેટલો રહ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સદર કોમોડિટીસની આયાત બમણાથી પણ વધુ વધી ગઈ છે. 

ફોરેકસ રિઝર્વ પરના દબાણને ઘટાડવા વડા પ્રધાને સોનાની આયાત ઘટાડવા ઉપરાંત ખાદ્ય તેલના વપરાશ તથા બિનજરૂરી વિદેશ પ્રવાસ નહીં કરવા અરજી કરી છે આ ઉપરાંત તેમણે જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું છે જેથી પેટ્રોલ-ડીઝલની આયાત પાછળના બિલમાં ઘટાડો થઈ શકે. 

નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં દેશના ૭૭૫ અબજ ડોલરના એકંદર આયાત બિલમાં  ૩૧ ટકા એટલે કે આશરે ૨૪૦.૭૫ અબજ ડોલરની આયાત ક્રુડ ઓઈલ, સોના, વનસ્પતિ તેલ તથા ખાતરની રહી હતી. 

આયાત બિલના આંકડા પર નજર નાખીએ તો, ૧૩૪.૭૦ અબજ ડોલર સાથે ક્રુડ તેલનું આયાત બિલ સૌથી ઊંચુ રહ્યું હતું  જ્યારે ૭૨ અબજ ડોલર સાથે બીજી સૌથી વધુ આયાત ગોલ્ડની રહી હતી. વનસ્પતિ તેલનો આયાત આંક ગત નાણાં વર્ષમાં ૧૯.૫૦ અબજ ડોલર અને ખાતરનો ૧૪.૫૦ અબજ ડોલર રહ્યો હતો. વડા પ્રધાને રવિવારે કરેલી અપીલને અનુસરવામાં આવે તો દેશના નાગરિકોએ ઉકત કોમોડિટીસના વપરાશમાં ઘટાડો કરવાનો રહે છે. 

પેટ્રોલ-ડીઝલના ેવપરાશ ઘટાડવા તેમણે વીજ સંચાલિત વાહનોના વપરાશ કરવા, કાર પુલિંગ તથા જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા મોદીએ અનુરોધ કર્યો છે. ખેડૂતોને તેમણે ડીઝલ પમ્પને બદલે સોલાર પમ્પ વાપરવા તથા કેમિકલ ફર્ટિલાઈઝરના વપરાશમાં પચાસ ટકા ઘટાડો કરવા આહવાન કર્યું છે. 

ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરવા તથા સોનાની ખરીદી ઘટાડવા પણ હાલની સ્થિતિમાં વડા પ્રધાનનું સૂચન આવી પડયું છે. અમેરિકા દ્વારા ઈરાનના જવાબનો અસ્વીકાર કરાતા આગામી દિવસોમાં સ્થિતિ કંઈપણ વળાંક લઈ શકે છે એટલું જ નહીં ક્રુડ ઓઈલનો પૂરવઠો પણ ખોરવાયેલો રહેવાની શકયતા નકારાતી નથી. 

ક્રુડ તેલના ભાવ જે ગત નાણાં વર્ષમાં પ્રતિ બેરલ સરેરાશ ૭૧ ડોલર રહ્યા હતા તે વર્તમાન વર્ષના એપ્રિલમાં સરેરાશ ૧૧૪.૫૦ ડોલર પહોંચી ગયા હતા. 

સોનાની આયાત પણ જે નાણાં વર્ષ ૨૦૨૫માં ૫૮ અબજ ડોલર રહી હતી તે ગત નાણાં વર્ષમાં ૭૨ અબજ ડોલર જોવા મળી હતી. ઉપર જણાવેલી ચાર કોમોડિટીસનું સંયુકત આયાત બિલ છેલ્લા પાંચ નાણાં વર્ષમાં ૧૧૨ અબજ ડોલરથી  બમણા કરતા પણ વધુ વધી નાણાં વર્ષ ૨૦૨૬માં ૨૪૦ અબજ ડોલરની ઉપર પહોંચી ગયું હતું. 

સોના તથા ક્રુડના ઊંચા ભાવને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષનું આયાત બિલ પણ ઊંચુ રહેવાની ધારણાં છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ મોદીની અપીલ આવી પડી હોવાનું માનવામાં આવે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra…

છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડૉક્ટર્સને નવા ફોર્મમાં પ્રેક્ટિશનો રોજનો હિસાબ આપવાની ફરજ પાડશે | Doctors Dentist under scanner of …

ડૉક્ટર્સને નવા ફોર્મમાં પ્રેક્ટિશનો રોજનો હિસાબ આપવાની ફરજ પાડશે | Doctors Dentist under scanner of …

છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra…

છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra…

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ડૉક્ટર્સને નવા ફોર્મમાં પ્રેક્ટિશનો રોજનો હિસાબ આપવાની ફરજ પાડશે | Doctors Dentist under scanner of …
GUJARAT

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર આવકવેરા કચેરીએ આવકવેરા એક્ટ ૨૦૨૫ હેટળ તૈયાર કરેલા આવકવેરાના ૨૦૨૬ની સાલના નવા નિયમો હેઠળ નવું ફોર્મ...

Read more

છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra…

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In