• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભવ્ય વર્મા
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસવડા ઓમપ્રકાશ જાટ, મોરબી ડીડીઓ વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓના અધિકારીઓએ કલેક્ટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ભવ્ય વર્મા સહિતના સૌ અધિકારીઓએ સ્પેશિયલ કમિશનર ઑફ સ્ટેટ ટેક્સ તરીકે બદલી થનાર અમદાવાદના પૂર્વ કલેક્ટર શ્રી સુજીત કુમારને શુભેચ્છાઓ પાઠવી વિદાયમાન આપ્યું હતું.

ભવ્ય વર્મા વર્ષ ૨૦૧૬ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. મૂળ રાજસ્થાનના વતની એવા શ્રી વર્મા B.Tech. તથા M.B.A.ની પદવી ધરાવે છે. વધુમાં, તેમણે એમ.એ.(ઈકોનોમિક્સ), એમ.એ.(પબ્લિક એડમિનિસ્ટ્રેશન) તેમજ સીએફએ સહિતનો અભ્યાસ કર્યો છે.

વર્માએ તેમની સનદી સેવાનો પ્રારંભ આસિ. સેક્રેટરી(ફાઇનાન્સ), નવી દિલ્હી તરીકે કર્યો હતો. ત્યાર બાદ તેમણે સુરેન્દ્રનગર, ગાંધીનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં વિવિધ વહીવટી પદ પર તેમજ સ્વચ્છ ભારત મિશન, AUDA તથા GUDAમાં પણ જવાબદારીઓ સંભાળી છે.

છેલ્લે તેઓ વલસાડ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યાંથી અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં ચાર્જ સંભાળ્યો હતો.

Next Post
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…
GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં દેશી તથા વિદેશી દારૂના ચાર...

Read more

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In