• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

Load More

Delhi Liquor Policy Case: દિલ્હી હાઈકોર્ટના જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અડધા ડઝન નેતાઓ વિરુદ્ધ ફોજદારી માનહાનિ (અવમાનના)નો કેસ શરૂ કર્યા પછી દારૂ કૌભાંડના કેસમાંથી પોતાને અલગ કરી લીધા છે. આ અગાઉ જસ્ટિસ સ્વર્ણ કાંતાએ કેજરીવાલની કેસ પરથી દૂર થવાની માંગ ફગાવી દીધી હતી, પરંતુ હવે અવમાનનાનો કેસ શરૂ થવાને કારણે એક નિયમનો હવાલો આપીને જસ્ટિસ શર્માએ આ નિર્ણય સંભળાવ્યો છે.

‘હું આ કેસને બીજી કોર્ટમાં મોકલીશ’

અરવિંદ કેજરીવાલને આંચકો આપવાની સાથે જ કોર્ટે પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની તે ઈચ્છા પૂરી કરી દીધી, જેના માટે તેમણે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો અને પછી ‘રિક્યુઝલ’ (કેસમાંથી હટી જવાની) અરજી દાખલ કરી હતી. જસ્ટિસ શર્માએ કહ્યું, ‘આ કેસ કોઈ અન્ય બેન્ચ સાંભળશે. કારણ કે કાયદા મુજબ જે જજ અવમાનનાની કાર્યવાહી શરૂ કરે છે તે મુખ્ય કેસની સુનાવણી કરી શકતા નથી. રિક્યુઝલ પોતાની જગ્યાએ કાયમ છે, પરંતુ હું આ કેસને બીજી કોર્ટમાં મોકલીશ.’

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માનો કેજરીવાલે કર્યો હતો વિરોધ

અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત 23 આરોપીઓને ટ્રાયલ કોર્ટે ફેબ્રુઆરીના અંતમાં આરોપમુક્ત કરી દીધા હતા. કોર્ટે તપાસ એજન્સી CBI વિરુદ્ધ તીખી ટિપ્પણીઓ કરી હતી અને તપાસ અધિકારી વિરુદ્ધ જ તપાસનો આદેશ આપી દીધો હતો. CBIએ જ્યારે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો ત્યારે તે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચ સામે લિસ્ટેડ થયો હતો. કેજરીવાલે અહીંથી એક નવી જંગની શરૂઆત કરી દીધી હતી, જેને લઈને તેમની વિરુદ્ધ હવે નવો કેસ શરૂ થઈ ગયો છે.

કેજરીવાલે 10 દલીલો કરી

જસ્ટિસ સ્વર્ણ કાંતા પાસેથી ન્યાય નહીં મળી શકવાની આશંકા વ્યક્ત કરતા કેજરીવાલે પહેલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો, પરંતુ જ્યારે તેમણે બેન્ચ બદલવાનો ઈનકાર કરી દીધો તો પૂર્વ CMએ કોર્ટમાં રિક્યુઝલ અરજી દાખલ કરી. જેના દ્વારા જજને એવી માંગ કરવામાં આવે છે કે તેઓ પોતે કેસમાંથી અલગ થઈ જાય. કેજરીવાલે કોર્ટમાં હાજર થઈને આશરે 10 દલીલો રજૂ કરી હતી. પરંતુ જસ્ટિસ શર્માએ તમામ દલીલો ફગાવી દેતા કેસની સુનાવણી ચાલુ રાખવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

જજ પર શું આરોપો લગાવવામાં આવ્યા?

અરવિંદ કેજરીવાલ અને તેમના સહયોગીઓએ જજ પર હિતોના ટકરાવના (Conflict of Interest) આરોપ લગાવ્યા. એવું કહેવામાં આવ્યું કે જજના બાળકો સરકારી પેનલમાં છે, જે સીબીઆઈના વકીલને રિપોર્ટ કરે છે, તેથી જસ્ટિસ શર્મા સીબીઆઈ વિરુદ્ધ નિર્ણય આપી શકે નહીં. જસ્ટિસ શર્મા પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ RSS સાથે જોડાયેલા સંગઠનના કાર્યક્રમમાં જતા રહ્યા છે, તેથી તેમની પાસેથી ન્યાયની આશા રાખી શકાય નહીં.

જજે હવે કેમ કાર્યવાહી કરી?

રિક્યુઝલ અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની કોર્ટનો બહિષ્કાર કરી દીધો હતો. કોર્ટે તેમના માટે ‘ન્યાય મિત્ર’ (Amicus Curiae)ની નિમણૂક કરવાની વાત કહી હતી. આ દરમિયાન આજે ગુરુવારે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક, વિનય મિશ્રા વિરુદ્ધ ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે ન્યાયપાલિકા પર હુમલા કરવામાં આવ્યા, ખોટા ઈરાદાથી સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવ્યું, તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને મજાક ઉડાવવામાં આવી. જસ્ટિસ શર્માએ કહ્યું કે જો આ વસ્તુઓને રોકવામાં નહીં આવે તો અરાજકતા ફેલાઈ જશે.

આ પણ વાંચો: દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ કરી અપીલ

કથિત દારૂ કૌભાંડ અને કાનૂની ગૂંચ

દિલ્હી સરકાર દ્વારા 2021-22માં અમલમાં મૂકાયેલી નવી એક્સાઇઝ પોલિસી(દારૂ નીતિ)માં ગેરરીતિ થઈ હોવાના આરોપો બાદ CBI અને ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓનો દાવો છે કે આ નીતિ દ્વારા કેટલાક પસંદગીના વેપારીઓને ફાયદો પહોંચાડીને તેના બદલામાં કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. આ મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ થઈ હતી. જોકે, નીચલી અદાલતે તેમને આ કેસમાં રાહત આપતાં તપાસ એજન્સીએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચમાં સુનાવણી કરવામાં આવતી હતી.

Next Post
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું 'પાવર પેટ્રોલ' વેચવા મજબૂર કરાતા હોવાનો CI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…
GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં દેશી તથા વિદેશી દારૂના ચાર...

Read more

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In