• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

CIPD and HPCL Controversy: મધ્ય પૂર્વમાં ભડકેલી સ્થિતિને કારણે દુનિયાભરના દેશો સહિત ભારત પણ ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. સરકારે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે કહ્યું છે. ઈંધણના ભાવ તો વધ્યા નથી, પરંતુ કંપનીઓનું કહેવું છે કે તેમને દરરોજ 1700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન હવે દેશભરના પેટ્રોલ ડીલરોની સંસ્થા ‘કન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ’ (CIPD)એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) પર ગંભીર આરોપો લગાવ્યા છે.

સામાન્ય પેટ્રોલને બદલે દબાણથી પાવર પેટ્રોલ અપાતું હોવાનો આરોપ

કથિત રીતે CIPDનું કહેવું છે કે HPCLના અધિકારીઓ દેશભરના ડીલરોને મજબૂર કરી રહ્યા છે કે તેઓ ગ્રાહકોને સામાન્ય પેટ્રોલને બદલે પાવર પેટ્રોલ એટલે કે પ્રીમિયમ પેટ્રોલ વેચે. મોટી વાત એ છે કે બંને પ્રકારના પેટ્રોલ વચ્ચે પ્રતિ લિટર 9 રૂપિયાનો તફાવત છે. મહત્વનું છે કે આવા દબાણનો મતલબ એ છે કે જો ડીલરોને જ પરાણે પાવર પેટ્રોલ પધરાવવામાં આવતું હોય તો ગ્રાહકોને પણ ઈચ્છા ન હોવા છતાં મોંઘું પેટ્રોલ પુરાવવું પડશે. 

‘માત્ર HPCLમાં જ આવું’

એટલું જ નહીં, CIPDએ HPCL પર એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યાં સુધી ડીલર પ્રીમિયમ પેટ્રોલ વેચવા માટે સંમત ન થાય ત્યાં સુધી તેમને સ્ટોક ઓર્ડર મળશે નહીં. સંસ્થાનું કહેવું છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) આવું કરતી નથી, માત્ર HPCLમાં જ આવું થઈ રહ્યું છે.

કથિત આરોપ કરતો પત્ર થયો વાઈરલ

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું 'પાવર પેટ્રોલ' વેચવા મજબૂર કરાતા હોવાનો CIPDનો દાવો 2 - image

CIPDએ જબરદસ્તી બંધ કરવા માગ કરી

સંસ્થાએ 13 મેના રોજ એચપીસીએલના ડાયરેક્ટર માર્કેટિંગને કથિત પત્ર લખીને આ જબરદસ્તી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે આ આવશ્યક વસ્તુ ધારા 1955 (Essential Commodities Act) નું ઉલ્લંઘન હોઈ શકે છે.

સામાન્ય પેટ્રોલ અને પાવર પેટ્રોલમાં શું તફાવત છે?

ઉલ્લેખનીય છે કે સામાન્ય અને પ્રીમિયમ પેટ્રોલ વચ્ચેનો સૌથી મોટો તફાવત ઓક્ટેન રેટિંગ અને તેમાં ઉમેરવામાં આવતા એડિટિવ્સનો હોય છે. ઓક્ટેન રેટિંગ એ દર્શાવે છે કે ઈંધણ એન્જિનની અંદર કેટલી સ્થિરતા સાથે બળે છે. ભારતમાં સામાન્ય પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ સામાન્ય રીતે 91 હોય છે. આ મોટાભાગની સ્ટાન્ડર્ડ કાર અને ટુ-વ્હીલર માટે પૂરતું છે. પ્રીમિયમ પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ 95 કે તેથી વધુ હોય છે, જેમ કે IOCL નું XP95 અથવા XP100. ઉચ્ચ ઓક્ટેન રેટિંગનો અર્થ એ છે કે ઈંધણ સમય પહેલા એન્જિનમાં બળશે નહીં, જેનાથી ‘એન્જિન નોકિંગ’ (ખટખટ અવાજ)ની સમસ્યા ઓછી થાય છે.

Next Post
બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

બંગાળની સ્કૂલોમાં 'વંદે માતરમ' ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In