• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

જૂનાગઢમાં મહિલાની હત્યાએ અનેક રહસ્ય સર્જ્યા હતા : શરૂઆતમાં ચપળતાપૂર્વક પોતે કંઈ જાણતો જ ન હોવાનો ઢોંગ કર્યો પણ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી ત્યારે ભાંગી પડયો

 જૂનાગઢ, : જૂનાગઢ શહેરના ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે એક મહિલાની ગળું કાપીને કરવામાં આવેલી કરપીણ અને ચકચારી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ટેકનિકલ સેલ, ડ્રોન સર્વેલન્સ અને હ્યુમન સોસસની મદદથી ગુનાને ડિટેક્ટ કરી મુખ્ય આરોપીને દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતકના પુત્રનો મિત્ર જ નીકળ્યો છે. કોઈપણ સિક્યુરીટી વગર ઉછીના પૈસા આપવાની ના પાડતા મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ગત તારીખ 12ના રોજ ચિત્રકુટ સોસાયટીમાં રહેતા સુનીતાબેન રમેશભાઈ રાયજા (ઉ.વ. 59) પોતાના મકાનમાં એકલા હતા ત્યારે તેની હત્યા થઈ જતા ચકચાર મચી હતી. આ ગુનાની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસની તપાસ દરમ્યાન હત્યારો સુરેશ ઉર્ફે કાનો ઘટના સમયે આસપાસમાં જ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસ સમક્ષ તે શરૂઆતમાં પોતે કંઈ જાણતો જ ન હોવાનો ઢોંગ કરતો રહ્યો પરંતુ પોલીસે જ્યારે તેની આગવી ઢબે પૂછપરછ કરી ત્યારે તે આખરે ભાંગી પડયો હતો અને કબુલ્યું કે તેણે સુનીતાબેન પાસે ઉછીના પૈસા માંગ્યા તો તેણે આપવાની ના પાડતા  આ કરપીણ હત્યા કરી હતી. આરોપી સુરેશ વાધુમલ ચંદનદાસ વાધવાણી (ઉ.વ.૩૯) ટીફીન સવસનો ધંધો કરે છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી વધુ તપાસ માટે બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

ચાની 3 રકાબીએ રહસ્ય સર્જ્યું હતું

આ મામલે એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, બનાવ વખતે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે ગઈ ત્યારે ત્યાં ચા પીધેલી ત્રણ રકાબી જોવા મળી હતી. પૂછપરછ દરમ્યાન મૃતકના પુત્ર અને મૃતક મહિલા સિવાય અન્ય કોઈ વ્યક્તિએ ચા પીધી છે એ કોણ છે ? તે શંકાસ્પદ બાબત હતી. હત્યારા સુરેશે પોલીસ પૂછપરછમાં કબુલ્યું કે તેણે ચા પીધી હતી.

આરોપીને કોલ-પુટના સોદામાં નુકસાન ગયું હતું પોલીસે ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારનો એરિયલ વ્યુ મેપ બનાવી શકમંદોની પૂછપરછ કરી હતી : જેને મારી નાખ્યા તેની અંતિમ વિધિનો સામાન લેવા પણ ગયો!

જૂનાગઢ, : આરોપી એટલો શાતિર હતો કે ગુનો કર્યા બાદ પોતે નિર્દોષ સાબિત થાય તે માટે આજુબાજુના લોકોને ઘટનાની જાણ કરવા પોતે પણ ત્યાં પહોંચી ગયો હતો. તે મૃતકની અંતિમ વિધિનો સામાન લેવા પણ સાથે ગયો હતો અને પરિવારની આસપાસ જ રહીને પોલીસની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. જોકે પોલીસની તીક્ષ્ણ નજરથી તે બચી શક્યો નહીં.

હત્યારો સુરેશ માંગનાથમાં દુકાન ધરાવતો હતો. તે દુકાનમાં નુકસાન જતા તેણે બંધ કરી શેરબજારનો સટ્ટો શરૂ કર્યો હતો. શેરબજારમાં કોલ-પુટના સોદા કરતો તેમાં સાડા ત્રણ લાખથી વધુનું નુકસાન ગયું હતું તે રકમ ઉછીના લેવા માટે મૃતક મહિલા પાસે ગયો હતો. મૃતક મહિલા નાની-નાની વીસી ચલાવતા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે ઘટનાસ્થળની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું. એટલું જ નહીં, ગુનેગાર કયા ગુપ્ત રસ્તેથી ભાગ્યો હોઈ શકે તે જાણવા માટે ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનો એરિયલ વ્યુ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. ઘટનાના સમયે આસપાસથી પસાર થયેલા તમામ શંકાસ્પદ લોકોની યાદી બનાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી.

Next Post
સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In